ભજીયા (Bhajiya Recipe in Gujarati)

#MW3
શિયાળામાં ખૂબ જ સરસ કંદ મળે છે મેં તેનો ઉપયોગ કરી એકદમ ટેસ્ટી ભજીયા બનાવ્યા છે.
ભજીયા (Bhajiya Recipe in Gujarati)
#MW3
શિયાળામાં ખૂબ જ સરસ કંદ મળે છે મેં તેનો ઉપયોગ કરી એકદમ ટેસ્ટી ભજીયા બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચણાના લોટ અને ચોખાનો લોટ મિક્સ કરો તેમાં હળદર લાલ મરચું અને ખાવાના સોડા અને મીઠું નાખો વધુ સરખી રીતે મિક્સ કરો અને જરૂર પ્રમાણે પાણી નાખી થોડું ઘટ્ટ ખીરું તૈયાર કરો
- 2
રતાળુ ની છોલી અને તેનીપતલી પતલી સ્લાઈઝ પાડી લો તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઇ જાય એટલે બે ચમચી ગરમ તેલ ખીરામાં નાંખી બરાબર ફીણવું ત્યારબાદ રતાળુની સ્લાઈસને ખીરામાં ડીપ કરી ગરમ તેલમાં મૂકો ઉપર ક્રશ કરેલા મરી અને સૂકા ધાણા નાખો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મીડીયમ તાપે તળો અને તેને ટીશ્યુ પેપર પર કાઢી લો આ રીતે બધા તૈયાર કરો
- 3
કદ પુરીતૈયાર થઈ જાય એટલે તેને ટમેટો કેચપ કથા લીલી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#GA4 #Week19#આ ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણે નોર્મલ જે રીતે બનાવીએ છીએ તેના કરતાં ખૂબ જ અલગ રીત છે અને એકદમ ક્રિસ્પી બને છે તો આપ સૌ જરૂરથી બનાવજો Kalpana Mavani -
કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati)
#SQ#spice_queen#કંદ_પૂરી ( Kand Puri Recipe in Gujarati ) કંદ પૂરી એ સુરત શહેર ના ડુમસ નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ એક ભજીયા નો જ પ્રકાર છે. પરંતુ એમાં વાપરવામાં આવતા કંદ ના લીધે કંદ પૂરી ને ખૂબ જ સરસ ફ્લેવર્સ અને અલગ ટેક્સચર મળે છે. એના પર છાંટવામાં આવતા વાટેલા આખા સૂકા ધાણા અને મરી ના પાઉડર કંદ પૂરી ને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. કંદ ને રતાળુ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ગરમાગરમ કંદ પૂરી ચા કે કોફી સાથે નાસ્તા માં ખાવાની ખૂબ જ મજા પડે છે. Daxa Parmar -
-
ગોટા ભજીયા (Gota Bhajiya Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC: ગોટા ભજીયામારા મમ્મી ને ગોટા ભજીયા બહું ભાવે મારા મમ્મી બીજા દિવસે ઠંડા ભજીયા સવારે ચા સાથે ખાઈ.ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ગરમ ગરમ ભજીયા ખાવાની મજા કાંઈક અલગ જ હોય છે.તો આજે મેં ગરમ ગરમ ગોટા ભજીયા બનાવ્યા. Sonal Modha -
કંદ પૂરી (Kand Poori Recipe In Gujarati)
#MRCWeekend રેસીપીકંદ પૂરી ચોમાસા માટે અને રવિવાર માટે બેસ્ટ રેસીપી છે બધાને ભાવે તેવી છે અને સુરતની કંદ પૂરી વખણાય છે Kalpana Mavani -
પૌક ના ભજીયા(Ponk bhajiya Recipe in Gujarati)
#GA4#Week16#jowarજુવાર ના ડું ડા ને સેકીને પૌક તૈયાર કરાય છે શિયાળામાં પૌ ક ખુબ જ મળે છે અને એમાં પણ જુવાર નો પૌક ખૂબ જ મીઠો લાગે છે આજે મેં એ પૌક માંથી ભજીયા બનાવ્યા છે Prerita Shah -
ગલકા ના ભજીયા(galka bhajiya in Gujarati)
#goldenapron3Week 24અહીં મેં પઝલ માંથી ગલકા નો ઉપયોગ કરીને ભજીયા બનાવ્યા છે. Neha Suthar -
ભજીયા(Corn Bhajiya Recipe in Gujarati)
