કારેલા ની છાલ નો સંભારો

Shailee Priyank Bhatt
Shailee Priyank Bhatt @Shailee_2907
Ahmedabad

આ રેસિપી મારા સાસુ સરસ બનાવે છે.આજે તેમને બનાવ્યો છે શેર કરું છું.

કારેલા ની છાલ નો સંભારો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આ રેસિપી મારા સાસુ સરસ બનાવે છે.આજે તેમને બનાવ્યો છે શેર કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 4કારેલા ની છાલ
  2. 2 ચમચીબેસન
  3. 1 ચમચીખાંડ
  4. 1 ચમચીલીંબુ નો રસ
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીમરચા ની ભૂકી
  7. 1લીલું મરચું ઝીણું સમારેલું
  8. 1/2ચમચી રાઈ, જીરું
  9. 1/2ચમચી હિંગ
  10. 1 ચમચીધાણાજીરું
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક નાના પેન માં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું,હિંગ અને લીલું મરચું ઉમેરો.કારેલા ની છાલ ઉમેરો.

  2. 2

    તેમાં મીઠું,ધાણાજીરું, હળદર,ખાંડ ઉમેરી હલાવો.તેમાં બેસન ઉમેરો. હળદર,મરચાં ની ભૂકી, મીઠું ઉમેરો હલાવો.5 મિનિટ ઢાંકી દો.લીંબુ નો રસ ઉમેરી સરખું હલાવો.

  3. 3

    તૈયાર છે કારેલા ની છાલ નો સંભારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shailee Priyank Bhatt
Shailee Priyank Bhatt @Shailee_2907
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes