રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઊ ના લોટ માં બધા મસાલા અને તેલ નું મોણ મિક્ષ કરો અને પાણી થી લોટ બાંધી લો.1/2 કલાક રેસ્ટ આપો.
- 2
પછી લુવા કરી વણી લો અને ગરમ તેલ માં તળી લો
- 3
આ ગરમ પૂરી ને તળેલા મરચાં,કેરી નો રસ અને ભરેલાં શાક સાથે પીરસો.સમર ની સીઝન માં રસ પૂરી જમવાની મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફુદીના પૂરી (Pudina Puri Recipe In Gujarati)
#કૂક્બૂક#પોસ્ટ2 દિપાવલી ના ફેસ્ટીવલ માં ગેસ્ટ માટે મેં ફુદીના પૂરી બનાવી,ખૂબ સરસ બની,કંઈક અલગ જ સ્વાદ આવ્યો,તમે પણ ટ્રાય કરજો.🙂 Bhavnaben Adhiya -
મસાલા ભાખરી(masala bhakhri recipe in Gujarati (
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટ રેસીપીરોજબરોજ બધાં ભાખરી બનાવતાં હોય છે,મેં આજે મસાલા નાંખી બનાવી,ખૂબ ટેસ્ટી બની.તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
-
ઘઉ ના લોટ ની ચકરી(ghau na lot ni chakri recipe in Gujarati)
મારા સન ને ચકરી બહુ ભાવે એટલે આજે બનાવી લીધી.#સુપરશેફ2ફ્લોર્સ/લોટ ની રેસીપી Bhavnaben Adhiya -
ગુવાર ઢોક્ળી નું શાક (guvar dhokli nu saak in gujarati)
#સુપરશેફ 1 હું નાની હતી ત્યારે મારાં મમ્મી આ ગુવાર ઢોક્ળી નું શાક ખૂબ બનાવતાં,એટલે આજે મેં શાક બનાવ્યું બહુ મજા આવી,તમે પણ ટ્રાય કરી જુઓ. Bhavnaben Adhiya -
-
બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
#GA4#week5 આજે મેં બીટરૂટ માંથી પૂરી,રાયતુ અને સલાડ બનાવ્યાં,ખૂબ સરસ મજા આવી,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
-
-
આલુ પરાઠા અને લસ્સી(aalu parotha recipe in gujarati)
#નોર્થ પંજાબી લોકો મોર્નિગ બ્રેક ફાસ્ટ માં પરાઠા અને લસ્સી પસંદ કરે છે,મેં ચંદીગઢ ની ટુર માં આલુ પરાઠા અને લસ્સી નો નાસ્તો કર્યો હતો,આજે મેં એમની રેસીપી મુજબ આલુ પરાઠા અને લસ્સી બનાવ્યાં ખૂબ સરસ બન્યાં .😋 Bhavnaben Adhiya -
-
-
-
-
-
-
-
-
-
-
પંજાબી દૂધી કોફતા સબ્જી (Punjabi Dudhi Kofta sabji Recipe In Gujarati)
#નોર્થ આજે sunday મારા સન ને દૂધી ભાવે નહી એટલે મેં દુધી ના કોફ્તા બનાવી સબ્જી બનાવી ખૂબ સરસ મજા આવી,સાથે નાન અને લસ્સી તો હોય જ. Bhavnaben Adhiya -
-
પૂરી(puri recipe in gujarati)
#સાતમઆ ગળી પૂરી નાનાં હતાં ત્યારે મારાં મમ્મી સાતમ ના તહેવાર માં ખૂબ બનાવતાં,આજે મારી મમ્મી ની રેસીપી મુજબ મેં આ ગળી પૂરી બનાવી ખૂબજ સરસ બની છે,તમે પણ જરુર બનાવજો 😋 Bhavnaben Adhiya -
-
-
દુધી ના મુઠીયા સ્ટીમ(dudhi na muthiya in Gujarati)
#માઇઇબુક #વીક મીલ ૩ દુધી ના ભાવતી હોય તો મુઠીયા બનાવી શકાય છે Smita Barot -
મકાઈ ના પકોડા(makai na vada recipe in Gujarati)
#સુપર શેફ 3#વીક 3#મોન્સૂન#વીક મીલ 6#માઇઇબુક#રેસિપિ 7 Hinal Jariwala Parikh -
મલ્ટી ગ્રેન ખીચુ (Multi-grain Khichu recipe in gujarati)
#સ્ટીમ #વીકમીલ૩ #goldenapron3 #week25 Smita Suba -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13070808
ટિપ્પણીઓ (6)