રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મીનીટ બનવા અને ૨-૩ કલાક સેટ થવા
૩-૪ લોકો
  1. 200-250 ગ્રામમાવા / ખોયા
  2. 1/4થી ટીન કન્ડેન્સ્ડ દૂધ
  3. 1/2 ચમચીવેનીલા એસેન્સ
  4. 200 ગ્રામડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ
  5. ૪ ચમચીઘી
  6. 1/2 કપઅખરોટ ના નાના ટુકડા

રાંધવાની સૂચનાઓ

૫ મીનીટ બનવા અને ૨-૩ કલાક સેટ થવા
  1. 1

    એક કડાઈમાં ઘી / માખણ લો, ચોકલેટ નાંખો અને ચોકલેટ ઓગળે ત્યાં સુધી મિક્સ કરો, ત્યારબાદ તેમાં કન્ડેન્સ્ડ દૂધ નાંખો અને 2-3 મિનિટ પકાવો, સતત હલાવતા રહો, હવે અખરોટ. માવો અને વેનીલા એસેન્સ નાખી બરાબર મિક્ષ કરી લો.

  2. 2

    એક ટ્રે મા થોટુ ધી ઘલગાવી લો અને તેમાં તૈયાર થયેલ ફજ્જ રેડો. તેને ઓરડાના તાપમાને ઠંડુ થવા દો, પછી તેને રેફ્રિજરેટરમાં 2-3 કલાક માટે રાખો

  3. 3

    ચોકલેટ અખરોટ ફુજ ને તમે મન ગમતા આઇસકી્મ સાથે ખાઇ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aanal’ kitchen (by Aanal Thakkar)
પર
વડોદરા
Working professional 👩🏻‍💻 turned chef 👩‍🍳 by choice..Mom of two 👸🏻👸🏻Travel into the 🌍 of versatile cuisine 🔪 through my kitchen 🙋🏻‍♀️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes