આલુ સેન્ડવીચ પકોડા(Aalu sendwich pakoda recipe in Gujarati)

Sudha Banjara Vasani @SudhaFoodStudio51
આલુ સેન્ડવીચ પકોડા(Aalu sendwich pakoda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બાફેલા બટાકાની સ્લાઈસ કરી લો.....ત્યાર પછી લસણ ની લાલ ચટણી અને અથાણાં નો મસાલો એક કટોરીમાં મિક્સ કરી લો....હવે બટાકાની સ્લાઈસ ઉપર આ મસાલો લગાવી ઉપર બીજી સ્લાઈસ મૂકી દો...આ રીતે બધી સેન્ડવીચ તૈયાર કરો...
- 2
હવે ભજિયાનું ખીરું તૈયાર કરી તેમાં એક ચમચી સોડા બાય કાર્બ નાખી ઉપર એક ચમચી તેલ નાખી ખૂબ ફીણી લો....હવે તેલ ગરમ મૂકી મધ્યમ તાપે બટાકાની સેન્ડવીચ ખીરામાં કોટ કરી તળી લો.....આખી સેન્ડવીચ કવર થાય એ રીતે ખીરા થી કોટ કરવી....
- 3
હવે આપણા #સ્પાઈસી આલુ ના સેન્ડવીચ ભજીયા(પકોડા) તળાઈ ને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે પકોડાને મસાલા દહીં અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું...વરસાદી માહોલમાં....એન્જોય...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ પનીર સેન્ડવીચ પકોડા(Aalu paneer sandwich pakoda recipe)
#માઇઇબુક #પોસ્ટ 4#સ્નેક્સ#વિકમીલ૧ Kshama Himesh Upadhyay -
ચોખાના લોટનું ડબલ બોઇલ ખીચું(chokha na double boil khichu recipe
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટ#week2પોસ્ટ - 11 Sudha Banjara Vasani -
-
કેપ્સિકમ સ્ટફ પકોડા(capsicum stuff pakoda recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન_સ્પેશિયલ#week3પોસ્ટ - 18 વરસાદી મોસમ માં સવારે ચા સાથે આજે ગરમાગરમ કેપ્સિકમ ના સ્ટફ પકોડા બનાવ્યા...મને આપ સૌની સાથે share કરવા ગમશે કારણ એક જુદી જ પદ્ધતિ થી મેં બનાવ્યા છે....અને કેપ્સિકમ માં તીખાશ નું પ્રમાણ ઓછું હોય છે તેમજ અત્યારે આપણે સૌ એ ઇમ્યુનિટી વધારવા માટે વિટામિન "C" ની ખાસ જરૂર છે જે કેપ્સિકમ માં ભરપૂર હોય છે...ચાલો બનાવીયે.... Sudha Banjara Vasani -
મેથીની ભાજીના ઢોકળા(Methi ni bhajina dhokla recipe in gujarati)
#GA4 #week19#Methiપોસ્ટ -29 ગુજરાતી વાનગી ઢોકળા આખા વિશ્વ માં પ્રખ્યાત અને લોકપ્રિય છે....તેમાં લીલી મેથીના પાન ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ બેવડાઈ જાય છે ...બાફેલા પણ બ્રેકફાસ્ટ...લન્ચ કે ડીનર સાથે લઈ શકાય છે...હેલ્ધી ડીશ માં ગણાય છે... Sudha Banjara Vasani -
આલુ પકોડા (aalu pakoda recipe in gujarati)
#GA4#week3#pakoda#ટ્રેડિંગહમણાં વરસાદ ની સીઝન માં આલુ પકોડા બહું જ સરળ અને ઝડપી બની જાય છે.. અચાનક મહેમાન આવે ત્યારે ઝડપથી બની જાય છે..અને રસોડા માં હાજર સામગ્રી થી જ બની જાય છે.અને ટેસ્ટ માં પણ જોરદાર. એટલે બધા નાં પ્રિય છે.. Sunita Vaghela -
