ગળ્યા ચીલા (Sweet Chila Recipe in Gujarati)

Rinkal Tanna @cook_24062657
ગળ્યા ચીલા (Sweet Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જરૂરી સામગ્રી એકઠી કરી લો.
- 2
ગોળ ને આશરે ૧- ૧.૫ વાટકી પાણી માં પલાળી ઓગાળી લો. વરિયાળી ને અધકચરી વાટી લો.
- 3
હવે એક વાસણમાં બંને લોટ, વરિયાળી, દહીં ઉમેરી તેમાં ધીમે ધીમે ગોળ નું પાણી ઉમેરતાં જાઓ. ખુબ ઘાટુ પણ નહીં અને ખુબ પાતળું પણ નહીં તેવું ખીરું તૈયાર કરો. જરૂર લાગે તો થોડું સાદુ પાણી ઉમેરી શકાય વધારે ગળ્યું જોઈતું હોય તો ૧/૨ ચમચી ખાંડ ઉમેરી શકાય.
- 4
આ ખીરા ને ૧૫-૨૦ મિનિટ ઢાંકીને રહેવા દો. ત્યારબાદ તેમાં થી તવા પર ચીલા ને ઢોસા ની જેમ પાથરી દો.
- 5
એક બાજુ શેકાઈ જાય એટલે આસપાસ તેલ/ઘી ઉમેરી ખુબ જ ધ્યાન થી પલટાવો અને બીજી બાજુ પણ શેકી લો.
- 6
આ ચીલા ને ગરમાગરમ સર્વ કરો. તેની સાથે બીજુ કંઈ સર્વ કરવાની જરૂર રહેતી નથી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગળ્યા ચીલા (Sweet Chila Recipe In Gujarati)
#GA4#Week22#cookpadgujrati#cookpadindiaચીલા (ગોળ વાળા)ચીલા ઘણા ટાઇપ ના બને છે,ચણા ના લોટ વાળા જેમાં ટામેટા ,ડુંગળી, લસણ સમારીને નાખી અને જરૂરી મસાલા કરીને બનાવીએ છીએ,પણ મે આજે ગળ્યા ચીલા બનાવ્યા છે,જે બહુ જલદી થી બની જાય છે,હાલ માં તેને પેનકેક પણ કહેવાય છે,જેનો લોટ તૈયાર પણ મળે છે, મેં ઘઉં ના લોટ ના જ બનાવ્યા છે, મસ્ત ગળ્યા ચીલા બન્યા છે, Sunita Ved -
-
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
Cookpad GujaratiWeek8#FFC8 : મીઠા પુડલાઈન્ડિયા માં અમારે ત્યાં ગામડામાં વરસાદ થાય પછી ખેતરમાં વાવણી કરવા જાય ત્યારે ગળ્યા પુડલા બનાવે.તો આજે મેં પણ બનાવ્યા મીઠા પુડલા. Sonal Modha -
પનીર વેજી ચીલા અને ગળ્યા ચીલા (Paneer Vegi. Chila And Sweet Chila Recipe In Gujarati)
#GA4#Week22અમારા ઘર માં જ્યારે પણ ચીલા બને ત્યારે તીખા અને ગળ્યા સાથે j થાય છે.... Dhara Jani -
-
ગોળ અને ઘઉં ના લોટ ના પુડલા (Jaggery Wheat Flour Recipe In Gujarati)
#GA4#Week22ગોળ અને ઘઉં ના લોટ ના પુડલા Sarda Chauhan -
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#WEEK12ચીલા નામ સાભળતા જ મોઢામાં પાણી આવે છે.ચીલા ને પુડલા પણ કહેવાય છે. સામાન્ય રીતે આપણે ચણાના લોટ ના મસાલા પુડલા અને ઘઉંના લોટના મીઠા પુડલા બનાવતાં હોઈએ છીએ. ઘણા લોકો મગના પુડલા બનાવે છે.આજ મેં પનીર ચીલા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ તઘ છે સાથે પનીર હોવાથી હેલ્ધી પણ છે Ankita Tank Parmar -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#SSRમારા સાસુમા ચણા ના લોટ નાં પૂડલા સાથે મીઠા (ગળ્યા) પૂડલા જરૂર બનાવતા. આજે પૂડલા સેન્ડવીચ સાથે મીઠા પૂડલા ની મોજ માણી. Dr. Pushpa Dixit -
