રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોથમીર ને ધોઈ ને નિતારી લેવી.ત્યાર બાદ તેમાં મરચા નાખવા.
- 2
ત્યાર બાદ તેમાં લીલું લસણ અને શીંગ દાના નો ભુકો ઉમેરો.
- 3
ત્યાર બાદ તેમાં મીઠું, ખાંડ અને લિબું નો રસ, તેમજ જરૂરીયાત મુજબ પાની ઉમેરો.
- 4
બધું મિક્સ કર્યા બાદ તેને મિક્સર માં ક્રશ કરી લો.તેને એક બાઉલ માં કાઢી લો.હવે આપણી લીલી ચટણી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લીલી ચટણી
#goldenapron3#week 4#ઇબુક ૧ ગોલ્ડન અપ્રોન ના ચટણી માં મે મિક્સર માં અધકચરી ચટણી બનાવી છે. જેમ બનાવતા હોઈ તેમ જ છે.પણ મેં વધારે ફાઇન ગ્રાઈન્ડ નથી કરી.આ અધકચરી રીતે વાટેલી ચટણી જયારે ખાઈ ત્યારે તેનો સ્વાદ સરસ આવે છે.તો લીલી ચટણી બનાવી છે. Krishna Kholiya -
-
-
લીલી ચટણી
લીલા મરચા થિખા ને મોળા 50 ગ્રામ કોથમીર 100 ગ્રામ આદુ એક નાનો ટુકડો ફ્રેશ ફુદીનો થોડા પાન આ બધું ધોઈ ને મિક્સરમાં લાઇ ને તેમાં સ્વાદ મુજબ નમક નાખવું એક લીંબુ નો રસ નાખી ને તેને Nપીસવું તેમાં પાણી બિલકુલ નાખવાનું નહિ એમજ ચટણી ફાઈન પીસાઈ જાશે તેને ફ્રીઝ મા સ્ટોર કરી શકાય છે તે લાંબો સમય બગડતી નથી તે ચટણી બજિયા સેન્ડવીચ પુરી થેપલા વેફર્સ ગમે તેની સાથે ખાય શકાય છે Usha Bhatt -
-
-
-
-
-
-
લીલી ચટણી
#માઇઇબુક# પોસ્ટ ૫આપણે ઢોકળા, ઈડલી, પાત્રા, સેન્ડવીચ, દાબેલી, ભેળ, જેવી અનેક વાનગીઓમાં લીલી ચટણી નો ઉપયોગ કરીએ છીએ. આ રેસિપી ની મદદથી તમે ખૂબ જ સ્વાદિષ્ટ લીલી ચટણી ઘરે બનાવી શકશો. અને એક અઠવાડિયા સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકશો. Divya Dobariya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11516011
ટિપ્પણીઓ