ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#FFC8
#ફૂડ ફેસ્ટિવલ સિઝન 8
#week8
Me આજે તીખા ને ગળિયા પુડલા બનાવ્યા છે ગરમા ગરમ બહું સરસ લાગે છે તો શેર કરું છું

ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)

#FFC8
#ફૂડ ફેસ્ટિવલ સિઝન 8
#week8
Me આજે તીખા ને ગળિયા પુડલા બનાવ્યા છે ગરમા ગરમ બહું સરસ લાગે છે તો શેર કરું છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીધઉં નો લોટ
  2. ગોળ નું પાણી
  3. તેલ અથવા ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ ને ચાળી લો પછી (ગોળ ને ૧ કલાક પહેલા પલાળી રાખવું) તેમાં ગોળ નુ પાણી ગાળી ને નાખવું. એકાદ કલાક સુધી રેવા દેવું જ્યારે કરવું હોય ત્યારે ચમચા વડે સરસ મેશ કરી l

  2. 2

    હવે એક પેન કઢાઈ માં તેલ લગાવી ખીરાને ને ચમચાની મદદથી ગોળ ગોળ સરસ પાથરતા જાઉં આછાં બ્રાઉન થાય પછી તેને પલટાવી દો

  3. 3

    બંને બહું થઇ જાય પછી ગરમા ગરમ સર્વ કરો તીખા પુડલા સાથે ખાવાથી બહું સરસ લાગે છે હુ તો બંને સાથે ગરમ ગરમ ખાઉં છું બહું યમ્મી યમ્મી લાગે છે 😋😋👍😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

ટિપ્પણીઓ

Similar Recipes