પાત્રા (Patra Recipe In Gujarati)

પાત્રા રેસીપી (અળવી ના પાનના ભજીયા
પાત્રા (Patra Recipe In Gujarati)
પાત્રા રેસીપી (અળવી ના પાનના ભજીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો આપણે પાન ની ઉપર થી ડાળી ને કાઢી ને બે વખત ચોખ્ખા પાણીથી ધોઈ લેવું પછી એમાંથી બધુ પાણી નીકળી જાય એ રીતે રાખવા પછી૭૦૦ ગ્રામ બેસન લેવું અને તેમાં લસણની પેસ્ટ લીંબુનો રસ 1/2 ચમચી ખાંડ એક ચમચી મરચું પાઉડર એક ચમચી મીઠું સ્વાદ અનુસાર 1/2 ચમચી હળદર નાખી બરાબર મિક્સ કરી જાડું ખીરું તૈયાર કરવું અને એક મોટા વાસણમાં પાન ને પાથરી એના પર બેસન નું ખીરું લગાવી ત્રણ વખત એમ કરી ત્રણ પાન પર ખીરૂં લગાવી રોલ બનાવવા
પછી ઈડલી વાડુ કુકરમાં ત્રણ થી ચાર પાણી નાખી
- 2
- 3
ઈડલી વાડા કુકરમાં પાણી નાખી ઉપર માડો મુકી તૈયાર કરવામાં આવેલ રોલ મુકી ૧૫ મીનીટ થવા દો હવે ૧૫ મીનીટ પછી ગેસ બંધ કરી કુકરમાં બાફેલા પાનના રોલને કાઢી નાખવા અને કટીંગ કરી લો અને પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં થોડા તલ અને રાઈ નાખી સાંતળો અને પાનનાં રોલ કટીંગ કરીને રાખ્યા છે એને નાખવા અને હળવાં હાથે ફેરવી લ્યો તૈયાર છે સ્વાદિષ્ટ પાત્રા ના ભજીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
(પાત્રા ( patra Recipe in Gujarati)
#GA4#week4Gujarati.steem becked ગુજરાતી કયૂજન મા પત્તરવેલિયા, અળવી ના પાન ના ભજિયા, જેવા વિવિધ નામો થી પ્રચલિત પાત્રા ગુજરાતી ફરસાળ ની ગુજજુ ફેવરીટ વાનગી છે Saroj Shah -
પાત્રા(Patra Recipe in Gujarati)
પાત્રા એક મજેદાર વાનગી છે. ટેસ્ટ માં બહુ મજેદાર છે બનાવાની રીત પણ એટલી જ મજેદાર છે અળવી ના પાન માં બેસન નું બેટર લગાવી ફરીથી તેની ઉપર પાન મુકો અને તેનો રોલ વાળી સ્ટીમ કરી પીસ કરી તેને વધારવા ના અને ચટણી સાથે સર્વ કરવાના .#GA4#week12 Bhavini Kotak -
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiઅળવી ના પાત્રા Ketki Dave -
પાત્રા (Patra Recipe In Gujarati)
#sundayspecialઆજે રવિવારે શું નવું બનાવું એ વિચારે બજાર માં ગઈ તો મસ્ત અળવી ના પાન જોયા..પાત્રા કોઈ દિ બનાવ્યા પણ ન હતાં.. એટલે થયું આજે ટ્રાય કરી જોઈએ.... પહેલી જ ટ્રાય એ ખૂબ સારું result મળ્યું. સૌ ને ભાવ્યાં... રવિવાર બન્યો!😊👌🏻 Noopur Alok Vaishnav -
પાત્રા)(patra recipe in Gujarati)
#સુપરશેફ૩#વીક૩ માનસુન સ્પેશીયલપોસ્ટ1#માઇઇબુક રેસીપીઅળવી ના પાન ના ભજિયા ફેમસ ગુજરાતી વાનગી છે. એમા સ્ટીમ્ કરીને,સેલો ફાય કરી ને અને ડીપ ફ્રાય કરી ને ફરસાણ,સબ્જી, સ્નેકસ બનાવા મા આવે છે. બરસાત ની સીજન મા મળતા અળવી ના પાન ના ભજિયા બનાવાની રીત સરલ,સ્વાદિષ્ટ અને સુપર ડિલિસીયસ છે. Saroj Shah -
પાલક ના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5અળવી નાં પાત્રા આપણે ખાઈએ છીએ, પરંતુ પાલક ના પાત્રા, હેલ્ધી અને ટેસ્ટી અને એક અલગ સ્વાદ માણી શકાય છે Pinal Patel -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#coopadgujarati#cookpadઆપડે અળવીના પાનના પાત્રા તો બનાવીએ જ છે પણ તમે ક્યારેય પાલકના પાનના પાત્રા બનાવ્યા છે?? અળવીના પાનની જેમ પાલકના પાત્રા પણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. આ રેસિપીમા મે પાત્રાને વાળવાની ઝંઝટ વગર એકદમ સહેલાઈથી બની જાય એ રીતે બનાવ્યા છે. Vaishakhi Vyas -
