ચણા ની દાળ નું શાક (Chana Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દાળ પલાળી ને મીઠું હળદર ઉમેરી બાફી લેવી ડુંગળી ને ટામેટા ને કટર કરી લેવું પેન માં તેલ મુકી રાઈ ઉમેરી તેમાં હિંગ ઉમેરી તેમાં લીમડો લાલ સૂકું મરચું તમાલપત્ર ને લસણ ને આદું મરચા ની પેસ્ટ ઉમેરી ડુંગળી ટામેટા ઉમેરો
- 2
પછી તેને સાંતળો ને સંતલાય જાય ઍટલે તેમાં બાફેલી દાળ ઉમેરવી મીઠું ટેસ્ટ મુજબ ને બીજા મસાલા ઉમેરો
- 3
મિક્સ કરી તેને થવા દેવુ ને પછી 2થી 3મિનિટ રાખી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા ચણા ને બટેકા નું શાક (Green Chana Bataka Shak Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવીયો ચણા લઈ આવેલા લીલા પાકા નીકળીયા તેનું શાક બનાવી દીઘું Marthak Jolly -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચણા ની દાળ નું શાક (Chana Dal Shak Recipe In Gujarati)
#RC1 ચણા આરોગ્ય માટે ખૂબ જ સારા છે એટલે આપણા રોજિંદા ભોજનમાં નાસ્તામાં આપણે ચણાનો લોટ નો કોઈ ને કોઈ રીતે ચણા ચણા ના લોટ નો ઉપયોગ કરીએ છીએ આજે મેં ચણાની દાળનું શાક બનાવ્યું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી આખી હોય તો બાળકો જોઈ ને જ ના પડી દે છે પણ જો આવી રીતે બનાવો તો તે તરત ખાઈ જશે.#supers Mittu Dave -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16634239
ટિપ્પણીઓ