શાહી ગુલાબી મીઠા પુડલા (Shahi Gulabi Sweet Pudla Recipe In Gujarati)

શાહી મીઠા પુડલા
#TRO #મીઠાપુડલા #TrendingRecipeOfOctober
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
શાહી ગુલાબી મીઠા પુડલા ---- બહુ જ સ્વાદિષ્ટ હોય છે. ઘઉં ના લોટ માં દૂધ, સાકર, ગોળ, કેસર, ડ્રાયફ્રૂટસ નાખી ને બનાવાય છે . મેં અહીં રોઝ સીરપ નાખી , મીની સાઈઝ માં નાનાં નાનાં ગુલાબી પુડલા બનાવ્યા છે.
શાહી ગુલાબી મીઠા પુડલા (Shahi Gulabi Sweet Pudla Recipe In Gujarati)
શાહી મીઠા પુડલા
#TRO #મીઠાપુડલા #TrendingRecipeOfOctober
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
શાહી ગુલાબી મીઠા પુડલા ---- બહુ જ સ્વાદિષ્ટ હોય છે. ઘઉં ના લોટ માં દૂધ, સાકર, ગોળ, કેસર, ડ્રાયફ્રૂટસ નાખી ને બનાવાય છે . મેં અહીં રોઝ સીરપ નાખી , મીની સાઈઝ માં નાનાં નાનાં ગુલાબી પુડલા બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને નવશેકું ગરમ કરી તેમાં ગોળ, કેસર નાખી, હલાવો, ઓગળી જાય ત્યાં સુધી મીક્સ કરો. પછી રોઝ સીરપ નાખી મીક્સ કરો.
- 2
હવે ઘઉં ના લોટ માં, આ દૂધ ઊમેરો. બરાબર મિક્સ કરો. ઇલાયચી જાયફળ પાઉડર, બેકિંગ પાઉડર, ગુલાબી રંગ, અને સાકર નાખી, પુડલા નું બેટર તૈયાર કરો. 5 મિનિટ રહેવા દો.
- 3
હવે મીની પુડલા કરવા, તવા ને ધીમી આંચ પર ગરમ કરો, ઘી લગાવો, પુડલા નાં બેટર ને બરાબર મીક્સ કરી, બેટર તવા ઉપર નાખી, થોડી મીક્સ ડ્રાયફ્રૂટસ ની કતરણ ભભરાવો. પુડલાની કિનારી પર ઘી લગાવી, બંને બાજુએ થી ગોલ્ડન ગુલાબી થાય તેમ શેકી લો. સાકર ગરમ તવા પર જ્યાં ઓગળશે ત્યાં જાળી પડશે. આ જ રીતે બધાં જ પુડલા તૈયાર કરો.
- 4
સર્વિંગ ડીશ માં ગુલાબ ની પાંદડીઓ અને મીક્સ ડ્રાયફ્રૂટસ ની કતરણ થી ગાર્નીશ કરો. શાહી ગુલાબી મીઠા પુડલા નો સ્વાદ માણો.
