પાઉંભાજી સીઝલર ખીચડી(pavbhaji sizzler khichdi recipe in Gujarati

#goldenapron3
#Week 25
#sizlar
ખીચડી ને કંઈક અલગ રીતે બનાવી ને વરસાદ ની સીઝનમાં ખાવા માટે કંઈક તીખું, ચટાકેદાર સીઝલર મળી જાય તો.. એમાંય શાકભાજીને ઉમેરીને હેલ્થની દૃષ્ટિએ પણ બેસ્ટ પાઉંભાજી સીઝલર ખીચડી..
પાઉંભાજી સીઝલર ખીચડી(pavbhaji sizzler khichdi recipe in Gujarati
#goldenapron3
#Week 25
#sizlar
ખીચડી ને કંઈક અલગ રીતે બનાવી ને વરસાદ ની સીઝનમાં ખાવા માટે કંઈક તીખું, ચટાકેદાર સીઝલર મળી જાય તો.. એમાંય શાકભાજીને ઉમેરીને હેલ્થની દૃષ્ટિએ પણ બેસ્ટ પાઉંભાજી સીઝલર ખીચડી..
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ચોખા ને ધોઈ લો હવે એક કુકરમાં ત્રણ ગણું પાણી અને દાળ અને ચોખા અને મીઠુ અને હળદર અને ચમચી ઘી નાખીને ત્રણ સીટી વાગે એટલે ઉતારી ને ઠંડું થવા દો..
- 2
બધા શાક નાં ટુકડા કરી લો અને કુકરમાં એક કપ પાણી ઉમેરો અને ઢાંકણ ઢાંકી ને ત્રણ સીટી વાગે ત્યાં સુધી બફાવા દો..કુકર ઠંડુ થાય એટલે તેને ક્રશ કરી લો .એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં બટાકા ની ચિપ્સ તળી લો.. નીચે ઉતારી લો અને તેમાં મીઠુ અને ચાટ મસાલો છાંટી દો..
- 3
એક કડાઈમાં તેલ અને બટર નાંખીને તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો પછી તેમાં લસણની પેસ્ટ નાખી સાંતળો અને આદુ મરચાં ની પેસ્ટ ઉમેરવી અને સાંતળો પછી તેમાં ટામેટા ની પ્યુરી નાખો અને બધો મસાલો કરી લો..તેલ છુટું પડે એટલે તેમાં બાફેલા ક્રશ કરેલા શાક નાખી ને બધું મિક્સ કરી લો.. અને લીંબુનો રસ નાખી ને ખીચડી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો..તેલ છુટું પડે એટલે સમારેલી કોથમીર નાખીને ઉતારી લેવું..
- 4
એક સીઝલર પ્લેટ માં કોબીજ નાં પાન મુકી ને ઉપર બટર નાંખીને તેમાં પાઉંભાજી ખીચડી અને બટાકા ની ચિપ્સ મુકી ને ગેસ ચાલુ કરી ને ગરમ કરવા મૂકો.. ગરમાગરમ પીરસો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ સીઝલર મેક્સિકન ખીચડી ( Veg. Sizzler Mexican Khichadi Recipe In Gujarati
#KS4સીઝલર નું નામ અવે એટલે સૌ કોઈ ને ખાવા નું મન થઇ જાય છે. સીઝલર તો નાના મોટા બધા ને બહુ ભાવે છે. પણ સીઝલર બનાવું હોય તો ટાઈમ બહુ જ જાય. એટલે બધા રેસ્ટોરન્ટ માં ખાવા નું પસંદ કરે છે.મેં આજે એક ઇનોવેટિવ રેસીપી બનાવી છે અને જોં પહેલે થી થોડી તૈયારી કરી હશે તો બહુ ઓછા ટાઈમ માં વેજ સીઝલર મેક્સિકન ખીચડી બની જશે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે . એક વાર બધા જરૂર ટ્રાય કરજો. Arpita Shah -
પાઉંભાજી ખીચડી (Pavbhaji Khichadi Recipe In Gujarati)
ખીચડી એ એક એવી ડીશ છે જે સ્વાસ્થ્ય માટે બહુ સારી છે પણ ટેસ્ટ માં બધા ને ઓછી ભાવે. કેમ કે તેમાં મસાલા નો ઓછો ઉપયોગ થતો હોય છે. એમાં પણ નાના બાળકો ને ખીચડી નું નામ સાંભળી ને મોં બગડતું હોય છે. પણ આજે મેં ખીચડી ને પાઉંભાજી ફ્લેવર માં બનાવી છે. જેથી એ ટેસ્ટ માં તો બેસ્ટ છે જ પણ હેલ્ધી પણ છે.#cookpadindia#cookpad_gu#khichadi#pavbhajikhichadi Unnati Bhavsar -
-
