રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ઘી મુકો. ઘી ગરમ થાય એટલે અજમો ઉમેરી દો અને પછી બાજરા નો લોટ ઉમેરી અને શેકી લો.
- 2
લોટ સેકાય જશે એટલે કલર બ્રાઉન થશે પછી એમાં પાણી ઉમેરી દો અને હલવાનું જેથી ગઠ્ઠા ન થાય. પછી એમાં આદુ ને ખમણી ને ઉમેરવાનું અને તજ લવિંગ નો પાઉડર અને ગોળ ઉમેરી અને થોડી ઘાટી થાય એટલે ગેસ બંધ કરી દેવાનો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાબ (Raab Recipe In Gujarati)
#CB6#Week6રાબ ખાસ કરી ને ઉધરસ , સર્દી માં ખૂબ સારી દવા જ કહી સકાય.રાબ ના ખૂબ જ અસરકારક એવા ફાયદા છે.છાંટી ને સેકી ને કફ પણ મટાડે છે નાના મોટા બધા માટે રાબ ખૂબ જ સારી છે. Varsha Karia I M Crazy About Cooking -
રાબ(Raab Recipe in Gujarati
#સુપરશેફ2#વીક2#લોટઅત્યારે કોરોના વાયરસ ખુબજ ઝડપ થી ફેલાય રહ્યો છે તો મેં બનાવી હેલ્ધી એન્ડ ટેસ્ટી રાબ.આ રાબ ચોમાસામાં પણ ખુબ જ સારી. REKHA KAKKAD -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6 છપ્પન ભોગ રેસિપી માં આજ બાજરાના લોટ ની રાબ બનાવી જે શિયાળા ને ચોમાસામાં ખાસ પીવાય જેથી શરદી ન થાય Jayshree Chauhan -
-
રાબ(raab in Gujarati)
#goldenapron3 week25 (millet)ચોમાસા ની ઋતુ મા જયારે પલળી એ ત્યારે તેની ઠંડી થી રક્ષણ માટે રાબ બનાવતા મારાં દાદી આવુ અમને પીવળાવતા શરીર ને એનર્જી .મળી રહે. padma vaghela -
-
-
-
-
-
-
-
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#WEEK15Jaggeryરાબશિયાળા માં શરદી થી રક્ષણ આપનાર અને ઇમ્યુનીટી વધારનાર બાજરા નો લોટ અને ગોળ ની રાબ Bhavika Suchak -
-
-
-
-
-
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
#CB6#week6શિયાળાની ઋતુમાં શરદી-ખાંસી થવી એ સામાન્ય વાત છે.બાજરીના લોટની રાબ એ શિયાળાની ઋતુમાં શરીર ને ગરમાવો આપવા અથવા શરદી-ખાંસી માં હાથવગો અને ઘરગથ્થું ઉપચાર છે. Kajal Sodha -
સુંઠ અને ગંઠોડા ની રાબ (Sunth Ganthoda Raab Recipe In Gujarati)
#CB6આ રાબ શિયાળા માં બૂસ્ટર નું કામ કરે છે. ગરમી આપે છે. શરદી માં રાહત આપે છે. Dhara Jani -
-
-
-
બાજરા ની રાબ(bajra ni raab recipe in Gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#post22 Harsha Ben Sureliya -
-
બાજરાની રાબ(Bajra Raab Recipe In Gujarati)
#GA4#week24#bajriબાજરા ની રાબ શિયાળામાં પીવાતી વાનગી... જે બાજરા માં રહેલ ગુણ ને લીધે ખૂબ જ પૌષ્ટિક હોયછે... KALPA -
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#WEEK15શિયાળા ની ઋતુ માં બાજરા ની રાબ હેલ્થ માટે બહુ જ સારી છે ઝડપ થી બની જતી અને ઠંડી માં ગરમાવો આપે છે. Vrunda Shashi Mavadiya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15745702
ટિપ્પણીઓ