સેન્ડવીચ ઉતપમ(sandwich uttapm recipe un Gujarati)

Dhara Vaghela
Dhara Vaghela @dhara93
શેર કરો

ઘટકો

5 સવિૅગ્સ
  1. 2બાઉલ રવો
  2. 1બાઉલ મેંદો
  3. 3 નંગબટેટા(બાફેલા)
  4. 2 નંગડુગળી
  5. 1 નંગટમેટુ
  6. 4 નંગમરચા
  7. 1નાનુ બાઉલ કોથમીર
  8. મીઠુ સ્વાદ અનુસાર
  9. 2 ચમચીતીખા ની ભુકી
  10. 1 ચમચીટાટા સોડા
  11. 1 ગ્લાસછાશ
  12. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા રવો અને મેંદા ને સોડા,મીઠુ,છાશ,પાણી નાખી 15 મીનીટ પલાળવો.

  2. 2

    ડુગળી,ટામેટાં,મરચા ને ઝીણા સમારી લેવા, બટેટા ને બાફી ને છીણી લેવા.

  3. 3

    પછી તવા મા તેલ ચોપડી ખીરૂ પાથરી તેમા બટેટા,ડુગળી, ટામેટાં, મરચા નાખી 2 મીનીટ ચડવા દેવુ.

  4. 4

    પછી માથે ખીરૂ પાથરી 5 મીનીટ ચડવા દેવુ.

  5. 5

    ચડી જાય એટલે તેની પર સોસ,ચીઝ નાખી સવૅ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Vaghela
Dhara Vaghela @dhara93
પર

Similar Recipes