લાઈવ સેવ ટમેટા

Rita Vithlani
Rita Vithlani @cook_17141455

#goldenapron3
Week -13

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫-૬ ટમેટા
  1. ૧ વાટકીચણાનો લોટ
  2. ૨ ચમચીલાલ મરચું પાવડર
  3. ૧/૨ ચમચીહળદર
  4. ૧ ચમચીધાણાજીરું
  5. મીઠું
  6. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટમેટા ને સમારી લો. કડાઈમાં તેલ મૂકો. તેમાં રાય, જીરુ, હીંગ નો વઘાર કરો. તેમાં ટમેટા ઉમેરો. ટમેટાને સાંતળો.તેમા મસાલા કરો. ૧ ગ્લાસ પાણી ઉમેરો.

  2. 2

    ચણાના લોટને ચાળી લો.તેમા મીઠું, હળદર, લાલ મરચું, હીંગ, તેલ ઉમેરો. પાણીથી ઢીલો લોટ બાંધી લો.શ

  3. 3

    શાક મા પાણી ઉકળે એટલે ઝારા થી ગાંઠીયા પાડો.ગાઠીયા ને પકાવી લો.

  4. 4

    શાક ને ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Vithlani
Rita Vithlani @cook_17141455
પર

Similar Recipes