રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ કોથમીર ફૂદીનો ધોઈ સાફ કરી સમારી લો, લીલાં મરચાં સમારી લો. હવે મિક્સર જારમાં શીંગ દાણા લઈ ક્રશ કરો.
- 2
ક્રશ કરીને થાય એટલે તેમાં ફૂદીનો, કોથમીર, લીલાં મરચાં ઉમેરો.
- 3
હવે તેમાં મીઠું, લીંબુ નો રસ, ખાંડ ઉમેરી ક્રશ કરી લો.
- 4
જરૂર મુજબ પાણી ઉમેરી ક્રશ કરી લો. ક્રશ થઈ લીસી થાય ત્યાં સુધી પીસો. પીસાઈ જાય એટલે વાડકી માં લઇ પરોઠા, બ્રેડ સાથે પીરસો. તો તૈયાર છે કોથમીર ફુદીના શીંગદાણા ની ચટણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
આ ચટણી તમે પાણીપુરી માં પણ વાપરી શકો છો Pankti V Sevak -
-
કોથમીર ફુદીના ની ચટણી
#ચટણીલીલી ચટણી તો બધાને ઘરે બનતી જોઈ છે પણ આજે તમને કોથમીર ફુદીના ની ચટણી શીખવાડીશ જે તમે દસ દિવસ સુધી ફ્રીજમાં આરામથી સાચવી શકશો. Mayuri Unadkat -
ફુદીના કોથમીર ની ચટણી (Pudina Coriander Chutney
#NRF આ ચટણી ખુબ સ્વાદિષ્ટ બને છે.ફરસાણ સાથે કે લંચ માં બનાવી શકાય છે. Varsha Dave -
-
-
-
-
શીંગદાણા કોથમીર ની ચટણી(Peanut Coriander Chutney recipe in Gujarati)
#GA4#Week12#peanut#chutney#peanut Coriender chutney Aarti Lal -
-
કોથમીર-ફુદીના ચટણી
#લીલી#ઇબુક૧#૯કોથમીર ફુદીના ની ચટણી કોઈ નવી વાનગી નથી પણ બહુ જરૂરી અને બેઝિક છે ઘણી બધી વાનગી માટે. સાચું ને? ભોજન હોઈ કે ફરસાણ હોય કે પછી ચાટ હોય, ચટણી વિના કેમ ચાલે. આ ચટણી માં ઘણી વિવિધતા હોય છે. પોતાના કુટુંબ ના સ્વાદ પ્રમાણે પણ ફેરફાર થતા હોય છે. Deepa Rupani -
-
-
-
રાજકોટ ની ચટણી(Rajkoti Chutney Recipe in Gujarati)
#GA4#week13#chilliશીંગ દાણા અને લીલા મરચાં અને લીંબુ ઉમેરી ખાટી તીખી ચટણી બધા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે આમ તો લીંબુ ના ફૂલ ઉમેરાય છે પણ હું એનો ઉપયોગ નથી કરતી તેથી લીંબુનો રસ નાખીને બનાવી છે અને આ જાતની ફ્રીઝમાં લાંબા સમય સુધી રહે છે. Manisha Hathi -
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1સાબુદાણા બટાકા શીંગ દાણા નું ફરાળી શાક Vandna bosamiya -
કોથમીર ફૂદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiકોથમીર ફુદીનાની ચટણી Ketki Dave -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11611971
ટિપ્પણીઓ