#હેલ્થી .. સુુુખડી.

સુખડી લગભગ દરેક ના ત્યાં બનતી હોય છે.. આમાં જે ત્રણ વસ્તુ વપરાય છે એ બધી વસ્તુ હેલ્થ માટે બેસ્ટ છે.. ઘઉં, ઘી અને ગોળ.. અનાજ શરીર માટે જરૂરી છે, ઘી તાકાત આપે છે અને ગોળ લોહી માટે જરૂરી છે.. માટે આ એક હેલ્ધી ડીશ છે..
#હેલ્થી .. સુુુખડી.
સુખડી લગભગ દરેક ના ત્યાં બનતી હોય છે.. આમાં જે ત્રણ વસ્તુ વપરાય છે એ બધી વસ્તુ હેલ્થ માટે બેસ્ટ છે.. ઘઉં, ઘી અને ગોળ.. અનાજ શરીર માટે જરૂરી છે, ઘી તાકાત આપે છે અને ગોળ લોહી માટે જરૂરી છે.. માટે આ એક હેલ્ધી ડીશ છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સરખા માપ ની વાટકી લેવી.. 2 વાટકી ઘઉં નો લોટ ચાળી લેવો.. હવે નોનસ્ટિક કડાઈ માં ઘી નાખી ગરમ કરવું. ઘી ગરમ થાય ત્યારે મીડીયમ ફ્લેમ કરી ઘઉં નો લોટ ઉમેરવો.. અને સતત હલાવતા રહેવું..
- 2
સતત 5 થી 7 મિનિટ હલાવવું.. ધીરે ધીરે કલર બદલાશે. ડાર્ક કલર થાય ગેસ બંદ કરી કડાઈ ઉતારી ગોળ ઉમેરી ફટાફટ હલાવવું..
- 3
ગોળ ઓગળે એટલે ઘી લગાવેલ થાળી માં પાથરી દો.. એક વાટકી ને ઉંધી કરી ઘી લગાવી સુખડી નું લેવલ કરો.. હવે ઉપર ડ્રાયફ્રુટ સ્પ્રેડ કરી ફરી વાટકી થી હળવે હાથે દબાવો.. અને ગરમ હોય ત્યારે જ કાપા પાડો..
- 4
જુઓ.. તૈયાર છે સુખડી.. એકદમ સોફ્ટ.. આ ગરમ બહુજ ટેસ્ટી લાગે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
સુખડી લગભગ બધા ગુજરાતીઓ ની ભાવતી વાનગી છે. ગુજરાતીઓ ના ઘર માં સૂકા નાસ્તામાં લગભગ સુખડી જોવા મળશે. એમાં પણ જૈનોના ઘરમાં ખાસ જોવા મળશે. સુખડી ઘણી બધી રીતે અને ઘણી બધી વસ્તુઓ નાંખી ને બનાવાય છે પણ મેં અહીં ગુજરાતમાં આવેલા મહુડી તીર્થ સ્થાનકમાં જે રીતે બનાવાય છે એ રીતે મેં સુખડી અહીં બનાવી છે.#trend4 Vibha Mahendra Champaneri -
સુખડી (ગોળપાપડી) (Sukhdi recipe in Gujarati)
#GA4#week15#jaggeri(ગોળ )ગોળ એ સ્વાસ્થ્ય માટે ખુબ ગુણકારી છે આપને ત્યાં ગુજરાત મા સુખડી, લાડવા, શીરો, પાક આ બધી વસ્તુ ગોળ થી જ બનાવાય છે અહીં પઝલ વર્ડ jugeri મીન્સ ગોળ ના ઉપયોગ થી સુખડી બનાવી છે. Varsha Karia I M Crazy About Cooking -
દાણેદાર સુખડી
#ઇબુક#day3હેલો ફ્રેંડ્સ આજે મેં એકદમ જૈન મંદિર માં મળતી સોફ્ટ અને એકદમ ઓછા ઘી માં સુખડી બનાવા ની ખુબજ સરળ રીત મૂકી છે જેના થી સુખડી ના લોટ નો એક એક દાણો પરફેક્ટ રીતે સેકાઈ અને એકદમ દાણેદાર પરફેક્ટ સુખડી બને છે. Juhi Maurya -
વિન્ટર સ્પેશિયલ સુખડી(Winter special Sukhadi Recipe in Gujarati)
#VRશિયાળામાં શરીરને પોષણ અને તાકાત માટે ગંઠોડા, સુંઠ અને ગુંદર, કોપરું, ગોળ,ઘી નું સેવન અત્યંત જરૂરી છે.. બાળકો મેથી ખાતા નથી પણ આ સુખડી જરૂર ખાય છે.. Sunita Vaghela -
ઘઉ ના લોટ નો શીરો
#શિયાળા શિયાળો આવે એટલે શરીર ને શક્તિ અને ગરમી આપે તેવી વસ્તુ ખાવા નુ મન થાય છે અમારે ત્યાં શીરો ખાસ બને. Varsha Karia I M Crazy About Cooking -
ઘઉં નો શીરો(Wheat Shiro Recipe in Gujarati)