#MW3#POST4# ભજીયાઆ ભજીયા મે પહેલી વાર બનાવ્યા છે પણ ખુબ જ સરસ એકદમ મીઠાં બન્યા છે... ઘરમાં નાના મોટા સૌને ભાવ્યા ખરેખર એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati)
#MRCઆ કેળા મેથીના ભજીયા જે લગ્ન પ્રસંગે દાળ ભાત અને લાપસી સાથે બનાવવામાં આવે છે. મેથીની કડવાશ અને કેળાની મીઠાશ વડે બનતા આ ભજીયા દક્ષિણ ગુજરાતમાં ખાંગડા તરીકે પણ ઓળખાય છે.આ ભજીયા/ ખાંગડા ગરમ ગરમ ખાવાની મજા આવે છે એટલી જ બીજા દિવસે ઠંડા પણ ખાવામાં આવે છે એ પણ ચ્હા સાથે.આ ભજીયા 2 દિવસ સુધી બહાર સારા રહે છે. Urmi Desai -
-
ભજીયા (bhajiya recipe in Gujarati)
વરસાદ પડે એટલે ઘરના બધાને ગરમાગરમ ભજીયા ખાવાનું મન થાય. બધાની ડિમાન્ડ કેટલી જુદી જુદી હોય કેળાના ભજીયા,ખજૂર ભજીયા,ડુંગળીના ભજીયા,રીંગણાના ભજીયા,અજમાના પાનના ભજીયા,મરચાના ભજીયા. Davda Bhavana -
રતાળુ મેથી કોથમીર ભજીયા (kand methi bhajiya recipe in gujarati)
#MW3#cookpadguj#cookpadind શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા માટે કંદમૂળ અને ભાજી નો ઉપયોગ કરી ભજીયા બનાવવાનો પ્રયત્ન કર્યો છે.શ્રી નાથ દ્વારા માં આ સ્ટ્રીટ ફુડ તરીકે વખણાય છે.આ ભજીયા ચા અથવા ચટણી કે સોસ સાથે ગરમાગરમ સર્વ કરી શકાય. Rashmi Adhvaryu -
કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati)
કંદ પૂરી સુરત શહેર નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ એક ભજીયાનો જ પ્રકાર છે પણ એમાં વાપરવામાં આવતા કંદના લીધે કંદ પૂરી ને ખુબ જ સરસ ફ્લેવર અને અલગ ટેક્ષચર મળે છે. એના ઉપર છાંટવામાં આવતા તાજા વાટેલા આખા ધાણા અને મરીનો પાઉડર કંદ પૂરીને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ વાનગી શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે કેમ કે આ ઋતુમાં કંદ, જે રતાળુ ના નામથી પણ ઓળખાય છે, માર્કેટ માં ખુબ આસાની થી મળી રહે છે. ગરમા ગરમ કંદ પૂરી ચા કે કોફી સાથે નાસ્તા માં ખાવાની ખુબ જ મજા પડે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#MW3#POST3#ભજીયાબહુ જ ઓછી સામગ્રી માં આ રીંગ ભજીયા બની જાય છે સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે... Hiral Pandya Shukla -
પનીર ભજીયા (Paneer Bhajiya Recipe In Gujarati)
#PCપનીર ભજીયા ચોમાસા બધા ભજીયા ની સાથે બનાવી શકાય છે વચ્ચે ટેસ્ટી ચટણી મૂકવાથી ખૂબ જ સરસ લાગે છે Kalpana Mavani -
કોલીફ્લાવર ભજીયા (cauliflower bhajiya Recipe in Gujarati)
# કોલીફ્લાવર ના ભજીયા બહુ જ ટેસ્ટી બને છે અને quick બની જાય છે મિક્સ ભજીયા મા એક એડ કરવા જેવા છે Nipa Shah -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#BR#methi_gota#cookpadindia#cookpadgujaratiમેથી ના ભજીયા ને અમે ફૂલવડા કહીએ છે ,આને મેથી ના ગોટા પણ કહેવાય ..પણ ગોટા નો શેપ એકદમ ગોળ હોય મે ફૂલ ની જેમ હાથે થી જેવો આકાર આવે એમ પાડ્યા .બેસન ના ખીરામાં જે વેજિટેબલ,ભાજી કોટ કરીએ એના ભજીયા એટલે આજે મેથી ના ભજીયા બનાવ્યા. Keshma Raichura -
-
મેથીના ગોટા(ભજીયાં)(Methi pakoda recipe in Gujarati)
