દહીં, ફ્રૂટ્સ અને ગ્રનોલા વિથ પીનટ બટર

Naiya A
Naiya A @cook_23229118

સુપર હેલ્થી બ્રેકફાસ્ટ. મેં નુટ્રીશન નું ભણેલું છે તો વિચાર્યું કે થોડી હેલ્થી રેસિપી મુકું. આના થી તમને 2 કલાક સુધી ભૂખ નહિ લાગે અને પેટ પાન બ્લોટ નહિ થાય.
#માઇઇબુક
#post28
#સુપર શેફ 2
#લોટ

દહીં, ફ્રૂટ્સ અને ગ્રનોલા વિથ પીનટ બટર

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

સુપર હેલ્થી બ્રેકફાસ્ટ. મેં નુટ્રીશન નું ભણેલું છે તો વિચાર્યું કે થોડી હેલ્થી રેસિપી મુકું. આના થી તમને 2 કલાક સુધી ભૂખ નહિ લાગે અને પેટ પાન બ્લોટ નહિ થાય.
#માઇઇબુક
#post28
#સુપર શેફ 2
#લોટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 1 કપસિઝનલ ફ્રૂઈટ્સ (કેળા, સફરજન, ચીકુ, કિવિ, દાડમ, કેરી)કંઈપણ લઇ શકો
  2. 2 કપઘરનું બનાવેલું દહીં
  3. 4 ચમચીહની / મધ
  4. 1/2 કપગાનોલા મિક્ષચર
  5. 3 ચમચીઓટસ પાઉડર
  6. 1 ચમચીપીનટ બટર (ઘરે બનાવેલું)

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    દહીં મા મધ ઉમેરો

  2. 2

    ફ્રૂઈટ્સ ને પિસિસ મા કાપી લો

  3. 3

    દહીં ને એક બોલ મા લો અને ફ્રૂઈટ્સ ઉમેરો

  4. 4

    ગાનોલા અને ઓટ્સ પાઉડર ઉમેરી ગાર્નિશ કરો ફ્રૂઈટ્સ અને ડ્રાયફ્રૂઈટ્સ થી અને બ્રેકફાસ્ટ ma લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Naiya A
Naiya A @cook_23229118
પર

ટિપ્પણીઓ

Similar Recipes