અળવી ના પાત્રા (advi na patra recipe in gujarati)
#વીકમીલ૩#સ્ટીમ #માઇઇબુક #પોસ્ટ21 અળવી ના પાત્રા એ ગુજરાતીમાં ફેવરીટ ફરસાણ છે. ગુજરાતી થાળીમાં પાત્રા નું ફરસાણ બાફેલું છે તેથી તે બધા માટે હેલથી છે. Parul Patel -
પાત્રા(patra recipe in Gujarati)
# વરસાદના વાતાવરણ માં ગરમ 🔥 પાત્રા ખાવાની ખૂબ જ મજા આવે છે.#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટ#પોસ્ટ 8 Nayna prajapati (guddu) -
ફ્રાય બેસન પાત્રા(fry patra recipe in Gujarati)
#સાતમરેસિપીઅળવી નાં પાન નો ઉપયોગ કરી ભજીયા .. કે ..પછી પાત્રા જે પણ રીતનો ઉપયોગ કરવો હોય કરી શકાય. . આ ગુજરાતી લોકો ની ટ્રેડિશનલ વાનગી ગણી શકાય...છઠ્ઠ સાતમ માં અમારે પાત્રા બનાવવાના જ હોય ..એમ તો પાત્રા બાફીને કે તરીને ગમે એ રીતે ખાઈ શકાય...સાતમ ના દિવસે ટેસ્ટ ફૂલ ખાવા મળે અને તરેલા હોય તો બગડતા નથી. સો આજે મે બેસન ના પાત્રા બનાવ્યા છે... Twinkal Kalpesh Kabrawala -
શાહી પાત્રા (shahi patra Recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ21આ સીઝન મા અળવી ના પાન સરળતા થી મળી જાય છે.પાત્રા એ ગુજરાત નુ ફેમસ ફરસાણ છે જે નાના મોટા સૌને ભાવે છે મેં અહીં અલગ અલગ 4 પ્રકાર ના લોટ નો ઉપયોગ કરી ને પાત્રા બનાવાયા છે Krishna Hiral Bodar -
અળવી ના પાત્રા (Patra Recipe In Gujarati)
અળવી ના પાત્રા સ્વસ્થય માટે બહુ સારા હોય છે. આમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શીયમ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીર ને સ્વસ્થય રાખવા માટે આપણી મદદ કરે છે.#સપ્ટેમ્બર Nita Prajesh Suthar -
પાત્રા (Patra Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપીશીતળા સાતમ નિમિત્તે અળવીનાં પાન ના પાત્રા જરૂર બનાવું અને સાતમની થાળીમાં ફરસાણ માં સર્વ કરીએ. Dr. Pushpa Dixit -
પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4 #Week4#પાત્રા એટલે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ આ પાત્રા ખૂબ જ ટેસ્ટી બને છે અને અળવી ના પાન માંથી બનતા હોવાથી healthy છે Kalpana Mavani -
પાત્રા (patra recipe in gujarati)
#સાઈડપાત્રા એ એક આવી વાનગી છે જે આપણે ફરસાણ માં પણ લઇ શકાય છે. અને કોઈ વાર રાતે હલકું જમવું હોય તો પણ ચાલે. પાત્રા તો ઘર માં બધા ને ભાવતા જ હોય છે મારા ઘર માં તો બધા ને પાત્રા ખુબ જ ભાવે છે. 😋 Swara Parikh -
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
અળવીના પાત્રા (arbi patra recipe in Gujarati)
અળવીના પાનના પાત્રા લગભગ દરેકના ઘરમાં બનતા હોય છે. હું પાત્રા બનાવું ત્યારે વઘારેલા પાત્રા, તળેલા પાત્રા, કોબીજના પાત્રા, અને સાથે તૂરીયા પાતરાનુ શાક બનાવું. Sonal Suva -
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe in Gujarati)
#cookpad#cookpad_guj#cookpadindia#Fam#traditionalrecipe#EB#week6તુરીયા ના શાક માં અળવી ના પાન ના પાત્રા કરી ને ઉમેરવાથી આ શાક ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.પાત્રા બનાવતી વખતે બધા મસાલા ચડિયાતા નાખવા . દક્ષિણ ગુજરાતમાં લગ્ન પ્રસંગે આ વાનગી હોય છે. એમાં પણ અત્યારે કેરીની સીઝનમાં રસ સાથે આ વાનગી બનાવી હોય તો એનો સ્વાદ જીભ પર રહી જશે.Thank you all admins.Thank you cookpad Gujarati. Mitixa Modi -