- 5
#ManishaPUREVEGTreasure
#LoveToCook #ServeWithLove
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા (Dryfruits Kesariya Sweet Pudla Recipe In Gujarati)
ડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા#FFC8#Week8#ફૂડફેસ્ટિવલ#મીઠાપુડલા#Cookpad#CookpadIndia#CookpadGujarati#Cooksnapchallengeડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા , સ્વાદિષ્ટ અને પૌષ્ટિક , સાવ સરળ અને જલ્દી થી તૈયાર થઈ જાય છે. ઠાકોરજી ને પણ દૂધઘર ની સામગ્રી માં ભોગ આરોગાવી શકાય છે . Manisha Sampat -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
Cookpad GujaratiWeek8#FFC8 : મીઠા પુડલાઈન્ડિયા માં અમારે ત્યાં ગામડામાં વરસાદ થાય પછી ખેતરમાં વાવણી કરવા જાય ત્યારે ગળ્યા પુડલા બનાવે.તો આજે મેં પણ બનાવ્યા મીઠા પુડલા. Sonal Modha -
મીઠા પુડલા (Mitha Pudla Recipe In Gujarati)
#FFC8#Week8#cookpadindia#cookpadgujarati#sweetમીઠા પુડલા ઘણીવખત બનાવું છું પણ આ વખતે પુડલા ઉતારવા પહેલા મિશ્રણ માં ખાંડ ઉમેરવા નો આઈડિયા @Tastelover_Asmita જી ની ટિપ્સ માંથી લીધો .thank you asmita ben ,mast જાળીદાર બન્યા મીઠા પુડલા 👌😊 Keshma Raichura -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
અમારા ઘરે બે પ્રકારના પુડલા બનાવવા માં આવે છે - તીખા પુડલા અને મીઠા (ગળ્યા પુડલા) સાંજની ઓછી ભૂખ માટે આ પુડલા એક સારો વિકલ્પ છે. Vibha Mahendra Champaneri -
રોઝ એન્ડ ડ્રાયફ્રુટ્સ ચીકી (Rose & Dry Fruits Chikki recipe in Gujarati)
#KS#ડ્રાયફ્રુટ ચીકી#ચીકી ટ્રેડિશનલ સ્વીટ છે. શિયાળા માં ખાવાની મઝા આવે છે. યૂ. પી. અને બિહાર માં લયિયા પટ્ટી કહેવામાં આવે છે .ગોળ અને સાકર થી બનતી આ ચીકી યુ.પી. બિહાર માં લોહરી ના તહેવાર માં સર્વ કરાય છે .ચીકી ઘણા અલગ અલગ પ્રકાર ની બને છે. એમાં સીંગદાણા, કોકોનટ અને ડ્રાયફ્રુટ ની ચીકી કૉમન છે. આજે મે રોઝ અને ડ્રાયફ્રુટ ની ચીકી બનાવી છે. આ ખૂબ સ્વાદિષ્ટ અને કુરકુરી બને છે. Dipika Bhalla -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#ffc8#cookpadgujarati#cookpadindiaમીઠા અથવા ગળ્યા પુડલા એ ગુજરાત ની ખાસ વાનગી છે જે ઘઉં ના લોટ અને ગોળ થી બને છે. મીઠા પુડલા ને તમે સાઈડ ડીશ તરીકે અથવા તો મુખ્ય ડીશ તરીકે પીરસી શકો છો.બહુ ઓછા ઘટકો અને ઓછા સમય માં બની જતી આ વાનગી સ્વાદસભર તો છે જ સાથે સ્વાસ્થયપ્રદ પણ છે. Deepa Rupani -
મીઠા પુડલા (Mitha pudla recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati#cookpadindia#cookpad અમારે ત્યાં ગુજરાતમાં ગળ્યા (મીઠા) અને ખારા પુડલા સાથે ખાવાની પ્રણાલી છે. ખારા એટલે કે તીખા પુડલા બને ત્યારે તેની સાથે ગળ્યા એટલે કે મીઠા પુડલા બનાવવાના જ હોય છે. મીઠા પુડલા ઘઉં ના લોટ અને ગોળના પાણી માંથી બનાવવામાં આવે છે. આ પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેમાં ફ્લેવર માટે એલચી પાવડર અને વરિયાળી પાવડર ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
ઇન્સ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી
ઈનસ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી#AA1 #Week1 #RB19 #Week19#ડ્રાયફ્રૂટ_બરફી #Amazing_August#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઈનસ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી -- ખૂબ જ જલ્દી થી અને મુખ્ય ત્રણ વસ્તુઓ થી, સ્વાદિષ્ટ સ્વીટ ઘરે બનાવી શકાય છે. મારા ઘરે બધાંને ખૂબ જ પસંદ છે. Manisha Sampat -
