ગુવાર ઢોકળી નું શાક (guvar dhokli nu shak Recipe in gujarati) કાઠીયાવાડી

Alpa Rajani @Rajani
ગુવાર ઢોકળી નું શાક (guvar dhokli nu shak Recipe in gujarati) કાઠીયાવાડી
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં હળદર મરચું મીઠું ખાંડ લીંબુ સમારેલી ધાણાભાજી તેલ બધું નાખી બરાબર મિક્સ કરો નાની ઢોકળી બનાવો એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તળો,
- 2
તળેલી ઢોકળી ને બાજુ માં રાખો હવે કુકરમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં જીરુ હીંગ અને હળદર નાખી આખા ગુવાર ને વઘારો પાણી એડ કરી તેમાં મીઠું અને કાશ્મીરી મરચુ નાખો બરાબર મિક્સ કરો કુકરમાં એક સીટી વગાડી લો,
- 3
કુકર ને ખોલી તેમાં તૈયાર કરી દીધી ઢોકળી ને એડ કરો ફરીથી હલાવીને કુકર ને બંધ કરો એક સીટી વગાડો ત્યારબાદ નીચે ઉતારી ઠંડું થવા દો સર્વિંગ બાઉલમાં લઇ સર્વ કરો આ કાઠીયાવાડી ગુવાર ઢોકળી નું શાક રોટલી રોટલા પરોઠા સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે
- 4
તૈયાર છે કાઠીયાવાડી ગુવાર ઢોકળીનું શાક.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
સાસરે આવીને મારા સાસુ પાસે શીખી.. બધાને બહુ ભાવતું શાક. Dr. Pushpa Dixit -
ગુવાર ઢોકળી નું શાક(Guar dhokli nu shak recipe in Gujarati)
#GA4#week12#બેસન(keyword)આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને ચણાના લોટ ઘરમાં હોય એટલી આસાનીથી ગમે ત્યારે તમે બનાવી શકો છો Mayuri Unadkat -
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આપણા ગુજરાતી ઘરોનું મોસ્ટ ફેવરિટ એવું ગુવાર ઢોકળી નું શાક#cookwellchef#EB Nidhi Jay Vinda -
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
ગુવાર ઢોકળીનું શાક (guvar dhokli shak recipie in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ20#સુપરશેફ1 Nilam Chotaliya -
ગુવાર ઢોકળીનું શાક(Guvar dhokli nu shaak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#week1પોસ્ટ- 2 Sudha Banjara Vasani -
-
કાઠીયાવાડી ગવાર અને ઢોકળી નું શાક(Kathiyawadi Gavar Dhokli Nu Shak Recipe In Gujarati)
આ શાકને તમે રોટલી કે પરાઠા કે રોટલા સાથે પણ ખાઈ શકો છો. Ankita Solanki -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક ખુબ જ ટેસ્ટી બને છે.ઢોકળી સાથે ગુવાર નું કોમ્બિનેશન સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
ગુવાર ઢોકળી નું શાક (guvaar dhokli nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક_પોસ્ટ20 Jigna Vaghela -
-
-
-
-
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#Week5#Post2ગુવાર એ ઉનાળા મા મળતુ શાક છે, ગુવાર માં કેલ્શિયમ અને ખનીજ તત્વો રહેલાં છે જે હાડકાં ને મજબૂત કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આમ ગુવાર શરીર માટે ગુણકારી છે. આજે હું ગુવાર ઢોક્ળી નું શાક લાવી છું, તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya -
-
-
-
-
ગુવાર પાપડી નું શાક (Guvar Papdi Shak Recipe In Gujarati)
#EB#Week.5# ગુવારનું શાકહંમેશા આપણે ગુવારનું શાક સાદુ બનાવતા હોઈએ છીએ. પણ ને આજે ગુવાર ના શાક માં પાપડી ગાંઠિયા મિક્સ કરીને શાક બનાવ્યું છે જે દેખાવમાં તથા ટેસ્ટમાં સરસ લાગે છે Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13145860
ટિપ્પણીઓ