પરવળ નું શાક (parval subji recipe in gujarati)

Parul Patel @Parul_25
પરવળ નું શાક (parval subji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પરવળ અને ધોઈ ને કોરા કરી લો અને તેની છાલ ઉતારી લો પછી તેને લાંબી સ્લાઈસ માં કટ કરી લો.
- 2
પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેમાં જીરૂ અને હિંગનો વઘાર કરો. પછી તેમાં લીલા મરચાં અને હળદર એડ કરો. હવે પરવર અને મીઠું એડ કરી બધું બરાબર મિક્સ કરી લો. શાકને ધીમા તાપે કુક થવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો.
- 3
પરવળનું શાક થઈ જાય પછી તેમાં લાલ મરચું અને ખાંડ એડ કરો. પછી તેમાં આમચૂર પાવડર એડ કરો. સર્વ કરવા માટે પરવળનું શાક રેડી છે. તેને કોથમીરથી ગાર્નિશ કરો.
- 4
પરવળ ના શાક ને રસ અને રોટલી સાથે સર્વ કરો ખૂબ જ ટેસ્ટી લાગે છે.
Similar Recipes
-
પરવળ નું કાઠિયાવાડી શાક (Parval Kathiyawadi Shak Recipe In Gujarati)
#EB#Week2સાદા પરવળ નું શાક જલ્દી કોઈ ને ભાવતું નથી પણ આ રીતે બનાવાથી બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
-
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB.#Week 2#thim 2પરવળ નું શાક અમારે લગભગ બહુ થાય કેમ મારા સસરા ને બહુ ભાવે ને હૂતો ઘી માં વધારું છુ એટલે બહુ જ સરસ થાય છે Pina Mandaliya -
-
પરવળ નું ભરેલું શાક (Parval Bharelu Shak Recipe In Gujarati)
#EBWeek 2 પરવળનું શાક બાળકો તથા યંગ જનરેશન ખાતા નથી એટલે મેન એમાં નવું વર્ઝન આપી બાફેલા બટાકા નું પૂરણ ભરી અને મેં તેનું શાક બનાવ્યું છે એટલે એનો સ્વાદ આમ બટાકા વડા જેવો જ લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ભરેલા પરવળ નું શાક (Stuffed Parval Sabji Recipe In Gujarati)
#MBR8Week 8 પરવળ એક એવું શાક છે જે હિમોગ્લોબીન થી ભરપુર છે...તેની છાલ થોડી કડક હોવાથી રાંધતા થોડી વાર લાગે છે.. પરંતુ કોઈ મહેમાન આવી જાય અને જલદી આ શાક બનાવવું હોય તો આ રેસિપી તમારે માટે જ છે...ચાલો ઝટપટ બનાવીએ આ સ્વાદિષ્ટ શાક ... Sudha Banjara Vasani -
પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
#EBપરવળ બટાકા નું શાકખૂબ જ ટેસ્ટી લાગે છે. Priti Shah -
જીરા આલૂ (Jeera Aloo Subji Recipe in gujarati)
#cookpad#cookoad_gujarati#RB9જીરા આલુ ની સબ્જી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. નાના બાળકોથી લઈને મોટા બધા ની ફેવરિટ સબ્જી છે. આ સબ્જીમાં જીરુનો વઘાર કરીએ એટલે એની સુગંધ ખુબ જ સરસ આવે છે . ઉનાળા માં આ સબ્જી કેરી ના રસ સાથે નું બેસ્ટ કોમ્બિનેશન છે. Parul Patel -
ગલકા નું શાક (Galaka Sabji Recipe In Gujarati)
#EB#week5ગલકા નું શાક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી હોય છે. અમારા ઘરમાં ગલકા નું શાક બધા નું ફેવરિટ છે. તેથી અઠવાડિયામાં એકવાર બનાવું છું. ગલકા ના શાકમાં લસણ અને જીરાનો વઘાર કરવાથી તે ખૂબ જ ટેસ્ટી બને છે. Parul Patel -
પરવળ પનીર સબ્જી (Parval Paneer Sabji Recipe In Gujarati)
#EB#week2#cookpadguj#cookpad#cookpadindiaપરવળના શાક ને પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે. પરવળ માં ઘણા બધા વિટામીન્સ હોય છે. પરવળમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જેથી કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પરવળનું સેવન કરવાથી પાચનશક્તિ વધે છે. મેં અહીં પરવળમાં પનીર એડ કરી અને ઇનોવેટિવ ચટાકેદાર પરવળ પનીરની સબ્જી બનાવેલ છે. Neeru Thakkar -