દૂધ પૌંવા (Dudh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook ટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબરશરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌંવા. ઘણું કરીને બધા ઠંડા દૂધ માં સાકર અને પૌંવા મિક્સ કરી ને દૂધ પૌંવા બનાવતા હોય છે. આજે મેં થોડા અલગ રીતે ક્રીમી ઘટ્ટ દૂધ પૌંવા બનાવ્યા છે. આ રીતે બનાવવાથી દૂધ પૌંવા એટલા સ્વાદિષ્ટ બને છે કે વારંવાર બનાવવાનું મન થાય. Dipika Bhalla -
શાહી મસાલા ચા (Shahi Masala Tea Recipe In Gujarati)
#VR #વીન્ટર_સ્પેશિયલ #ચા #શાહી_મસાલા_ચા#ઈમ્યુનીટી_બૂસ્ટર #બ્રેકફાસ્ટ #મોર્નિંગ_ડ્રીંન્ક #એનર્જી_ડ્રીંક#આદુ #લીલી_ચા #ફૂદીનો #ઇલાયચી #કેસર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆપણે ગુજરાતીઓ ચા પીવાના ખૂબ જ શોખીન..સવાર થાય ને આંખ ઊઘડે એટલે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ બોલાય ને તરત બીજો શબ્દ એટલે *ચા* જ ...ગરમાગરમ શાહી મસાલા ચા મળી જાય તો આહાહા ...ચા નાં કપ સાથે બીસ્કીટ, બટર ને ટોસ્ટ ની પ્લેટ હોય ને દેશ વિદેશ નાં તાજા સમાચાર નું છાપું વાંચવા હોય ... બસ પછી શું જોઈએ ... આ તો સવાર ની પહેલી ચા .. હજી તો દિવસ આખા ની તો બાકી .. Manisha Sampat -
રજવાડી ઠંડાઈ (Rajwadi Thandai Recipe In Gujarati)
#રજવાડી_ઠંડાઈ #ઠંડાઈ#ઠંડાઈ_મસાલો #હોળી_સ્પેશિયલ#HR #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeહોળી ની પૂજા પછી બીજે દિવસે ધૂળેટી નો તહેવાર રંગબેરંગી રંગ થી રમવાનો હોય છે . ખાસ ઠંડાઈ પીવાનો આનંદ અલગ જ હોય છે . Manisha Sampat -
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
રક્ષાબંધન સ્પેશિયલ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટસ બોલ્સ
રક્ષાબંધન સ્પેશિયલ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટસ બોલ્સ#રક્ષાબંબન_સ્પેશિયલ_રેસીપી#Rakshabandhan_Special_Recipe#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge રક્ષાબંધન સ્પેશિયલ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટસ બોલ્સ -- ખૂબ જ જલ્દી થી અને મુખ્ય ત્રણ વસ્તુઓ થી સ્વાદિષ્ટ સ્વીટ ઘરે બનાવી શકાય એવી મીઠાઈ ભાઈ બહેન નાં પ્રેમ નાં પ્રતિક સમાન રક્ષાબંધન નાં તહેવારે બનાવીએ. Manisha Sampat -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
મીઠા પુડલા એ ગુજરાતની પારંપરિક મીઠાઈ છે.#SSR Ankita Tank Parmar -
મીઠા પુડલા (Sweet Pudala Recipe in Gujarati) (Jain)
#FFC8#week8#મીઠા_પુડલા#sweet#traditional#wheatflour#jaggery#Ghee#milk મારા દાદી ની આ પ્રિય વાનગી હતી. જ્યારે પણ તેમને ગળ્યું ખાવાનું મન થાય ત્યારે મીઠા પુડલા યાદ આવી જતા કારણ કે આ વાનગી ઘરમાં પડેલી સામગ્રીથી બધું જાય છે. તે ખુબ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જાય છે અને તે ગરમાગરમ ખાવાની તો મજા આવે છે. Shweta Shah -
કેસર ડ્રાયફ્રુટસ માલપુઆ (Kesar Dryfruits Malpua Recipe In Gujarati)
#કેસર_ડ્રાયફ્રૂટ્સ_માલપુઆ#SaffrronDryfruitsMalpua#રથયાત્રાસ્પેશ્યલ #હોળીસ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveકેસર ડ્રાયફ્રૂટ્સ માલપુઆ --- રથયાત્રા નાં પાવન પર્વ પર ભગવાન જગન્નાથ અને શ્રીનાથજી ને માલપુઆ નો ભોગ ધરાવાય છે . Manisha Sampat -