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉંભાજી શાકભાજી ના મિશ્રણ ને ચડિયાતા મસાલા સાથે બનાવવામાં આવતી સ્વાદિષ્ટ વાનગી છે જેને પાઉ સાથે પીરસવા માં આવે છે. હવે તો પાઉંભાજી ને અલગ અલગ ઘણી રીતે બનાવવામાં આવે છે પણ તેની મૂળ રેસિપી થી બનાવેલ રીતે જ મેં અહીં સર્વ કરી છે.#CF#cookpadindia Rinkal Tanna -
બોમ્બે પાઉંભાજી (Bombay Pavbhaji Recipe In Gujarati)
#CWM2#hathimasalaશિયાળામાં બધા જ લીલા શાકભાજી ખુબ જ મળે છે, એટલે ચટાકેદાર દાળ ગરમાગરમ પાઉંભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
પાવ ભાજી સીઝલર (Pav Bhaji Sizzler Recipe In Gujarati)
#AM2પાવ ભાજી તો આપણે ઘરે બનાવતા જ હોય છીએ પણ મેં એમાં થોડા ફેરફાર કરી ને સીઝલર બનાવ્યું છે જે ખાવા માં ખુબજ સરસ લાગે છે.બહાર ના મળતા સીઝલર માં લસણ ડુંગળી હોય છે આ ને લસણ અને ડુંગળી વગર નું જ બનાવ્યું છે. Suhani Gatha -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#GA4#Week4દરેક નાના મોટા સૌ ને ભાવે પાઉંભાજી. આજના છોકરાઓ બધા શાક ના ખાય તો જે શાક પાઉંભાજી માં મિક્ષ કરવા હોય તે થાય. એટલે બધા વિટામિન મળશે. Richa Shahpatel -
વેજ.તડકા ખીચડી(vag. Tadka khichdi recipe in Gujarati)
#સુપરશેફ4#રાઈસ અને દાળ રેસીપી..ખીચડી મગ ની દાળ અને ચોખા પોષણ માટે બેસ્ટ અને અમે છોડાવાળી દાળ વાપરી એ છીએ..જેનાથી પેટ સાફ આવે.ખીચડી .છોડાવાળી દાળ અને ચોખા ની બનાવી ને તેમાં હળદર અને મીઠુ અને પાણી ઉમેરીને કુકરમાં બાફી લો.. પછી તેમાં તડકા લગાવવાથી મસ્ત ટેસ્ટી બને છે.. તેમાં તમને પસંદ હોય તે બધા શાકભાજી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને દહીં સાથે પીરસો.. મેં આજે મંગળવારે ગણપતિ બાપ્પા ખીચડી માંથી બનાવેલ છે..્ Sunita Vaghela -
ઓરીએન્ટલ એક્સપ્રેસ સીઝલર
#નોનઇન્ડિયનવરસાદ ની મોસમ માં સીઝલર બધા ને પસંદ પડે એટલે મેં ઘરે જ વેજ લોલીપોપ, સાથે હોટ એન્ડ સ્પાઈસી સોસ, સાથે બનાવ્યા હક્કા નૂડલ્સ અને બેબી કોર્ન , કેપ્સિકમ નું સલાડ સીઝલર પ્લેટ પર મુકી હવે માણો ઓરીએન્ટલ એક્સપ્રેસ સીઝલર.. Sunita Vaghela -
-
મુંબઈ પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#વેસ્ટ આ પાઉંભાજી મારા ઘરે મારા મિસ્ટર જ બનાવે છે.અમારા ફેમીલી માં બધા ને ખુબ જ ભાવે છે.આ પાઉંભાજી મહારાષ્ટ્ર ની ખુબ જ ફેમસ છે. Ila Naik -
સીઝલર ખીચડી(khichdi sizzler recipe in gujarati)
# સુપરસેફ-૪# દાળ રાઈશમિત્રો ખીચડી એ એક પ્રસિદ્ધ ભાણું છે દેશ વિદેશ માં આજે ખિચડી શબ્દ ખુબજ પ્રચલિત છે. એમાં પણ આપણા ગુજરાતી અને ખિચડી એક બીજા ના પૂરક છે એમ કહેશું તો ખોટું નહીં કેવાય તો ચાલો ખિચડીમાં પણ એક જુદી રીતે થતી સીજલર ખિચડી શિખીએ. જે ખુબજ સ્વાદિસ્ટ અને ખાતા જ રહીએ એવી અલગ રીત થી તૈયાર કરીએ Hemali Rindani -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉંભાજી એ એક સ્પાઈસી રેસીપી છે જેથી શિયાળામાં ખાવાની મજા આવે છે. ભાજી હોવાથી તે બ્રેડ કે ભાખરી સાથે ખાઈ શકો છો. Stuti Vaishnav -
-
-
