રાબ (Raab recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી મૂકો તેમાં ગોળ નાખી ઉકાળી ગોળ નું પાણી કરી લો.
- 2
હવે બીજી એક તપેલી માં ઘી મૂકો એ ગરમ થઈ જાય એટલે તેમાં બાજરા નો લોટ નાખી શેકી લો. એ શેકાઈ જાય એટલે તેમાં ગોળ નું પાણી નાખી ઉકળવા દો. પાણી થોડું થોડું નાખવું
- 3
ત્યારબાદ તેમાં સૂઠ પાઉડર તેમજ અજમા નાખી દો. એક બાઉલ માં કાઢી તેમાં ટોપરાનું ખમણ નાખો. રાબ તૈયાર...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#WEEK15Jaggeryરાબશિયાળા માં શરદી થી રક્ષણ આપનાર અને ઇમ્યુનીટી વધારનાર બાજરા નો લોટ અને ગોળ ની રાબ Bhavika Suchak -
-
-
-
-
-
-
રાબ (Raab recipe in Gujarati)
#GA4 #week15 #jaggeryરાબ ઘઉં તેમજ બાજરા ના લોટ ની બનાવવામાં આવે છે. શિયાળામાં ગરમાગરમ રાબ પીવાથી ઠંડી સામે રક્ષણ મળી રહે છે તેમજ તાજગી અનુભવાય છે. વળી, રાબમાં અમુક તેજાના ઉમેરવાથી શરદી ઉધરસમાં પણ રાહત મળે છે.આ રાબ ડિલિવરી પછી પણ આપી શકાય છે.આ રાબ 7 મહિના થી 2 વર્ષ સુધીના બાળકોને આપી શકાય છે. Kashmira Bhuva -
-
-
રાબ(Raab Recipe in Gujarati
#સુપરશેફ2#વીક2#લોટઅત્યારે કોરોના વાયરસ ખુબજ ઝડપ થી ફેલાય રહ્યો છે તો મેં બનાવી હેલ્ધી એન્ડ ટેસ્ટી રાબ.આ રાબ ચોમાસામાં પણ ખુબ જ સારી. REKHA KAKKAD -
-
રાબ (Raab Recipe in Gujarati)
શિયાળા ની સવાર ને ગરમ ગરમ રાબ કેવી મજા પડી જાય. રાબ ઘણા બધા પ્રકારે બનતી હોય છે આ રાબ ગુંદ અને બાજરા ના લોટ ની બનેલી છે શરદી ઉધરસમાં બહુ ફાયદો કરે છે .#MW1 Bhavini Kotak -
બાજરા ની રાબ (Bajra Raab Recipe In Gujarati)
#GA4#Week24મે હમણાં હમણાં આ રાબ બોવ પિધી છે.કારણ મારી થોડા ટાઈમ પેલા જ ડિલિવરી થય છે.અને બધી જ લેડીસ ને ખબર હસે ડિલિવરી ટાઈમ રાબ ખૂબ જ પીવી જરૂરી છે. તો ચાલો રેસિપી જાણી લઈએ.Harsha tanna
-
-
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#WEEK15શિયાળા ની ઋતુ માં બાજરા ની રાબ હેલ્થ માટે બહુ જ સારી છે ઝડપ થી બની જતી અને ઠંડી માં ગરમાવો આપે છે. Vrunda Shashi Mavadiya -
-
સુંઠ અને ગંઠોડા ની રાબ (Sunth Ganthoda Raab Recipe In Gujarati)
#CB6આ રાબ શિયાળા માં બૂસ્ટર નું કામ કરે છે. ગરમી આપે છે. શરદી માં રાહત આપે છે. Dhara Jani -
-
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#Week15#Jageeryઆ રાબ પીવાથી કમર ના દુખાવા ખુબજ રાહત થઈ છે અને શક્તિ વર્ધક છે . Daksha pala -
રાજગરાની રાબ(Amaranth flour Raab recipe in Gujarati)
#GA4 #week15#Amaranth#Herbal#Jaggery આ રાબ બાળકો, મહિલાઓ અને વડીલો માટે શિયાળા માં ખૂબ ફાયદાકારક છે વહેલી સવારમાં પીવાથી ઉર્જાનો સંચાર થાય છે ઈમમુનિટી બુસ્ટ કરે છે....શક્તિવર્ધક છે... Sudha Banjara Vasani -
-
ગુંદર ની રાબ(Gundar Raab Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#MW1#post 2 શિયાળામાં ગુંદર ની રાબ રોજ પીવી જોઈએ. રોજ સવારે આ રાબ પીવાથી તમને આખા દિવસની એનર્જી મળી રહેશે . અને સાથે all-in-one વસાણું ( Check my recipe)લઈ લેવું જોઈએ જે તમારો શિયાળાનો બ્રેકફાસ્ટ થઇ ગયો કહેવાય. જે લોકોને કમર માં દુખતું હોય તેઓએ આ રાબ ખાસ પીવી જોઈએ SHah NIpa -
-
-
-
રાબ (Raab Recipe In Gujarati)
અમારા જૈનો માં ઉપવાસ કે એકટાણા કરીએ ને તો પારણા માં અમે આ રાબ ખાસ બનાવીએ .જેથી તાકાત પણ આવે અને હેલ્થ માટે ફાયદાકારક છે.#ff1 Nisha Shah -
ગોળ ની રાબ (Jaggery Raab Recipe In Gujarati)
#GA4#Week15#jaggery#cookpadindia#cookpadgujratiગોળ ની રાબ 😋🥣 શિયાળો આવે એટલે જુદી જુદી જાતના અલગ અલગ રીતે વસાણા (પાક )બનાવતા હોય છે.આજે મેં રાબ બનાવી છે, જેની રેસીપી તમારી સાથે શેર કરું છું,😋🥣 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
મસાલા પાક (Masala Paak Recipe In Gujarati)
આ વસાણા વાળો પાક ખાવો શિયાળામાં આપણા માટે ગુણકારી છે.#GA4#Week15#Jaggery Rinku Saglani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14302571
ટિપ્પણીઓ