દેશી ફૂડ=(desi food in Gujarati)

Naiya A
Naiya A @cook_23229118

દેશી ફૂડ=(desi food in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-40 મિનિટ
4  લોકો
  1. 250 ગ્રામભીંડા જીણા સુધરેલા
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. 1 ચમચીધાણાજીરું
  4. 1/2 ચમચીહળદર
  5. 2 ચમચીલાલ મરચું
  6. 1 ચમચીસેકેલો ચણા નો લોટ
  7. 1 ચમચીસીંગદાણા નો ભૂકો
  8. ભરેલા રીંગણાં  માટે
  9. 200 ગ્રામરીંગણાં
  10. 1ટામેટું જીણું સુધારેલું
  11. 1ડુંગળી ઝીણી સુધારેલી
  12. 3 ચમચીસીંગદાણા નો ભૂકો
  13. 1 ચમચીટોપરા નું છીણ
  14. 1 ચમચીખાંડ
  15. લસણ ની ચટણી
  16. આદું મરચાની પેસ્ટ
  17. કોથમીર ફોર ગાર્નિશ

રાંધવાની સૂચનાઓ

30-40 મિનિટ
  1. 1

    પાન મા તેલ મૂકી રાઈ ઉમેરો અને સુધારેલા ભીંડા ઉમેરો અને મસાલા ઉમેરી ચડવા દો અને સીંગદાણા નો ભૂકો અને બેસન ઉમેરો અને 10 મિનિટ ચડવા દો.

  2. 2

    બીજી બાજુ રીંગણાં ભરવા માટે મસાલો રેડી કરો.બેસન સીંગદાના નો ભૂકો and મસાલા ઉમેરો અને રીંગણાં ભરીને ઢોકળીયા મા બાફવા મુકો.

  3. 3

    રીંગણાં વઘાર માટે તેલ મૂકી એમાં રાઈ નાખો અને હિંગ નાખો. ડુંગળી અને ટામેટા સેકાવા દો અને બાફેલા રીગણ ઉમેરો અને મસાલા ચડવા દો 15 મિનિટ સુધી.

  4. 4

    રોટલી, ભાત અને કાઢી સાથે salad ઉમેરી saras ગુજરાતી લુંચ ની મોજ લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Naiya A
Naiya A @cook_23229118
પર

Similar Recipes