મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)

mamta d
mamta d @cook_22484544

#સ્નેક્સ

મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)

#સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદરથી વીસ મિનિ
2 વ્યક્તિ
  1. 2 વાટકીચણાનો લોટ
  2. 4 નંગબટાકા
  3. 4 નંગમોટા મરચા
  4. તળવા માટે તેલ
  5. 2 ચમચીકોર્ન ફ્લોર
  6. 1/2ચમચી મરચું
  7. 1/2ચમચી ધાણાજીરૂ
  8. ચપટીહિંગ
  9. ચપટીઅજમો
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. વાટકીસીંગદાણાનો ભૂકો અડધી
  12. 1/2ચમચી આમચૂર પાઉડર
  13. 1/2ચમચી ખાંડ
  14. બે-ત્રણ ટીપા લીંબૂ
  15. 1/2ચમચી તલ

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિ
  1. 1

    સૌપ્રથમ બટાકાને ગોળ કાપો અને થોડા ને ફ્રેન્ચ ફ્રાઈઝ ના શેપ માં લાંબા લાંબા કાપો ત્યારબાદ ફ્રેન્ચ ફ્રાઈઝ માં કોર્નફલોર એડ કરો

  2. 2

    ત્યારબાદ ચણાના લોટમાં મીઠું મરચું હળદર ધાણાજીરુ હીંગ અજમો ને પાણી ઉમેરીને જાડું ખીરું તૈયાર કરો

  3. 3

    ત્યારબાદ મરચા ના ભજીયા માટે મરચા ને વચ્ચે થી ઊભો ચીરો પાડો તેની અંદર સિંગદાણાનો ભૂકો મીઠું મરચું હળદર ધાણાજીરું આમચૂર ખાંડ આ બધું મિક્સ કરી અને મરચાં ની અંદર મસાલો પૂરો ત્યારબાદ મરચાને ચણાના લોટના મિશ્રણમાં બોળીને તેલમાં તળો

  4. 4

    ત્યારબાદ બટાકાને પણ આવી જ રીતે ચણાના લોટમાં બોળીને તળો ત્યારબાદ તેને ગરમ ગરમ ચા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
mamta d
mamta d @cook_22484544
પર

Similar Recipes