લીલવા વટાણા ની કચોરી(Lilava Vatana ni kachori recipe in Gujarati
#વિકમીલ3#ફ્રાઇડ#પોસ્ટ24#માઇઇબુક#પોસ્ટ26 Sudha Banjara Vasani -
-
ચટપટા મિર્ચી પકોડા (chatpata mirchi pakoda recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#પોસ્ટ6#માઇઇબુક#પોસ્ટ7 Sudha Banjara Vasani -
-
-
આલુ મટર સેન્ડવિચ ઢોસા (aalu matar sandwich dosa recipe in Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ2#સ્નેક્સ Marthak Jolly -
-
-
આલુ પનીર સેન્ડવીચ પકોડા
#ફ્રાયએડ#ટિફિનલંચ બોક્સ માં બાળકો ને પસંદ આવે એવી આ ડિશ છે. આલુ અને પનીર નું મિક્સર ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
કોથમીર ફૂદીના અપ્પમ(coriander,mint appe Recipe in Gujarati)
#goldenapron3#pzal-ward-અપ્પમ#વિક-27 Krishna Kholiya -
-
જુવાર ચોખાનું ખીચું (Sorghum Riceflour Khichu Recipe In Gujarati)
રવિવારની વરસાદી ઋતુમાં ગરમાગરમ પૌષ્ટિક ખીચું મળી જાય તો બીજું કંઈ ના જોઈએ.....સાથે કાચું શીંગ તેલ અને અથાણાં નો મસાલો હોય પછી જલસો પડી જાય..😋 Sudha Banjara Vasani -
-
તીખા ખાટા ઢોકળા(tikha khata dhokala inGujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ3 Sudha Banjara Vasani -
ઓનીયન-ચીલી-ટોમેટો ઉત્તપમ
નમસ્કાર મિત્રો....આજે અમે દક્ષિણ ભારત ની વાનગી વેજ. ઉત્તપમ...સાંભાર... ચટણી બનાવ્યા છે....સૌના ફેવરિટ અને પચવામાં પણ હળવા....હેલ્ધી...👍#માઇલંચ Sudha Banjara Vasani -
ઈદડા સેન્ડવિચ
#ફ્યુઝન#ઇબુક૧#રાઈસ. આજે મેં પહેલીવાર ફ્યુઝન બનાવ્યું છે.ભાખરીપીઝા, રોટી સેન્ડવિચ ,એ પણ હેલ્ધી કોન્ટેસ્ટ માટે બનાવ્યું તો આજે મેં ઇદડાં સેન્ડવિચ બનાવી છે. ઘર ના સૌ ની ફેવરેટ છે.અને આજ થી રાઈસ કોન્ટેસ્ટ પણ ચાલુ થઈ તો મેં વિચાર્યું કે આ ઇદડાં સેન્ડવિચ પણ બનાવાય કે નઈ?પણ જયારે મેં બનાવી ને ખાધી તયારે મને તો ભાવી.. જ ..પણ મારા ઘર માં પણ એમ ને ખૂબ ભાવી. તો ચાલો આપણે રેસિપી જોઈએ. Krishna Kholiya -
-
-
-
-
મોરિંગા પકોડા(Moringa Pakoda recipe in Gujarati)
#GA4 #Week3#PakodaPost - 6 પકોડા એવી વાનગી છે કે જે દરેક ઘરમાં બનતા હોય છે...પણ મેં કેલ્શિયમ અને ખુબજ પૌષ્ટિક તત્વો થી ભરપૂર મોરિંગા (સરગવાની ભાજી) ના ઉપયોગ થી રાગી, જુવાર, ચોખા, બાજરી અને ચણા ના મિક્સ લોટ વડે પકોડા બનાવ્યા છે...ચાલો આપણે બનાવીએ સ્વાદથી ભરપૂર અને કેલ્શિયમ રીચ પકોડા...👍 Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13021581
ટિપ્પણીઓ (4)