ફરાળી પાત્રા (Farali Patra Recipe In Gujarati)
ઉપવાસ મા કંદ અને સામા મોરૈયા ની વિવિધ વાનગીઓ ખાઈએ છીએ, પણ અળવી ના પાત્રા ચા સાથે નાસ્તામાં કે ડીનર માં ખાવાની ખૂબ મજા આવે છે, પાચન મા સરળ રહે છે Pinal Patel -
પાત્રા (Patra Recipe In Gujarati)
#RC4પાત્રા ને આમ તો બેસન અને મસાલા થી બનાવેલા ખીરા ને ચોપડી ને બનાવાય છે પણ અડદ ની દાળ ના ખીરા વાળા પાત્રા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. અડદ ને બદલે ચોળા કે મગ ની દાળ અથવા તો મિક્સ દાળ નું ખીરું પણ વાપરી શકાય. Dhaval Chauhan -
ટેસ્ટી ગુજરાતી પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4#week1#Cookpadindia#tamarindઆ ગુજરાતી ના ફેવરિટ પાત્રા ગોળ અને આંબલી ના મિશ્રણ થીબનાવવા થી ટેસ્ટ ખુબજ સરસ લાગે છે. Kiran Jataniya -
પાત્રા (Patra Recipe in Gujarati)
#ChoosetoCook મને નવી નવી વાનગી શીખવા નો , બનાવીને બધાને ખવડાવવા નો ખૂબ શોખ છે. આજે મે મારા મમ્મી પાસે શીખેલા પાત્રા બનાવ્યા છે. મે બે પ્રકાર ના પાત્રા બનાવ્યા છે. પારંપરિક રીતે અને બીજા થોડા સરળ રીતે ઝડપથી બની જાય તેવા બનાવ્યા છે. મારા બનાવેલા પાત્રા બધાને ખૂબ ભાવે છે. મારે ત્યાં મિત્રો આવે કે કીટી હોય પાત્રા ની ડિમાન્ડ તો હોય જ. Dipika Bhalla -
પાત્રા /અળવી ના પાન ના ઢોકળા
અળવી ના પાન ના ભજિયા થોડી મહેનત નુ કામ છે પરંતુ આજે આપડે સહેલી રીત જોઇશું. Kalpana Parmar -
પાત્રા (Patra Recipe in Gujarati.)
#વેસ્ટપાત્રા એટલે અળવી ના પાન.અળવી ના પાન સાથે લોટ નો ઉપયોગ કરી આ વાનગી બનાવવામાં આવે છે.ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે.મહારાષ્ટ્ર માં પણ આ વાનગી બને છે.સ્વાદ માં ખાટા,મીઠા અને તીખા પાત્રા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તહેવારો માં અને લગ્ન પ્રસંગો માં ફરસાણ તરીકે ઉપયોગ થાય છે.બધા ની બનાવવાની રીત અલગ હોય છે.મે મિક્સ લોટ અને ગોળ આંબલી નો ઉપયોગ કરી વાનગી બનાવી છે. Bhavna Desai -
પાત્રા (Patra Recipe In Gujarati)
અત્યારે પાત્રા ની સીઝન હોવાથી સારા પાત્રા મળે છે. અળવી ના પાન. પાત્રા બે રીતે હું બનાવું છું એકબાફી ને વઘારી નેઅને એક directet પાત્રા બનાવી ને તળી ને ડીપ ફ્રાઈ કરી ને બનાવું છું. તો આજે મેં સ્ટીમ કરી ને વઘારીયા છે. તો બેવ ટેસ્ટી બને છે.તો વિકેન્ડ માટે સરસ પાત્રા બનાવ્યા છે. Krishna Kholiya -
પાત્રા (અળવી ના પાન ના ભજિયા)
#ChooseToCook# ગુજરાતી ફરસાણ#અળવી ના પાન ના રોલ ભજિયા. મારી ફેમલી મા બધા અને અળવી ના પાન ના ભજિયા ભાવે છે. મારા પણ ફેવરીટ છે. Saroj Shah -
પાત્રા (Patra recipe in Gujarati)
#સાતમ#વેસ્ટપાત્રા એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં લોકપ્રિય ફરસાણ છે Hiral A Panchal -
પાલકના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5અળવીના પાનના પાત્રા બધા બનાવતા જ હોય છે પરંતુ આજે મેં પાલકના પાત્રા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (9)