#MW3#ભજીયા#મેથીના ગોટા. શિયાળામાં ઠંડી પડે ત્યારે ગરમાગરમ મેથી ની ભાજી ના ગોટા ખાવાં ની મજા આવે છે. ભજીયા ને ગુજરાતી ફરસાણ તરીકે પણ ઓળખાય છે. sneha desai -
કેળા મેથી ના ભજીયા (Banana Methi Bhajiya Recipe In Gujarati)
#GA4#Week2ગુજરાતી લગ્ન દાળ ,ભાત, શાક ,લાપસી અને કેળા મેથી ના ભજીયા વગર અધૂરા છે. આ ભજીયા વાશી પણ એટલા જ ટેસ્ટી લાગે છે. Nilam patel -
લીલી ડુંગળી અને મેથીના ભજીયા(Lili dungli-methi bhajiya recipe in Gujarati)
#GA4#લીલી ડુંગળી અને મેથી ના ભજીયા#Recipe no 11#Week11શિયાળામાં એમ તો બધી ભાજી ખુબ જ સરસ લાગે છે તેમાં એક લીલી ડુંગળી ની વાનગી સ્વાદિષ્ટ લાગે છે આજે મેં લીલી ડુંગળી અને મેથીના ભજીયા બનાવ્યા ખુબ જ સરસ લાગે છે એમાં પણ ઠંડી હોય ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે Pina Chokshi -
મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)
ઠંડી માં મેથી સરસ મળે. એમાં થી આ ગોટા મરચા અને કાંદા સાથે ખાવામાં આવે છે. બેસન નો ઉપયોગ કરવાથી ગોટા ઓઇલી નથી બનતા.#GA4#Week12#Besan Shreya Desai -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૮ચોમાસાની શરૂઆત થઈ જાય એટલે કાંદા ભજીયા ખાવાની મજા જ આવી જાય છે. મને કાંદાના કડક ભજીયા ખૂબ ભાવે છે Urmi Desai -
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#MW3એકદમ સરળ અને ટેસ્ટી વાનગી છે તેમજ ઓછી સમગ્રી માં બની જાય છે.Saloni Chauhan
-
કેળા-મેથીના ભજીયા (kela methi na bhajiya recipe in gujarati)
આમ તો ભજીયા ઘણી વસ્તુના બનાવી શકાય. પરંતુ ગુજરાતી ના લગ્ન આ ભજીયા વગર સૂના લાગે.ને એમાંય વળી વરસાદી માહોલ તો ભજીયા ખાવામાં ચાર ચાંદ લગાવી દે. આજે વરસાદ માં મેં તો બનાવી દીધા.તમે ક્યારે બનાવશો?મારા ઘરમાં તો બધાનાં ફેવરીટ છે.ટ્રાય કરી જણાવજો. Payal Prit Naik -
અજમા ના પાન ના ભજીયા (Ajama Pan Bhajiya Recipe In Gujarati)
#CF ફ્રેંડસ આજે શિયાળાની ઋતુમાં અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડ્યો અને ભજીયા ખાવાનું મન થયું અને ગાર્ડન માંથી આજેલીયા પાન તોડી અને ભજીયા બનાવ્યા છે તમે પણ ઘરે ટ્રાય કરો ખુબ જ ટેસ્ટી બને છે.આજિલીયા (અજમા)ના પાન ના ભજીયા Arti Desai -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ઘણા બધા શાકભાજી મળતા હોય છે જેને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને પૂરતા પ્રમાણમાં પોષક તત્વ પણ મળી રહે છે અહીંયા મેં મરચાને ભરીને ના ભજીયા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
સ્ટફ ભજીયા (stuff bhajiya recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_30#સુપરશેફ3 વરસાદ આવે ત્યારે ભજીયાં પહેલા યાદ આવે. અહીંયા મેં બટેટાની પતરી ના ભજીયા, ભરેલા મરચા ના ભજીયા, લસણની ચટણી વાળા સ્ટફ ભજીયા ,મેથી ના ભજીયા બનાવ્યા છે. Monika Dholakia -
મેથી અને કાંદા ના ભજીયા (Methi Kanda Bhajiya Recipe In Gujarati)
#MRCવરસાદની સિઝનમાં ભજીયા ખાવાની મજા અલગ છે એમાં પણ મેથી અને કાંદા ના ભજીયા હોય તો મજા પડી જાય Kalpana Mavani -
પાલક મેથીના ભજીયા (Palak Methi's Bhajiya Recipe in Gujarati)
#MW3#Fried#CookpadGujarati#CookpadIndia Payal Bhatt
More Recipes
ટિપ્પણીઓ (4)