ગુલકંદ ડ્રાયફ્રુટ કેસર શાહી ટુકડાં(Gulkand Dry fruit Kesar Shahi Tukda Recipe In Gujarati)
#GA4#Week8#milkશાહી ટુકડાં એના નામથી જ છે થી જ લાગે કે કોઇ રોયલ અને શાહી વાનગી છેશાહી ટુકડાં દેખાવ માં અને ટેસ્ટ મા ખૂબજ સરસ લાગે કોઇ પ્રસંગ કે તહેવાર માં પણ શાહી ટુકડાં બનાવા માં આવે છે Hetal Soni -
રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)
રોઝ કોકોનટ લાડુ#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#રોઝ #કોકોનટ #નાળિયેર #લાડુ#Instant #ઈન્સ્ટન્ટ#Milkmaid #મિલ્કમેડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeદિવાળી હોય ને મીઠાઈ ના હોય.. એવું તો ના જ બને...ચાલો બનાવીએ, ઝટપટ બની જાય એવી સરસ સ્વાદિષ્ટ મીઠાઈ .. હેપી દિવાળી .. Manisha Sampat -
-
કચ્છી ગુલાબપાક (Kutchi Gulab Paak Recipe In Gujarati)
#DFTકચ્છી ગુલાબપાકકચ્છ સ્પેશિયલ ગુલાબપાક સ્વાદિષ્ટ મીઠાઈ ઘર ઘર માં પ્રિય છે . Manisha Sampat -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8Week - 8ફૂડ ફેસ્ટિવલ - 8મીઠા પુડલા (લેફ્ટ ઓવર બ્રેડ) Juliben Dave -
શાહી દૂધપાક (Shahi Doodhpak Recipe In Gujarati)
#અમાસ-- સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે સ્પેશ્યલ. (કેસર, બદામ, પિસ્તા થી ભરપૂર) Shilpa Kikani 1 -
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
મગસ બરફી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#ચણાનોલોટ #બેસન #લાડુ #બરફી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge દિવાળી માં ગુજરાતીઓ નાં ઘરમાં મગસ ના લાડુ કે બરફી બનતી જ હોય છે. Manisha Sampat -
મીઠા પુડલા
Week2#ATW2#TheChefStoryસપ્ટેમ્બર સુપર રેસીપ#SSR : મીઠા પુડલાઅમારી બાજુ વરસાદની સિઝનમાં જ્યારે ખેડૂતો વાવણી ચાલુ કરે તે દિવસે ઘરમાં મીઠા પુડલા બનાવીએ છીએ તો આજે મેં મીઠા પુડલા બનાવ્યાવ ( માલ પુઆ પણ કહેવાય ) અત્યારની જનરેશનમાં છોકરાઓના પેનકેક એ આપણા ટાઈમના મીઠા પુડલા. Sonal Modha -
રોઝ શાહી લસ્સી (Rose Shahi Lassi Recipe In Gujarati)
ઉનાળાની ગરમી માં માણો રોઝ શાહી કુલ કુલ લસ્સી. Rekha Vora -
-
કેળા નુ શાહી રાઈતુ (Kela Shahi Raita Recipe In Gujarati)
#mr Post 4 અચાનક મહેમાન આવી જાય તો લંચ કે ડિનર માં સાઇડ ડીશ તરીકે સર્વ કરવા આ સારો વિકલ્પ છે. ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી બનાવેલા આ સ્વાદિષ્ટ રાયતા માં કેસર, ઇલાયચી, જાયફળ અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કર્યો છે. મહેમાનો ને ખુબ પસંદ આવશે. Dipika Bhalla -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#WEEK8#ફૂડ ફેસ્ટિવલ1#મીઠાં(ગળ્યાં પૂડલા)#મીઠાઈ#ઘઉં નો લોટ રેસીપી#ગોળ રેસીપી (ગળ્યાં) પુડલા Krishna Dholakia -
કેળા નું શાહી રાઈતુ (Banana Shahi Raita Recipe In Gujarati)
#SSR#ATW2#TheChefStory#રાઈતું#bananashahiraita#cookpadgujarati Mamta Pandya -
ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
ગુજરાત માં ગળ્યા પુડલા સાથે ખારા પુડલા ખાવા નો ટ્રેંડ છે. ગળ્યા પુડલા બહુજ સ્વાદિષ્ટ બને છે અને હેલ્થી પણ ખૂબ જ છે. વરીયાળી નાંખવા થી એનો ટેસ્ટ વધારે સારો લાગે છે.#FFC8 Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (10)