રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટ કમ્પાઉન્ડ ના નાના ટુકડા કરી લો પછી એક બાઉલ માં પાણી લઈ ગેસ પર ગરમ કરો પાણી ગરમ થાય એટલે બીજા બાઉલ માં કટ કરેલ ચોકલેટ કમ્પાઉન્ડ લઈ લો ગેસ ની આંચ ધીમી રાખવી અને સતત હલાવતા રહો ચોકલેટ પીગળી જાય એટલે તેમાં અખરોટ ના ટુકડા નાખી મિક્સ કરી ને ગેસ બંધ કરી દો
- 2
પિગાડેલી ચોકલેટ સહેજ થાળી થાય એટલે તેને ચોકલેટ ના મોલડ માં ચમચી વડે ભરી લી અને ચોકલેટ ને સેટ કરવા માટે મોલડ ને 1/2 કલાક રહેવા દો
- 3
અડધા કલાક પછી ચોકલેટ ને મોલડ માંથી બહાર કાઢી લો અને તેને ચોકલેટ રેપર માં રેપ કરી દો
Similar Recipes
-
ચોકલેટ અખરોટ ફુજ(choco walnut fudge recipe in Gujarati)
#માઇઇબુક#જુલાઈ#માઇપોસ્ટ૪ Aanal’ kitchen (by Aanal Thakkar) -
ચોકલેટ વોલન્ટ ક્રાંચ (Chocolate Walnut Crunch Recipe In Gujarati)
#Walnutવોલન્ટ,ને ગુજરાતી ભાષા માં અખરોટ કહેવામાં આવે છે,અખરોટ માનવ ના મગજ જેવા આકાર નું આ ડ્રાયફ્રુટ ખરેખર ખૂબ લાભદાયી છે, નબળા મગજ ના લોકો માટે સ્પેશ્યલી જો 4 પીસ જેટલા આપવા માં આવે તો તેના જ્ઞાનતંતુ નો વિકાસ સારો ઝડપી થાય છે, નાના કિડ્સ ને રોજ આપવી જોઈએ , કુમળા મગજ ને સ્ટ્રોંગ બનાવી યાદ શક્તિ વધારવા માં ઉપયોગી છે,તેના માં રહેલું ઓઇલ શરીર ના બોર્નસ ને મસલ્સ પ્રુફ અને તાકાત વાન બનાવે છે ,સ્કિન અને હેર માટે ખૂબ ગુણકારી એવી અખરોટ માંથી મેં ચોકલેટ વોલન્ટ ક્રાંચ બનાવી છે ,આશા રાખું જરૂર ગમશે. Harshida Thakar -
-
-
કોફી ક્રેકર્સ ચોકલેટ (Coffee crackers Chocolate)
#DFTબેઝિક ચોકલેટ સ્લેબ માર્કેટમાં આસાનીથી મળી રહે તેમ ઉપલબ્ધ હોય છે. જે ડાર્ક, મિલ્ક અને વ્હાઈટ એમ 3 પ્રકારના આવતા હોય છે. તેમાં ફ્લેવર્સ અને અલગ અલગ સામગ્રી ઉમેરી બહુ જ બધી વેરાઇટી ની ચોકલેટ્સ બની શકતી હોય છે. Palak Sheth -
-
-
વોલનટ ચોકલેટ ફજ (Walnut chocolate fudge Recipe In Gujarati)
# go with nuts Walnut#Walnuts Neeta Gandhi -
ડાર્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટ (Dark Chocolate White Chocolate Recipe In Gujarati)
# chocolate day special.# cookpad gujarati# home made chocolate Shilpa khatri -
હોમમેડ ચોકલેટ(chocolate recipe in gujarati (
બધા ને ભાવે તેવી ઘરે બનાવેલ ચોકલેટ.જેમાં કોઈ જ લિમિટ રેહતી જ નથી#kv Nidhi Sanghvi -
-
ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati)
#nidhiઆજે મેં ચોકલેટ વર્મીસેલી બનાવી છે . જે કોલ્ડ કોકો, કોલ્ડ કોફીના ડેકોરેશન માટે યુઝ કરી શકાય છે. Ekta Pinkesh Patel -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
આજે મેં ચોકલેટ વોલનટ બ્રાઉની બનાવી છે જે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે, દિવાળી પર ખાસ કરીને અમારે ત્યાં આ બનાવવામાં આવે છે અને મહેમાનોને પણ પસંદ પડે છે #GA4#week9#MaidaMona Acharya
-
-
-
ડબલ ચોકલેટ ચિપ્સ ફ્રેપેચીનો(Double chocolate chips frappuccino recipe in Gujarati)
#GA4#Week13#CHOCOLATY#સ્ટાર બક્સ સ્ટાઇલ Swati Sheth -
-
હોમ મેડ ચોકલેટ (Home made Chocolate Recipe In Gujarati)
#કૂકબુક#post2દિવાળી મા સ્વીટ તો બધા ના ઘરે હોય છે પણ એમાં જો ચોકલેટ્સ બાળકો ને મળી જાય તો તે ખુશ થઇ જાય છે ને બેસ્તાવર્સ ના દિવસે મીઠા મોઢા મા પણ ચાલે Shital Jataniya -
-
-
ફરેરો સ્ટાઈલ ચોકલેટ(Ferrero style chocolate recipe in Gujarati)
#Walnuts ફરેરો ચોકલેટ..હેજ્જલ્ નટસ્ નો ઉપયોગ કરીને બનતી હોય છે. તે જ પ્રમાણે તેમાં અખરોટ નો ઉપયોગ કરીને બનાવી છે. બનાવવાં ખૂબજ સહેલાં છે. અખરોટ નું સૌથી વધારે ઉત્પાદન ચાઈના માં થાય છે. તેને બ્રેઈન સુપર ફૂડ પણ કહેવાય છે. દરરોજ ડાયેટ માં લેવા જોઈએ. Bina Mithani -
હોમમેડ નટ્સ ચોકલેટ્સ (Homemade Nuts Chocolates Recipe In Gujarati)
#CDY#cookpadindia Bindi Vora Majmudar -
વોલનટ ચોકલેટ ક્રનચી (walnut Chocolate crunchy recipe in gujarati)
#walnuts આજે લાસ્ટ ડે માં મેં જલ્દી બની જતી અને નાના મોટા તથા બાળકો ની ફેવરિટ ચોકલેટ વાલનટ crunchy બનાવ્યું છે. Krishna Kholiya -
-
કોકોનેટ ચોકલેટ ફજ મોદક 🥥(coconut chocolate fudge modak recipe in gujarati)
#GC#My post 31ચોકલેટ ફજ બધાને ખૂબ જ ભાવતા હોય છે. આજે મેં તેમાં થી મોદક બનાવ્યા ખૂબ જલદી થઈ જાય છે. Hetal Chirag Buch -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15712711
ટિપ્પણીઓ (3)