સ્વીટ કોર્ન પાલક ચીલા (Sweet Corn Palak Chila Recipe in Gujarati)
#GA4#week22Chila Payal Chirayu Vaidya -
-
મીઠા પુડલા (Mitha pudla recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati#cookpadindia#cookpad અમારે ત્યાં ગુજરાતમાં ગળ્યા (મીઠા) અને ખારા પુડલા સાથે ખાવાની પ્રણાલી છે. ખારા એટલે કે તીખા પુડલા બને ત્યારે તેની સાથે ગળ્યા એટલે કે મીઠા પુડલા બનાવવાના જ હોય છે. મીઠા પુડલા ઘઉં ના લોટ અને ગોળના પાણી માંથી બનાવવામાં આવે છે. આ પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેમાં ફ્લેવર માટે એલચી પાવડર અને વરિયાળી પાવડર ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
ગુજરાત માં ગળ્યા પુડલા સાથે ખારા પુડલા ખાવા નો ટ્રેંડ છે. ગળ્યા પુડલા બહુજ સ્વાદિષ્ટ બને છે અને હેલ્થી પણ ખૂબ જ છે. વરીયાળી નાંખવા થી એનો ટેસ્ટ વધારે સારો લાગે છે.#FFC8 Bina Samir Telivala -
વેજીટેબલ ચીલા (Vegetable Chila Recipe in Gujarati)
#GA4#week22#Chilaચણાના લોટના પુડલા (ચીલા) ગુજરાતી નાં ઘરમાં બનતાં હોય છે મેં થોડા ફેરફાર સાથે બનાવ્યા છે ચણાના લોટમાં થોડો મેંદો ઉમેરી ને બનાવ્યા છે Sonal Shah -
-
રાગી ગોળના ગળ્યા ચીલા(Ragi Jaggery's sweet chila recipe in gujarati)
#GA4 #week22Key word Chilaપોસ્ટ -32 રાગી એક સુપર ફૂડ ગણાય છે...કેલ્શિયમ...મેગ્નેશિયમ અને પ્રોટીન તેમજ ફાઈબરથી ભરપૂર છે...ડાયાબિટીસ માટે ઔષધિ રૂપ છે...સવારના એક ગ્લાસ રાગીનું પેજવું પીવામાં આવે તો આખા દિવસનું પોષણ મળી જાય છે...આ વાનગી બાળકો અને વડીલોની પ્રિય છે... Sudha Banjara Vasani -
ગળ્યા પુડલા(pudla recipe in Gujarati (
#સુપરશેફ2#માઇઇબુકઘઉં ના લોટ આ પુડલા બઉ સ્વાદિષ્ટ બને છે...1 વાર ટ્રાય કરજો તમે બધા.... Nishita Gondalia -
-
મેથી - બાજરીના ચીલા(Methi-Bajri na Chila Recipe in Gujarati)
#GA4 #Week22Post 1 મેથી - બાજરીના ચીલા Mital Bhavsar -
-
-
-
-
ગોળ ના ચીલા (Jaggery Chila Recipe In Gujarati)
#GA4#Week22#Post2મેં બેસનની સાથે સાથે ગોળ ના ચીલા પણ બનાવ્યા છે,, અમારા ઘરમાં ખારા અને મીઠા ચીલા સાથે જ બને છે મારા સાસુ ને આ બહુ ભાવે છે,, આ ચીલા માલપૂવા જેવા લાગે છે.. Payal Desai -
-
-
-
-
ચીલા (Chila Recipe in gujarati)
#GA4#Week22#Chilaચીલા બનાવવા ખૂબ જ સરળ છે ને ટેસ્ટી પણ એટલા જ...Komal Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14583387
ટિપ્પણીઓ (3)