રાંધવાની સૂચનાઓ
- 1
ગુવાર ને સમારી લઇ કુકર માં બાફી લેવો હવે ઢોકળી નાં લોટ માં મરચુ હળદર ધાણાજીરું નીમક સાજી ઉપર લીંબુ નાખવુ મોણ નાખી લોટ બાંધી લેવો હવે એની ઢોકળી વાળી લઇ ચાઈના માં તેલ લગાવી બધી ઢોકળી એમાં મૂકી વરાળે બાફવી
- 2
હવે એક કડાઈ માં તેલ મૂકી લસણ મુકવુ એમાં ટામેટાં નાખવા હવે એમાં ગુવાર નાખવો લાલ મરચુ હળદર ધાણાજીરું નીમક ગરમ મસાલો નાખી પાણી નાખવુ
- 3
શાક બરાબર ઉકળી જાય એટલે એમાં બાફેલી ઢોકળી નાખવી અને થોડીવાર ઢોકળી ચડવા દેવી તો તૈયાર છે ગુવાર ઢોકળી નું શાક જે રોટલો રોટલી સાથે સર્વ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુવાર ઢોકળીનું શાક (guvar dhokli shak recipie in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ20#સુપરશેફ1 Nilam Chotaliya -
-
-
-
-
-
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
એકદમ સાદી, ટ્રેડિશનલ ડીશ જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. મને તો એની સાથે બીજું કાંઈ ના જોઇએ. મસાલા ભાખરી સાથે સરસ લાગે પણ મને તો વન પોટ મીલ ની જેમ એકલી જ ભાવે. તમને ભાવે ગુવાર ઢોકળી?#સુપરશેફ1#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ21 spicequeen -
-
ગુવાર ઢોકળી નું શાક(Guar dhokli nu shak recipe in Gujarati)
#GA4#week12#બેસન(keyword)આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને ચણાના લોટ ઘરમાં હોય એટલી આસાનીથી ગમે ત્યારે તમે બનાવી શકો છો Mayuri Unadkat -
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokali Shak Recipe in Gujarati)
આમ જોવા જઇએ તો ઘર માં ગુવાર નુ અલગ અલગ રીતે શાક બને છેહું લઈ ને આવી છુ ગુવાર ઢોકળી નું શાક મે અહીં ચણાનો લોટ અને ઘંઉ નો લોટ બંને યુઝ કરીયો છેતો આવો જાણીએકઈ રીતે બને છેસંજીવ કપુર ની સબ્જીહોટેલ સ્ટાઈલ#EB#week5 chef Nidhi Bole -
-
ગુવાર ઢોકળીનું શાક(Guvar dhokli nu shaak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#week1પોસ્ટ- 2 Sudha Banjara Vasani -
ગુવાર ઢોકળી નું શાક (guvaar dhokli nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક_પોસ્ટ20 Jigna Vaghela -
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આપણા ગુજરાતી ઘરોનું મોસ્ટ ફેવરિટ એવું ગુવાર ઢોકળી નું શાક#cookwellchef#EB Nidhi Jay Vinda -
-
-
-
ગુવાર ઢોકળી નુ શાક (Guvar Dhokli Sabji Recipe In Gujarati)
અહીં મેં ગુવાર ઢોકરી નુ શાક બનાવ્યું છે જે મને અને મારા મમ્મીને ખૂબ જ ભાવે છે અને આ શાક મારા નાનીમાએ શીખવ્યું છે#GA4#Week4#post1 Devi Amlani -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક ખુબ જ ટેસ્ટી બને છે.ઢોકળી સાથે ગુવાર નું કોમ્બિનેશન સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13164141
ટિપ્પણીઓ