રાબ(Raab Recipe in Gujarati

REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove

#સુપરશેફ2
#વીક2
#લોટ
અત્યારે કોરોના વાયરસ ખુબજ ઝડપ થી ફેલાય રહ્યો છે તો મેં બનાવી હેલ્ધી એન્ડ ટેસ્ટી રાબ.આ રાબ ચોમાસામાં પણ ખુબ જ સારી.

રાબ(Raab Recipe in Gujarati

2 કમેન્ટ્સ કરેલ છે

#સુપરશેફ2
#વીક2
#લોટ
અત્યારે કોરોના વાયરસ ખુબજ ઝડપ થી ફેલાય રહ્યો છે તો મેં બનાવી હેલ્ધી એન્ડ ટેસ્ટી રાબ.આ રાબ ચોમાસામાં પણ ખુબ જ સારી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10-15 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 2 ચમચીઘી
  2. 4 ચમચીબાજરા નો લોટ
  3. 2 ગ્લાસપાણી
  4. 21/2 ચમચીગોળ
  5. 1 ચમચીઅજમો
  6. 4-5લવિંગ
  7. 4-5 ટુકડાતજ
  8. 2 ચમચીસુંઠ
  9. 1 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

10-15 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે ઘી ગરમ કરો.તેમા બાજરા નો લોટ ઉમેરો.બીજા ગેસ પર પાણી ગરમ કરવા માટે મૂકો.

  2. 2

    હવે લોટ માં અજમા, તજ, લવિંગ ઉમેરી 2 મીનીટ માટે થવા દો.હવે સુંઠ ઉમેરો.

  3. 3

    2 મીનીટ માટે થવા દો.હવે તેમાં ગરમ પાણી ઉમેરો અને ગોળ ઉમેરો.

  4. 4

    2 મીનીટ માટે થવા દો.હવે મરી પાઉડર ઉમેરો.

  5. 5

    2 મીનીટ માટે થવા દો.તૈયાર છે. ગરમા ગરમ રાબ.રેડી ટુ સર્વ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
પર

Similar Recipes