#GA4#WEEK15#Jaggery#Mycookpadrecipe38 આ વાનગી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. બાળકો માટે, વડીલો માટે અને શરદી કે બીમારી માં આ શીરો ખૂબ તાકાત આપે છે. ગોળ શરીર ને તાકાત આપે છે. અને આમ પણ ખાંડ કરતા ગોળ શરીર માટે સારો જ છે. ગોળ ખૂબ ગુણકારી હોવાથી શીરો એનો વધુ બનાવીએ છીએ. Hemaxi Buch -
ગોળ ના માલપુઆ અને ગોળપાપડી સેન્ડવિચ
ગોળ ના માલપુઆ અને ગોળપાપડી સેન્ડવિચ (જૂની ને જાણીતી ગુજરાતી વાનગી ગોળપાપડી માં નવીનતા લાવ્યા છે). બંને વાનગી ઓ લગભગ સરખી સામગ્રી થી બને છે. સાદો ગોળ, ઘઉં નો લોટ, ઘી. Jasmin Motta _ #BeingMotta -
સુખડી(sukhdi recipe in Gujarati)
કોરોના સામે લાડવા ઈમ્યૂનિટી બૂસ્ટર કહી શકાય કેમકે ગોળ , સુંઠ, ગંઠોડા, ઘઉં, રાગી બધી જ વસ્તુ શરીર ની તંદુરસ્તી માટે બેસ્ટ છે. Parita Trivedi Jani -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ગુજરાતીઓ ના દરેક ઘર માં બનતી હોય ચિ અને દરેક સેસન માં બનાવતા હોય છે. મેં સૂંઠ અને ગુંદર ને મિક્સ કરી ને સુખડી બનાવી છે જે ડીલેવરી પછી મહિલાઓ ખાઈ શકે. જે શરીર ને પુષ્ટ અને તાકાત આપે છે. Thaker Neeta -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ગોળ માં થી બનતી મીઠાઈ છે તે ગુજરાતી ઓ માટે ટ્રેડીશનલ ડીશ છે #trand4 Nisha Shah -
રાગી સુખડી (Ragi Sukhadi Recipe In Gujarati)
#GA4 #Week20 #ragiસુખડી એ ગુજરાતી લોકો ની મનપસંદ વાનગી છે. જેમાં મુખ્ય ઘટક ઘઉં નો લોટ, ઘી અને ગોળ છે. મેં અહીં રાગી માં લોટ નું ઉમેરણ કરી ને સુખડી બનાવી છે. Bijal Thaker -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય.તો ચાલો જોઈએ રેસિપી Kamini Patel -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એક પારંપારિક ગુજરાતી મીઠાઈ છે, જે દરેક પ્રસંગે લગભગ દરેક ગુજરાતી ના ઘેર બનતી જ હોય છે. માતર (#HP Mohita666 -
સુખડી(Sukhdi pak Recipe In Gujarati)
#Trend4મિત્રો કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે .ઇમયુનીટી વધારે એવી સુખડી એટલે કે આજે મે ઘી,ગુંદર,સૂંઠતથા ગંઠોડા પાઉડર,ઓટ્સ અને ઘઉંનો લોટ,કોપરાનું છીણ અને દેશી ગોળ આ બધુ નાંખી ને સુખડી બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
-
-
શીરો
#જૂનસ્ટારઘી, ગોળ અને ઘઉં નાં લોટ મા થી બનતી આ વાનગી ખુબ જ સરસ લાગે છે અને શિયાળા મા ગરમ ગરમ ખાવાની મજા આવે છે. આ શિરા સાથે પાપડ સર્વ કરી ને ખવાય છે. Disha Prashant Chavda -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
સુખડી ગોળ પાપડી અડદિયા અને કાટલું પાક આ બધી આઈટમ ઘઉં નો લોટ ગોળ અને ઘી થી બનતી હોવાથી એકદમ હેલ્ધી હોય છે. Sonal Modha -
અખરોટ સુખડી (Walnut Sukhdi Recipe in Gujarati)
#Walnutsઆમ તો આપણા ગુજરાતી ઘરોમાં સુખડી અલગ અલગ બનતી હોય છે મે પણ અખરોટ નો ઉપયોગ કરી સુખડી બનાવી છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે Dipti Patel -
ગુંદર નાં લાડવા (gundar na Ladoo recipe in gujarati)
