ચોખાના લોટનું ખિચ્યુ :::
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાડકામાં પાણી ગરમ કરવા મુકવું,
- 2
પાણી ઉકળે એટલે તેમાં લીલા મરચાં ની પેસ્ટ અને મીઠું નાખી ૨ મિનીટ ઉકળવા દેવું, ત્યારબાદ લોટમાં આખુ જીરુ નાખી ઉકળતા પાણી મા નાખી લોટને બાફવો.
- 3
લોટ બરાબર બફાઇ જાય એટલે ઢોકળીયાની થાળીમાં તેલ લગાવી બાફેલા લોટને પાથરી,
- 4
ઢોકળીયામા બાફવાે. ૫ - ૧૦ મિનીટ મા તૈયાર થઈ જશે ખિચ્યુ.ખિચ્યાને પ્લેટ મા કાઢી ઉપર જીરુ, તલ, જીરુ પાવડર, કોથમીર અને તેલ નાખી સર્વ કરવુ.
- 5
ખિચ્યા પર મેથી નો મસાલો, કોથમીર અને તેલ નાખી ને ખાવાથી પણ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોખાના લોટનું ખીચું
#RB12#Week 12#ખીચુંગુજરાતી લોકોની સ્પેશીયલ આઈટમખીચું છે ઠંડી અને વરસાદની સિઝનમાં ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે છે બાજરી ના લોટ નુ ખીચુ જુવાર ના લોટ નુ ખીચુ. મગ ના લોટનુંખીચું. ઘઉંના લોટનું ખીચું.પણ સૌથી ટેસ્ટી ચોખા ના લોટ નુ ખીચુ બને છે મે આજે તે બનાવ્યું છે. Jyoti Shah -
-
સાબુદાણા ખીચડી
#goldenapron3 #week11# VRAT #POTATO #JEERA #લોકડાઉન રેસિપિસ # રેસીપી કોન્ટેસ્ટ 72 Suchita Kamdar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11923184
ટિપ્પણીઓ