રાંધવાની સૂચનાઓ
- 1
અળવી નાં પાન ને ધોઈ ને લુછી લો અને પછી તેની જાડી નસો કાઢી નાંખો.
- 2
હવે એક બાઉલમાં બેસન લઈ તેમાં સામગ્રી માં બતાવેલ બધા જ મસાલા અને બધું જ નાખી દો અને ધટ મિશ્રણ તૈયાર કરો.
- 3
હવે અળવી નાં પાન લઇ તેની પાછળ ના ભાગ માં બેસન વાળું મિશ્રણ હાથે થી લગાવી તેનાં પર બીજું પાન રાખી ને પાછું બેસન વાળું મિશ્રણ લગાડવું અને પછી તેના બીડાં વાળી લો આમ બધા પાન ના બીડાં વાળી લો
- 4
હવે કુકરમાં વરાળે બાફવા માટે મૂકી દો. અડધો કલાક પછી ચેક કરી લો. બફાઈ જાય એટલે તેને ઠંડા થવા દો પછી તેના કટકા કરી લો
- 5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ અને જીરું નાખી દો. સુકા મરચા અને તમાલપત્ર નાખી દો
- 6
રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખી દો અને પછી તેમાં મીઠાં લીમડાના પાન નાખી દો પછી તલ અને આખા ધાણા નાખી દો.હવે ઝીણા સમારેલા મરચાં નાખો પછી પાત્રા નાખી હળવે હાથે હલાવી લો અને ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
અળવીના પાનના પાત્રા(alavi pan patra in Gujarati)
#વીકમીલ૧#સ્પાઈસી/તીખીવાનગી#માઇઇબુકપોસ્ટ 10 Yogita Pitlaboy -
-
-
-
-
-
-
પાત્રા(patra recipe in Gujarati)
# વરસાદના વાતાવરણ માં ગરમ 🔥 પાત્રા ખાવાની ખૂબ જ મજા આવે છે.#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટ#પોસ્ટ 8 Nayna prajapati (guddu) -
-
-
-
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#RB1ગુજરાતી નુ માનીતું ફરસાણ પાત્રામારાઘરમાં બધાં નેં ખુબ જ ભાવે છે, અવાર નવાર બનેછે Pinal Patel -
-
-
-
પાત્રા (Patra Recipe in Gujarati)
#Famઅમારા ઘરમાં પાત્રા બધાને બહુ જ ભાવે અને હું પાત્રા બનાવતા મારા નાનીબા પાસેથી શીખી છું. ઘણી વખત બનાવ્યા પછી હવે થોડા એમના જેવા બનવા લાગ્યા છે.😊 Disha Chhaya -
-
-
-
ઓટ્સ પાત્રા (Oats Patra Recipe In Gujarati)
#GA4#Week7#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે પાત્રા બનાવવા માટે ચણા ના લોટ નો ઉપયોગ કરી એ છીએ.મે અહી ઓટ્સ નો ઉપયોગ કરી ને થોડું healthy version તૈયાર કર્યું છે.ઓટ્સ ખૂબ જ healthy hoy છે, વેઇટ લોસ કરવા માટે કે લો બ્લડ ખાંડ વાળા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે.aentiaoxidant,ફૂડ છે જે માં હાઈ ફાઇબર છે જે આપણા પેટ ને ફૂલ રાખે છે માટે વારંવાર ભૂખ લાગતી નથી માટે રૂટિન ડાયટ માં ઓટ્સ હોવા જરૂરી છે. Bansi Chotaliya Chavda -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)