રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા બાફી લ્યો.કાંદા ટામેટા,મરચા,લસણ,આદુ બધુ બરાબર ચડી જાય એમ સાંતળવું પછી થડું પડે એટલે મિક્સરમાં ક્રશ કરી લ્યો.
- 2
દૂધ માં પ્રિ મિક્સ મસાલો ઉમેરી પેસ્ટ બનાવી લો.હવે એક કઢાઈ માં તેલ ગરમ કારાવાં મુકો એમા જીરુ ઉમેરી દો.જીરૂ લાલ થાય એટલે પેસ્ટ ઉમેરી તેલ છુટે ત્યાં સુધી સંતાડીને પછી એમા લાલ મરચુ,હદદર,મીઠુ અને ગરમ મસાલો ઉમેરી હલાવી લય એક ગ્લાસ પાણી ઉમેરી વટાણા નાખી ઢાંકણ ઢાંકી થવા દો.
- 3
હવે એમા પનીર ઉમેરી મિક્સ કરી બે મિનિટ થવા દો પછી કસુરી મેથી અને લીલા ધાણા અને લસણ ઉમેરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
આજે મેં મટર પનીર ચીઝ નાખી ને સબ્જી બનાવી છે તો મારી આ રેસિપી તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ મટર પનીર સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી એક લાજવાબ સબ્જી. દરેક ની પસંદ ઢાબા સ્ટાઈલ મટર પનીર ની સબ્જી ઘરે બનાવવાની સરળ રીત. Dipika Bhalla -
-
-
-
કાઠિયાવાડી રીંગણ ડીટીયા નુ શાક.(ringan ditiya shak in gujarati)
#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ1. Manisha Desai -
-
-
ચીઝ પનીર અંગુરી.(cheese paneer angoori in Gujarati)
#GA4#week1 #Punjabi. આ સબ્જી સુરત ની ફ્રેમસ સાઈ નાથ વાડા નિ ચીઝ અંગુરી સબ્જી જેવીજ મે બનાવી છે ફક્ત મેં બધુ ચીઝ નથી વાપર્યું અને અડધુ પનીર વાપર્યું છે.પણ તોયે ખુબજ એવીજ ટેસ્ટી સબ્જી બની છે. Manisha Desai -
-
-
-
-
-
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
#KSએક્દમ ટેસ્ટી અને ઇઝી મટર પનીર બવ જ સરસ બન્યું તમે પણ જરૂર આ રીતે ટ્રાય કરજો charmi jobanputra -
-
દમ કોર્ન પનીર.(Dam corn Paneer recipe In Gujarati.)
#સુપર્સેફ3#મોન્સુન. હમણા ચોમાસા મા મક્કાઈ ખુબજ સરસ મળે છે.અને બધાને ભાવતા જ હોઇ છે.તો આ સબજી ટ્રાઈ કરજો ખુબજ મઝા પડી જસે. Manisha Desai -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujrati પનીર ધરે જ બનાવેલ છે. અને શિયાળા મા લીલા વટાણા (મટર) બજાર મા સરસ મળી રહશે તો બનાવીએ મટર પનીર. सोनल जयेश सुथार -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#cookpadgujarati#FDફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ ફોર માય બેસ્ટી SHah NIpa -
મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
શિયાળા ની સીઝન માં મેથી વટાણા ખુબ સરસ મળતા હોય ત્યારે આ સબ્જી બનાવવાનું ચોક્કસ મન થાય. ક્રીમ અને પનીર સાથે એક રીચ ટેસ્ટ મળે છે. અહીંયા મેં તંદુરી વ્હીટ રોટી સાથે સર્વ કર્યું છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12773136
ટિપ્પણીઓ (12)