ચોકલેટ વોલનટ ચીકી (Chocolate Walnut Chikki Recipe in Gujarati)

Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761

ચોકલેટ વોલનટ ચીકી (Chocolate Walnut Chikki Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપઅખરોટ ના ટુકડા
  2. 5ટી ઘી
  3. 11/2 કપખાંડ
  4. 4ટે કોકો પાઉડર
  5. 2ટે ડ્રિન્કીંગ ચોકલેટ પાઉડર
  6. 11/2 કપસૂકું કોપરા નું જાડું છીણ
  7. 2ટી વેનીલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન માં 2 ટી ઘી મૂકી અખરોટ ના ટુકડા ને ધીમા તાપે શેકી સાઈડ માં કાઢી લો

  2. 2

    પછી તેમાં ફરી ઘી 3 ટી મૂકી ખાંડ નાંખી ધીમા તાપે સતત હલાવતા રહી ને ઓગળવા દો પછી ગેસ બંધ કરી દો

  3. 3

    હવે તેમાં કોકો પાઉડર, ડ્રિન્કીંગ પાઉડર, શેકેલ અખરોટ ના ટુકડા, કોપરા નું છીણ અને વેનીલા એસેન્સ નાંખી દો

  4. 4

    તેને મીક્સ કરી ઘી થી ગ્રીસ કરેલ પ્લેટ માં નાંખો

  5. 5

    તવેથા થી દબાવી ને ઘી લગાવેલ વાટકી થી પ્રેસ કરી સરખું પાથરી ઉપર કોપરા નું છીણ ભભરાવી પ્રેસ કરી દબાવી ને તવેથા થી કાપા ગરમ હોય ત્યાં જ પાડી 5 મીનિટ ઠંડુ થવા દહીં પછી અનમોલ્ડ કરી હાથે થી કાપી ને પ્લેટ માં કાઢી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761
પર

Similar Recipes