રાબ (Raab Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

#CB6
છપ્પન ભોગ રેસિપી માં આજ બાજરાના લોટ ની રાબ બનાવી જે શિયાળા ને ચોમાસામાં ખાસ પીવાય જેથી શરદી ન થાય

રાબ (Raab Recipe In Gujarati)

#CB6
છપ્પન ભોગ રેસિપી માં આજ બાજરાના લોટ ની રાબ બનાવી જે શિયાળા ને ચોમાસામાં ખાસ પીવાય જેથી શરદી ન થાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ ચમચીબાજરા નો લોટ
  2. ૧ ચમચીગોળ
  3. ૧ ચમચીઘી
  4. ૧ ગ્લાસપાણી
  5. ચપટીઅજમો
  6. ચપટીસૂઠ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં ઘી મૂકી તેમાં બાજરાનો લોટ ઉમેરી શેકવો

  2. 2

    બદામી રંગ નો થાય ત્યાં સુધી શેકવો અને બીજી બાજુ ગોળ નું પાણી ઉકાળવું

  3. 3

    ધીમા તાપે શેકવો શેલય જાય પછી તેમાં અજમા ઉમેરવા

  4. 4

    તો તૈયાર થઈ ગઈ રાબ પછી તેમાં સુઠ છાંટવી અને ગરમ ગરમ પીરસો ખૂબ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes