રાંધવાની સૂચનાઓ
- 1
ગુવારને નાના ટુકડામાં કાપી ને ધોઈ લો..
- 2
ઢોકળી બનાવવા માટે ચણાના લોટમાં મીઠું,હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને મોણ નાખીને લોટ બાંધી લો..
- 3
હવે કુકરમાં વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ અને લસણ ની પેસ્ટ નાખીને ગુવાર ને નાખી દો.. હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, લીંબુ અને ખાંડ ઉમેરી દો..
- 4
હવે તેમાં જરૂર મુજબ પાણી નાખીને શાકને ઉકળવા દો..
- 5
હવે ચણાના લોટની રોટલી વણીને પાતળી ઢોકળી બનાવીને તેને કુકરમાં એડ કરી દો.. ત્યારબાદ ઉપર ઢાંકણ ઢાંકી અને ધીમા તાપે દસ મિનિટ સુધી થવા દો..
- 6
હવે આપણું ગરમ-ગરમ ગુવાર ઢોકળી નું શાક એકદમ તૈયાર છે.. લીલા ધાણાથી ગાર્નિશ કરો..તેને રોટલી, ભાખરી કે બાજરાના રોટલા સાથે સર્વ કરો..
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુવાર ઢોકળી
કંઈક અલગ ટ્રાય કરવા માટે, મેં , ઢોકળી ને ગુવાર ની જેમ લાંબી strips માં કટ કરી છે. Sonal Karia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9236700
ટિપ્પણીઓ