ફરાળી ખીચું (farari khichu recipe in Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar
શેર કરો

ઘટકો

15મિનિટ
3વ્યક્તિ
  1. 1બાઉલ મોરયો
  2. 3 ચમચીસાબુદાણા
  3. 1 ચમચીરાજગરાનો લોટ
  4. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. 1/2ચમચી જીરું
  6. 5-6લીમડાના પાન
  7. મીઠું જરૂર મુજબ
  8. તેલ જરૂર મુજબ
  9. 3 વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌથી પહેલા સાબુદાણા ને મોરયો મિક્સર માં ક્રશ કરોએની અંદર રાજગરાનો લોટ ભેગો કરવો ને ક્રશ કરવું

  2. 2

    પછી પેન માં કે લોયા માં તેલ મુકો પછી તેમાં જીરું આદુ મરચા ની પેસ્ટ ને લીમડો નાખો ને 1બાઉલ લોટ છે તો 3બાઉલ પાણી લેવું

  3. 3

    પાણી ઉકળે એટલે ધીમે ધીમે મિક્સ કરેલ ફરાળી લોટ ઉમેરવો ને વેલણ થીજ હલાવવું

  4. 4

    પછી તેને ચમચે થી હલાવી ને 5મિનિટ ધીમા તાપે થવા દેવું પછી તેને ગ્રીન ચટણી કે તેલ જોડે સર્વ કરવું બહુજ ટેસ્ટી લાગશે

  5. 5

    P

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes