ભરેલાં રીંગણ (Bhrela Ringan recipe in gujarati)

#CB8
માટીના વાસણો ખોરાકમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ અને સલ્ફર જેવા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો ઉમેરે છે, જે આપણા શરીર માટે અત્યંત ફાયદાકારક છે. માટી પણ આલ્કલાઇન છે અને આમ, ખોરાકમાં એસિડિટીને તટસ્થ કરે છે, જે આપણા માટે પચવામાં સરળ બનાવે છે. ક્લે પોટ માં ભરેલાં રીંગણ ખુબ જ સરસ અને ટેસ્ટી બન્યા. તો તમે પણ જરૂર ટ્રાય કરજો.
ભરેલાં રીંગણ (Bhrela Ringan recipe in gujarati)
#CB8
માટીના વાસણો ખોરાકમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ અને સલ્ફર જેવા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો ઉમેરે છે, જે આપણા શરીર માટે અત્યંત ફાયદાકારક છે. માટી પણ આલ્કલાઇન છે અને આમ, ખોરાકમાં એસિડિટીને તટસ્થ કરે છે, જે આપણા માટે પચવામાં સરળ બનાવે છે. ક્લે પોટ માં ભરેલાં રીંગણ ખુબ જ સરસ અને ટેસ્ટી બન્યા. તો તમે પણ જરૂર ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ ને ધોઈ ને ડીટા કાઢી બે કટ મુકી દો.
- 2
બટેટા ની છાલ કાઢી ધોઈ ને બે કટ મુકી દો.
- 3
એક ડીશ માં બધા મસાલા લઈ તેમાં 2 ટેબલ સ્પૂન તેલ અને 1 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી રીંગણ અને બટેટા ને માં ભરી લો.
- 4
ધીમી આંચ પર ક્લે પોટ ને ગરમ કરી તેમાં તેલ ઉમેરી ગરમ થાય એટલે રાઈ જીરું અને હિંગ ઉમેરી સહેજ થવા દો પછી તેમાં વાટેલું લસણ અને ભરેલા રીંગણ અને બટેટા ઉમેરી તેલ કોટ થઈ જાય એ રીતે હલાવી ને બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી ને ઢાંકણ ઢાંકી એની ઉપર પણ 2-3 ટેબલ સ્પૂન પાણી ઉમેરી ધીમા તાપે ચડવા દો.
- 5
વચ્ચે એકાદ બે વખત હલાવી લો. ચડી જાય એટલે બચેલો મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો જરૂર પડે તો થોડું પાણી ઉમેરી 2-3 મિનિટ ચડવા દો.
- 6
તૈયાર શાક ને ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભરેલા રીંગણ નુ શાક (Bhrela Ringan Shak Recipe In Gujarati)
#CB8છપ્પન ભોગ ચેલેન્જ Week 8શિયાળામાં ફ્રેશ શાકભાજી આવે.. એમાં પણ રીંગણ ખાવાની મજા શિયાળામાં જ.. રીંગણની ખૂબ બધી વેરાયટી હોય છે. આજે મેં ભરેલા રીંગ઼ણ માટે નાના રીંગણ (રવૈયા પણ કહેવાય) લીધા છે. કાઠિયાવાડી સ્ટાઈલથી - થોડા આગળ પડતા તેલ-મરચા નો ઉપયોગ કરી બનાવ્યાં છે. Dr. Pushpa Dixit -
ભરેલાં રીંગણ બટાકા
#CB8#Week8 શિયાળા ની સિઝન એટલે બધા લીલા શાક મળે. ભરેલાં રીંગણ નું શાક બધા અલગ અલગ રીતે બનાવે છે. આ શાક સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. આ શાક માં બધો લીલો મસાલો એડ કરીને આ શાક બનાવ્યું છે. આ શાક નો ટેસ્ટ ઊંધિયા જેવો લાગે છે. Parul Patel -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8 ભરેલા રીંગણ નું શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે પીરસી શકાય છે. Varsha Dave -
રીંગણ ના રવૈયા (Ringan na ravaiya recipe in Gujarati)
રીંગણ ના રવૈયા અથવા ભરેલા રીંગણ ગુજરાતી લોકોનું પ્રિય શાક છે. બેસન અને સિંગદાણા ભૂકામાં મસાલા ઉમેરીને ફીલિંગ બનાવવામાં આવે છે જેનાથી રીંગણ ભરવામાં આવે છે. રીંગણ ની સાથે નાના બટાકા પણ ભરીને ઉમેરી શકાય. જો નાના બટાકા ના મળે તો મોટા બટાકા ના ટુકડા પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. રીંગણ ના રવૈયા ને ખીચડી અને કઢી સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#CB8#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ભરેલા રીંગણ (Stuffed Brinjal Recipe In Gujarati)
