#પાલક મકાઈ નું શાક (palak makaee nu shak recipe in Gujarati)

Marthak Jolly @123jolly
#પાલક મકાઈ નું શાક (palak makaee nu shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા તેલ મુકો પછી તેમાં રાઈ ને જીરું નાખો તમાલ પત્ર ને લાલ સૂકું મરચું નાખો
- 2
પછી તેમાં ડુંગળી નાખો તેને થોડી સાંતળો પછી તેમાં ટામેટા ઉમેરો
- 3
પછી ટામેટા થોડા સંતળાય જાય એટલે મીઠું મરચું હળદર ને ગરમ મસાલો ઉમેરોપછી તેમાં પાલક ઉમેરો પછી તેમાં થોડો લીંબુ નો રસ ઉમેરો એટલે કલર પાલક નો ગ્રીન રહે
- 4
પછી 5મિનિટ માં પાલક ચડી જાય એટલે તેમાં મકાઈ ઉમેરો ને પછી કદાચ પાણી હોય પાલક માંથી નીકળીયુ હોય તો તેને 5થી 7મિનિટ રહેવા દેવું પાણી શોષાય જાય
- 5
પછી તેને સર્વ કરો પરાઠા સાથે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
લીલા ચણા ને બટેકા નું શાક (Green Chana Bataka Shak Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવીયો ચણા લઈ આવેલા લીલા પાકા નીકળીયા તેનું શાક બનાવી દીઘું Marthak Jolly -
-
-
-
-
-
લીલા કાચા ટામેટા અને સેવ નું શાક(lila kacha tamato and sev nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીશ#week1 Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
-
#ધઉં ના લોટ ની થાલી પીઠ (ghau na lot ni thali pith recipe in Gujarati)
#સુપરશેફ1#week2 Marthak Jolly -
કોબી બટાકા કાંદા નું શાક (Cabbage Potato Onion Shak Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
પાલક મકાઈ નું શાક (Palak Makai Shak Recipe In Gujarati)
#MVFબાળકો તેમજ નાના મોટા બધા ને મકાઈ ખૂબ પ્રિય છે. પણ પાલક નથી પસંદ તો આ રીતે મકાઈ પાલક નું શાક બાળકો માટે હેલ્થી બને છે. Mudra Smeet Mankad -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13140865
ટિપ્પણીઓ (2)