બાજરા ના લોટ ની રાબ(bajra lot ni raab recipe in Gujarati)

RITA
RITA @RITA2

#goldenapron3#week25 #સાત્વિક...

બાજરા ના લોટ ની રાબ(bajra lot ni raab recipe in Gujarati)

#goldenapron3#week25 #સાત્વિક...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મીનીટ
2વ્યક્તિ
  1. 1 ચમચીબાજરાનો લોટ
  2. 3 ચમચીઘી
  3. 3 ચમચીદેશી ગોળ
  4. 5 નંગલવીંગ
  5. 1 નંગતમાલ પત્ર
  6. 1 ચમચીઅજમા
  7. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    પહેલા આપણે ગોળ નું પાણી બનાવશુ. ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક તપેલી મુકી તપેલી મા પાણી નાખી તેમાં ગોળ નાખી દેવો.પાણી ઉકળવા દેવું.પાણી ઉકળે ત્યાં સુધી માં આપણે લોટ શેકવા ની તૈયારી કરી લઈએ

  2. 2

    ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક પેનમાં ઘી નાખી ઘી ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર અને લવીંગ નાખી ને સહેજ સતળાવા દેવું. હવે તેમાં અજમા નાખી દો અજમા સતળાઈ જવા દો.હવે તેમાં બાજરા નો લોટ નાખી દો.ગેસ ની ફલેમ ધીમી રાખવી.

  3. 3

    લોટ શેકાઈ જાય એટલે તેમાં ગોળ નુ પાણી નાખી ને ઉકળવા દો ઉકાળી જાય એટલે રાબ સહેજ ઘટ થાય એટલે ગેસ બંધ કરી દેવો.

  4. 4

    તો તૈયાર છે ગરમાગરમ રાબ.

  5. 5

    આ ચોમાસા ની ત્રતુ મા નાના મોટા સહુ ને ઉપયોગી થાય છે તો તૈયાર છે ગરમાગરમ રાબ.

  6. 6

    આ વાનગી પોષ્ટીક છે. ઘી અને ગોળ નાના બાળકો નથી ખાતા તો રાબ બનાવી ને આપી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
RITA
RITA @RITA2
પર

Similar Recipes