ભરલી વાંગી એ એક પરંપરાગત મહારાષ્ટ્રીયન વાનગી છે.ભરલી એટલે ભરેલાં અને વાંગી એટલે રીંગણ. જે તમને મહારાષ્ટ્રીયન ભોજન પીરસતી દરેક રેસ્ટોરન્ટના મેનૂ પર અથવા મહારાષ્ટ્રીયન લગ્નના બુફે કાઉન્ટરમાં ચોક્ક્સથી જોવા મળશે. મહારાષ્ટ્રીયન થાળી આ વાંગી વિના અધૂરી છે એવું કહેવાય છે. મહારાષ્ટ્રના દરેક પ્રદેશ પ્રમાણે ભરલી વાંગી બનાવવાની રીત અલગ અલગ હોય છે, જોકે મૂળ આ રેસિપીમાં રીંગણને ડીંટિયા સાથે જ બનાવામાં આવે છે અને ગ્રેવી માટે શીંગદાણા, તલ, નાળિયેર અને ગરમ મસાલો સમાન જ રહે છે.#CB8#bharelaringal#bharlivangi#stuffedbaingan#maharashtrianstyle#marathicusine#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8ઘણી વાર એવું બને કે નાના રીંગણ ના મળે કે આપણે બહાર લેવા ના જઈ શકીયે ત્યારે આ રીતે મોટા રીંગણ ને પણ ભરેલા જેવા બનાવી શકાય છે Daxita Shah -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR3#Week3Post 4#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો આવે એટલે ઓળાના રીંગણ બજારમાં જોવા મળે અને આ જ સિઝન છે રીંગણનો ઓળો ખાવાની. આ રીંગણને આમ તો ગેસ ઉપર શેકવામાં આવે છે પણ મેં અહીં રીંગણ છોલી અને વરાળે બાફીને ઓળો બનાવ્યો છે. Neeru Thakkar -
-
ભરેલા રીંગણા (Bharela Ringan Recipe In Gujarati)
#CB8રીંગણને શિયાળુ પાકનું રાજા કહેવામાં આવે છે .રીંગણમાં કાર્બોદિત ચરબી પ્રોટીન અને બીજા ક્ષારો ઓછા વધુ પ્રમાણમાં હોય છે તેમાં વિટામિન એ વિટામિન અને આયર્ન પણ હોય છે. Ankita Tank Parmar -
ભરેલાં રીંગણ નું શાક
#કૂકરરીંગણ નું ભરેલું શાક આપણે સૌં બનાવતા હોઈએ છે પણ કડાઈ કરતા કુકર માં ખુબ જલ્દી બની જાય છે નોકરી કરતા હોય તેના માટે ઓછા સમય માં ને સ્વાદિષ્ટ બનતું શાક છે ... Kalpana Parmar -
-
ભરેલાં રવૈયા-બટાકાનું શાક(Stuffed Brinjal and aloo Shak Recipe in Gujarati))
#GA4#Week12#peanut#besanમને રીંગણ કે રવૈયા ઓછા પસંદ છે. પણ આ એક શાકમાં મને રીંગણ ભાવે છે. બધા મિક્સ ભરવાના મસાલા રીંગણના સ્વાદને વધારે સારો બનાવે છે. તો હું વધારે બનાવવાનું પ્રીફર કરું છું.ભરવાના મસાલા માં ખાસ શીંગદાણા,તલ,કોપરાનું છીણ અને ચણાનો લોટ છે. સાથે સૂકા-લીલા ધાણા પણ સ્વાદમાં ખૂબ સારા લાગે છે. Palak Sheth -
-
કાઠીયાવાડી ભરેલા રીંગણ નૂ શાક (Kathiyavadi Bharela Ringan Nu Shak recipe in Gujarati)
#વેસ્ટ#ઓગસ્ટ#india2020 Daksha Vaghela -
ભરેલા રીંગણા નું શાક (Bhrela Ringan Shak Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણ બટાકાનું શાક અમારા ઘરમાં દર રવિવારે બને છે અને બધાને ખૂબ જ ભાવે છે Kalpana Mavani -
રીંગણ તુવેર ની કઢી (Ringan Tuver Kadhi Recipe in Gujarati)
#ROKશિયાળાની સિઝનમાં તાજા રીંગણ અને તુવેરના દાણા મળે છે ત્યારે આ કઢી ખીચડી કે ભાત સાથેખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
-
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો એક ખુબ જ સ્વાદિષ્ટ ડીશ છે જે રીંગણ શેકીને બનાવવામાં આવે છે. રીંગણને ચૂલામાં, ગેસ પર અથવા તો ઓવન માં પણ શેકી શકાય. સીધા તાપ પર શેકવામાં આવતા રીંગણ માંથી એક સ્મોકી ફ્લેવર આવે છે જે રીંગણના ઓળા ને અનોખો સ્વાદ આપે છે. રીંગણના ઓળા ને સામાન્ય રીતે બાજરીના રોટલા સાથે પીરસવામાં આવે છે પણ એને રોટલી સાથે પણ પીરસી શકાય. spicequeen -
-
રીંગણ નું ભરતું (Ringan Bhartu Recipe In Gujarati)
ગરમી ની શરૂઆત થઇ ગઇ છે તો છેલ્લે છેલ્લે રીંગણ નું ભરતું ખાઇ પાડિયે Ketki Dave -
-
રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : રીંગણ મેથી ની કઢીઆ કઢી આજે મે પહેલી વખત બનાવી . થોડુ વેરીએશન કરીને રીંગણ મેથી ની કઢી બનાવી છે. જે એકદમ ટેસ્ટી બની છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8#WEEK8 charmi jobanputra -
ભરેલા રીંગણાં (Bharela Ringan Recipe In Gujarati)
#CB8શિયાળો આવે એટલે બધા શાકભાજી ખૂબ સરસ આવે અને આજ સમય છે જે આપણા શરીરમાં ચુસ્તી સ્ફૂર્તિ ને તાજગી ભરવા નો તો આજે મેં ભરેલા રીંગણ નું શાક બનાવ્યું Dipal Parmar
More Recipes
ટિપ્પણીઓ (4)