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉં ભાજી બધા અલગ અલગ સ્ટાઈલ થી બનાવે છે.પણ લગભગ બધા ને ભાવે છે. Varsha Dave -
પાઉંભાજી ખીચડી (Pav Bhaji Khichadi Recipe In Gujarati)
ખીચડી નામ સાંભળતા જ બાળકો નું મોં બગડે છે પણ આ રીતે જરા અલગ સ્વાદ બનાવી ને આપશો તો એલોકો હોંશે હોંશે ખાઈ જશે. Noopur Alok Vaishnav -
ડાર્ક ચોકલેટ બ્રાઉની સીઝલર (DarChocolate Brownie Sizzler Recipe In Gujarati)
#GA4 #Week18 બ્રાઉની સીઝલર મે ઈંડા, ઓવન નો ઊપયોગ કયાઁ વગર બનાવી છે. sonal Trivedi -
-
કાઠીયાવાડી ખીચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)
શાકભાજી, મસાલા થી ભરપુર આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
પાઉંભાજી ખીચડી(Paubhaji Khichdi Recipe in Gujarati)
#GA4#Week7આજે મેં ન્યૂ ટ્રાય કરયુ બધા વેજીસ નો ઉપયોગ કરી તેમાં પાઉભાજી મસાલા ને ઉમેરી એક ખીચડી બનાવી છે જે બાળકો ને પણ ભાવે તેવી છે Dipal Parmar -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#GA4#Week7આ ખીચડી ખાવા માં તો ટેસ્ટી લાગે જ છે.અને રાત ની વધેલી ખીચડી નો ઉપયોગ થઈ જાય છે,વેસ્ટ માંથી બેસ્ટ બનાવી શકાય છે. Deepika Yash Antani -
-
-
પાઉંભાજી (Pav Bhaji Recipe in Gujarati)
#USઉતરાયણ પર્વની ઉજવણી માટે ઉંધિયું, જલેબી અને પુરણપોળી તો બને જ..પણ ફટાફટ તૈયાર થઇ જાય એવી પાઉંભાજી પણ ખાવાની મજા આવી જાય.. Sunita Vaghela -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MAઆજે મધર્સ ડે, માતૃભાષા , માતૃભૂમિ અને મા નો કોઈ વિકલ્પ નથી. દોસ્તો મા માટે જેટલું પણ કહેશું.. શબ્દો ઓછા પડશે.. તો હવે આજે હું એવી વાનગી લાવી છું.. જે મારા મમ્મી ની મનપસંદ વાનગી છે.. પાઉંભાજી, અમારા ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોઈ કે કોઈ સારો દિવસ,, આ વાનગી અમારા ઘર માં બને જ છે.. તો દોસ્તો ચાલો આપણે રેસીપી જોઈ લેશું... Pratiksha's kitchen. -
વેજ સીઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
#WK3#Cookpadindia#Cookpadgujarati#vegsizzlerફેમિલી મેમ્બર્સ foodies બધા ને દરરોજ કંઈ ને કંઈ નવું જમવા જોઇએ. માટે મેં આજે આલુ ટિક્કી, પુલાવ, ફ્રાઇડ વેજીટેબલ, રેડ સોસ આ બધા નું કોમ્બિનેશન કરી હેલ્ધી વેજ સીઝલર બનાવ્યું...ખરેખર yummy બન્યુ!!!! મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
પાઉંભાજી બ્રુશેટા (Pavbhaji bruschetta recipe in Gujarati)
પાઉંભાજી નાના મોટા બધાની પ્રિય વસ્તુ છે તેમજ ચીઝ વાળી બધી વસ્તુઓ બાળકોને પસંદ પડે છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને મે અહીંયા પાઉંભાજી બ્રુશેટા બનાવ્યા છે. ઇટાલિયન બ્રુશેટા જે સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે એને મેં અહીંયા ઇન્ડિયન ટ્વિસ્ટ આપીને પાવભાજી નો ઉપયોગ કરીને નવું રૂપ આપ્યું છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SN#Vasantmasala#Aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#pavbhaji#butterPavBhaji#streetFood#cookpadgujrati Mamta Pandya
More Recipes
ટિપ્પણીઓ (10)