મકાઇ ટામેટાં ભડથું

Chandan Jani
Chandan Jani @cook_24746641

મકાઇ ટામેટાં ભડથું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25min
4 people
  1. 2 કપબાફેલી મકાઈ
  2. 2 ટામેટા
  3. 2 ડુંગળી
  4. 2 મોટી ચમચી આદુ, મરચું, લસણ ની પેસ્ટ
  5. 2 મોટી ચમચી તાજી ક્રીમ
  6. 1 ચમચી મરચું પાઉડર
  7. 1/2 હળદર
  8. મીઠું
  9. ગરમ મસાલા
  10. 2 મોટી ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

25min
  1. 1

    ડુંગળી અને ટામેટા ની પેસ્ટ બનાવો

  2. 2

    કડાઈમાં તેલ નાંખો ત્યારબાદ તેમાં આદુ લસણની પેસ્ટ નાખી હળદર અને મરચું પાઉડર નાખો

  3. 3

    તેમાં ડુંગળી ટમેટાની પેસ્ટ નાખી સાંતડો

  4. 4

    ત્યારબાદ તેમાં મકાઈ અને કેપ્સિકમ ઉમેરીને મિક્સ કરો

  5. 5

    તેમાં મીઠું અને ગરમ મસાલો નાખો

  6. 6

    તેના પર ફ્રેશ ક્રીમ ઉમેરો... તેને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandan Jani
Chandan Jani @cook_24746641
પર

ટિપ્પણીઓ

Similar Recipes