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB#week2 આ શાક હેલ્થ માટે ખૂબ ફાયદા કારક છે.તેમાં વિટામિન બી1 ,વિટામિન બી2, વિટામિન સી અને કેલશ્યમ વધારે પ્રમાણ માં હોય છે.પરવળ નો ઊપિયોગ ધણા રોગો ની સારવાર માટે પણ થાય છે. Varsha Dave -
પરવળ નુ ભરેલું શાક (Parval Bharelu Shak Recipe In Gujarati)
#RC4પરવળ શરીર માટે ખૂબ જ ગુણકારી છે, ભરેલા શાક નોસ્વાદ અલગ જ હોય છે Pinal Patel -
પરવળ બટાકા નું શાક (Parval Potato Sabji Recipe In Gujarati)
#EB#week2#post2પરવળનું શાક ખાવાથી પાચન શક્તિ વધે છે તેમજ ઉધરસ, તાવ અને લોહીના વિકારો મટે છે. માંદા માણસ માટે તે ખૂબ ગુણકારી છે. ઘીમાં તળીને બનાવેલું શાક વધારે પૌષ્ટિક હોય છે.કડવા પરવળ વગડામાં આપમેળે ઊગી નીકળે છે. ગામડાંમાં તેને પંડોળા કે પટોળા કહે છે. તેનાં ફળ અને વેલા પણ જવર નાશક ગણાય છે. Sachi Sanket Naik -
પરવળ પકવાન (Parval Pakwan Recipe In Gujarati)
આ એકદમ જુદી રીતે બનતું પરવળ પકવાન છે.,આ રીતે પરવળ નું શાક બનાવાથી ખાવા ની બહુ મઝા આવે છે. બધા ને બહુ જ ભાવશે#EB થીમ 2 Bela Doshi -
પરવળ ચણા દાળ નું શાક (Parval Chana Dal Shak Recipe In Gujarati)
#EBપરવળ ચણા દાળ નું શાક જલ્દી બની જાય છે અને રસ સાથે ઉનાળા મા ટેસ્ટી લાગે છે Ami Sheth Patel -
પરવળ કોરમા (Parval Korma Recipe In Gujarati)
આ પરવળનું શાક છે.. ખુબ જ સ્વાદીષ્ટ લાગે છે.. મારી એક ઉડીયા મિત્રને ત્યાં મેં આ શાક ખાધેલું . ત્યારથી હું બનાવું છું. રેગ્યુલર શાકમાથી ક્યારેક અલગ શાક બનાવવું હોય તેા કરી શકાય. તમને ગમશે જ. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB પરવળ નું સુકુ શાક.. ખૂબ જ ફાયદાકારક છે ખાસ ડાયા બિટીશ ના પેશન્ટ માટે. Krishna Kholiya -
-
-
-
પેપર ગાર્લિક પરવળ નું શાક (Pepper garlic parval sabji Recipe in Gujarati)
#EB#week2#cookpadindia#cookpadgujrati Mitixa Modi -
-
પરવળ નું શાક (parval shaak Recipe in Gujarati)
પરવળ નું શાક ખાવા માં બહુ ટેસ્ટી લાગે છે ને હેલ્ધી પણ છે તો મે બનાવિયું છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
ભરેલા પરવળ ( Stuffed parval Recipe in Gujarati
#EB#week2પરવળ એ ખુબ હેલ્ધી શાક છે એને ઘણી રીતે બનાવી શકાય છે એકલા પરવળ ને છોલી ને ઘી માં બનાવવા માં આવે તો એના ગુણ ઘણા વધી જાય છે. પરવળ બટાકા નું શાક પણ ખુબ ટેસ્ટી લાગે છે. મેં આજે ભરેલા પરવળ બનાવ્યા છે.. સાથે કાજુ નાખ્યા છે જેથી એનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. Daxita Shah -
-
-
પરવળ બટાકા નું શાક (Parval Potato Shak Recipe in Gujarati)
#EB#week2 પરવળ માં સારા પ્રમાણ માં વિટામીન હોય છે અને કેરી નાં રસ સાથે પરફેકટ કોમ્બિનેશન છે અમારા ફેમિલી માં બધાં નું ફવરિટ છે 👌🏻😋👍 Suchita Kamdar -
-
પરવળ નું શાક(Parval Shak Recipe In Gujarati)
#GA4 #Week26પરવળ ન્યુટ્રીશન વાળું શાક છે તેની ઘી ખાવા બરાબર સરખામણી થાય છે Saurabh Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15032082
ટિપ્પણીઓ (25)