પનીર ભુર્જી (Paneer Bhurji recipe in Gujarati)

Bhavana Ramparia @cook_23279888
પનીર ભુર્જી (Paneer Bhurji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ ગરમ કરો પછી એમાં જીરું નાખો. પછી કાંદા નાખી ગુલાબી સેકી લ્યો.
- 2
હવે એમાં કેપ્સીકમ નાખી, અધકચરા ચઢી જાય પછી એમાં ટામેટા નાખો. પછી એમાં આદું મરચાં લસણ ની પેસ્ટ નાખીને બરાબર હલાવો.
- 3
ટામેટા એકરસ થાય પછી એમાં બધા સુકા મસાલા નાખી પનીર ને ખમણી ને નાખો.ઉપર થી કસૂરી મેથી એને લીલા ધાણા નાખીને બરાબર મિક્સ કરો.
- 4
પનીર ભૂરજી ને પરાઠા અથવા નાન સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ભુર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
મમ્મી ને ખબર જ હોય એમના છોકરા ને શું ભાવે એ. મારા મમ્મી આ સબ્જી મારા અને મારા દીદી માટે સ્પેશિયલ બનાવે.ઓછા લોકો એવા હોય છે જેને પનીર નથી ભાવતું હોતું. પનીર ઘર માં હોય તો આ પંજાબી સબ્જી ફટાફટ બની જાય છે.#મોમ#goldenapron3Week 16#Onion#Punjabi Shreya Desai -
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend1#પનીરભૂરજી#પનીરપનીર ભુર્જી શાક લગભગ બધા નું ફેવરીટ છે.આજે મે અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ભૂરજી બનાવ્યું છે. Kunti Naik -
-
-
-
-
પનીર ભુર્જી ડ્રાય (Paneer Bhurji Dry Recipe In Gujarati)
#MBR4પનીર ભુર્જી ડ્રાય દુનિયા ભરના લોકોની ફેવરિટ સબ્જિ છે .આ ડ્રાય સબ્જિ પરોઠા અને બ્રેડ સાથે બહુજ સ્વાદિષ્ટ લાગે છે.પનીર માં થી પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળે છે એટલે બહુજ હેલ્થી છે.મેં આમાં છીણેલું બીટ નાખ્યું છે જે ડ્રાય પનીર ભુર્જી ને વઘારે પૌષ્ટિક બનાવે છે. Bina Samir Telivala -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2 આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે Arti Desai -
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe in Gujarati)
#Trend#Week1#post 1પનીરમાં પ્રોટીન ઉપરાંત, એવા ઘણા બધા તત્વો છે કે જે આરોગ્ય માટે ફાયદાકારક છે. પનીરમાં ટ્રીપ્ટોફન એમિનો એસિડ હોય છે, જે તણાવ ઘટાડવા અને ઊંઘ વધારવામાં મદદરૂપ થઈ શકે છે. પનીરનો વપરાશ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જો રોગ પ્રતિકાર મજબૂત હોય તો, રોગ સામે લડવા માટે શરીરની ક્ષમતા વધે છે. Neelam Patel -
-
-
-
-
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#week2 Shital Jataniya -
-
-
પનીર ભુરજી સ્ટફ્ડ સ્પિનેચ રેપ(paneer bhurji stuffed spinach wrap recipe in Gujarati)
#સુપરશેફ૨અલગ અલગ લોટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે એજ રીતે મેં ચણા ના લોટ નો ઉપયોગ કરી આ એક હેલ્ધી ડિશ તૈયાર કરી છે જેમાં પનીર ભુરજી નું સ્ટફિંગ મૂકી રોલ વાળી ને કટ કરી ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કર્યું છે. Bhumika Parmar -
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
એકદમ સરળ અને ટેસ્ટી પનીર ભૂર્જી.#AM3#cookpadindia#aanal_kitchen Aanal’ kitchen (by Aanal Thakkar) -
પનીર ભુર્જી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend2આ રેસિપી બનાવવામાં ખુબજ સહેલી છે.આ એક પંજાબી વાનગી છે તમને જરૂર ગમશે. Aarti Dattani -
-
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PSR પંજાબી સબ્જી નું નામ સાંભળતા જ આપને બધાને હોટલ ની યાદ આવી જાય મારા ઘરમાં બધાને પનીર ભુરજી ફેવરિટ છે એટલે હું તો ઓલવેઝ ઘરે જ બનાવું છું આ રીતે પનીર ભુરજી બનાવજો ખૂબ જ સરસ બનશે Bhavisha Manvar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13163006
ટિપ્પણીઓ (5)