#GA4#week14#Ladooગુંદર નાં લાડુ ખુબ જ શક્તિ દાયક છે.. ગુંદર ખાવા થી શરીર માં આપણા સાંધા ઓને જરૂરી પોષણ આપી સાંધા ઓને ઘસારો થતો અટકાવવા માં મદદરૂપ થાય છે.. તેમાં સુંઠ,ગંઠોડા અને ગોળ,ઘી,સુકોમેવો, કોપરું .. શરીર ને શિયાળામાં ઠંડી માં ગરમાવો આપી તાકાત આપે છે.. Sunita Vaghela -
ઘઉં ના લોટ નો શીરો(ghau na lot no siro recipe in Gujarati)
#સુપેરશેફ૨#વીક૨#પોસ્ટ૧#ફ્લોર/લોટ#જુલાઈપોસ્ટ૫ આ શીરો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે.અમારે ત્યાં ગોળ નાખી ને બનાવાય છે.હેલ્થી છે અને આ શીરો ડિલિવરી પછી સ્ત્રી ની સારી હેલ્થ માટે પણ અપાય છે. Nayna J. Prajapati -
લાડુ (ladu recipe in gujarati)
ચુરમાના લાડુ - સુખડી - ઘઉં, ગોળ, ઘી નો મોદક - કોપરાનો લાડુ - તલનો લાડુ #GC jyoti raval -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#શ્રાવણ શ્રાવણ વદ સાતમ માટે પ્રસાદી ધરાવવામાં ઘણાં ને ત્યાં સુખડી બનતી હોય છે.□ સુખડી ગોળ- ઘી અને લોટ માં થી બનાવવા માં આવે છે, તે લાંબા સમય સુધી બગડતી ન હોવાથી પહેલા ના સમયમાં ને આજે પણ પ્રવાસ માં સાથે લઈ જવા માટે આ વાનગી બધા ની પહેલી પસંદ હોય છે.□વાર તહેવારે પણ મોટેભાગે બધાં સુખડી બનાવે છે. Krishna Dholakia -
ઘઉં ના લોટનો શીરો.(Ghav na Lot no Shiro Recipe in Gujarati)
#FFC1વિસરાતી વાનગીશિયાળામાં ઘી અને ગોળ ખૂબ જ ગુણકારી છે.આ શીરો ગોળ અને સૂંઠ નો ઉપયોગ કરી બનાવ્યો છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ગળ્યા પુડલા વીથ ઘી
#નાસ્તો#ઇબુક૧#૨ફ્રેન્ડસ, એકદમ દેશી અને ઉતમ એવો નાસ્તો કે જે ગરમ પણ સર્વ કરી શકો અને ઠંડો પણ નુકશાન ના કરે. લગભગ બઘાં ને ઘેર બનતા અને મોસ્ટ ફેવરિટ હોય એવા ગોળ ના ગળ્યા પુડલા સાથે થીનુ ઘી એક સિમ્પલ પરંતુ હેલ્ધી નાસ્તો હોય શિયાળા અને ચોમાસા દરમ્યાન મારા ઘરે પણ અવારનવાર બને છે. આ પુડલા શુઘ્ધ ઘી માં જ બનાવી ને થીનુ ઘી સાથે ખાવા ની મજા તો આવે જ છે સાથે ગોળ ના ભરપૂર લાભ પણ મળે છે. asharamparia -
બદામ ટોપરા ની સુખડી (Almond Coconut Sukhdi Recipe In Gujarati)
#trend4#sukhadi#Cookpaguj#cookpadIndia સુખડી એ ઓછી સામગ્રી થી તૈયાર થતી એક એવી મીઠાઈ છે જે નાના મોટા દરેક ને પસંદ હોય છે. આ સુખડી માં મે બદામ ની કતરણ અને ટોપરા ની છીણ ઉમેરી ને તૈયાર કરી છે. Shweta Shah -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#ટ્રેડિંગસુખડી એ ગુજરાતી લોકો ની લોકપ્રિય વાનગી છે જે સ્વાદ માં મીઠી અને બનાવવા માં ખૂબ સરળ છે.. ફરવા માટે બહાર જઈએ ત્યારે ગુજરાતી ઓ ના ડબ્બા માં સુખડી હોય જ.. કેમકે સુખડી લાંબા સમય સુધી સારી રહી શકે છે. અને એક ટુકડો ખાઈ લો એટલે જો બીજું કઈ ના મળે તો ચાલી જાય 😊 Neeti Patel -
કોકોનટ & બટર સ્વીટ પરાઠા
#cookpadindia#cookpadgujગોળ અને રોટલી અલગ-અલગ ખાવા એટલે ગોળને શોધો ,પાછો ટુકડો કાપો, વળી ઘી શોધું, એના કરતાં વિચાર્યું કે કે ગોળ માં થોડી વિવિધતા લાવી એના જ પરોઠા બનાવી દઉં. Neeru Thakkar -
More Recipes
ટિપ્પણીઓ