મીન્ટ સેવ

Deepahindocha
Deepahindocha @cook_20651740

#goldenapron3
# week ૧૮

મીન્ટ સેવ

#goldenapron3
# week ૧૮

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ ચણાનો લોટ
  2. ૧ ચમચીમરચું પાઉડર
  3. ૧/૨ ચમચીહળદર
  4. ૧/૨ ચમચીફુદીના પાઉડર
  5. ૩ ચમચીતેલ
  6. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણાના લોટમાં મરચું પાઉડર, હળદર, ફુદીના પાઉડર, મીઠું અને તેલ ઉમેરો

  2. 2

    ત્યાર બાદ તેમાં પાણી નાખી લોટ બાંધી લો અને એક એક સંચા માં ભરી શકાય એ રીતે અલગ અલગ કરી લો

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તૈયાર કરેલા લોટ ને સેવ નાં સંચામાં ભરી સેવ બનાવો તૈયાર છે સ્વાદિષ્ટ સેવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepahindocha
Deepahindocha @cook_20651740
પર

ટિપ્પણીઓ

Similar Recipes