રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અરબી ને ધોઈ ને કુકર માં પાણી મુકી 3 - 4 સીટી વાગે ત્યા સુધી બાફી દો. ત્યાર બાદ કુકર ઠંડુ પડે એટલે અરબીની છાલ કાઢી ઠંડી થવા દો.
- 2
ત્યાર બાદ એક પેનમાં 2 - 3 ચમચી તેલ ગરમ કરી તેમાં ચપટી હડદર અને ચપટી લાલ મરચું પાઉડર ઊમેરી હલાવી તેમાં અરબી ઊમેરી પાંચ મિનિટ માટે સાંતળો.
- 3
હવે એજ પેનમાં ફરી તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરું અને હીંગ ઊમેરી વઘાર કરો. પછી તેમાં ઝીણાં સમારેલા ડુંગળી ઊમેરી હલાવી કુક થવા દો. ત્યાર બાદ તેમાં ઝીણાં સમારેલા ટામેટા, આદુ લસણ ની પેસ્ટ ઊમેરી હલાવી દો. હવે તેમાંથી તેલ છુટે ત્યા સુધી ચડવા દો. પછી તેમાં કપ જેટલું પાણી ઊમેરી હલાવી દો.
- 4
ત્યાર બાદ તેમાં 2 ચમચી ફેટેલુ દહીં ઊમેરી હલાવી દો. પછી તેમાં લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, હડદર, ગરમ મસાલો, અરબી, કસુરી મેથી, મીઠું સ્વાદ અનુસાર ઊમેરી હલાવી દો. ફરી તેમાં થોડું પાણી ઊમેરી કુક થવા દો. ત્યાર બાદ સ્ટવ બંધ કરી તેમાં મધ ઊમેરી હલાવી દો. અને લીલા ધાણા વડે સજાવટ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દમ અળવી(અરબી)(Dam arbi recipe in gujarati)
#GA4#Week11અળવી બારેમાસ થતી વનસ્પતિ છે,પણ ઉનાળા અને ચોમાસા દરમ્યાન વધારે ઉગે છે. જેને એનાં મૂળમાં થતી અળવીની ગાંઠ અને પાંદડાં બંન્ને ખાદ્ય પદાર્થો છે. આ વનસ્પતિ ઘણા પ્રાચીન સમયથી ઉગાડવામાં આવતી વનસ્પતિઓ પૈકીની એક છે.અરબીમાં ઘણા આવશ્યક પોષક તત્વો છે જેમ કે ફાઇબર, પ્રોટીન, પોટેશિયમ, વિટામિન એ, સી, કેલ્શિયમ અને આયર્ન. આ સિવાય તેમાં પુષ્કળ એન્ટીઓક્સિડેન્ટ્સ પણ છે.અરબી સામાન્ય આહાર સાથે સાથે ઉપવાસમાંમાં પણ લઈ શકાય છે તો ચાલો આજે આપણે બનાવી દમ અરબી નું શાક. Bansi Kotecha -
-
-
-
-
-
-
-
-
રજવાડી ઢોકળી નું શાક(rjvadi dhokdi nu sak Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ18#વિકમીલ3 Gandhi vaishali -
-
-
-
કોબીજ કોફ્તા નું શાક(Cabbage Kofta Recipe in Gujarati)
#GA4#Week14#cabbageકોબીજ કોફ્તા નું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.કોબીજ નું સાદું શાક ના ભાવતું હોય તો તેના કોફ્તા બનાવીને શાક બનાવીએ તો શાક ખાવાની ખૂબ મજા આવે છે.ખાસ કરી ને બાળકોને આ શાક ખૂબજ ભાવે છે. Dimple prajapati -
ટામેટાં વિથ ઢોકળી નું શાક(tomato dhokli nu saak in Gujarati)
#golden apron3#સુપરશેફ 1#માઇઇબુક પોસ્ટ ૩૦Komal Hindocha
-
More Recipes
ટિપ્પણીઓ