રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉ નો લોટ લઈ તેમાંતેલ નું મોણ નાખી પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધવો પછી તેના નાના નાના લુઆ કરી પાટલી પર રોટલી વણી લેવી.
- 2
ત્યારબાદ ગેસ પર તાવી મુકી રોટલી ને શેકી લેવી.ત્યારબાદ બટાકા, કાંદા, કાકડી, ટામેટા ની સ્લાઇસ કરવી અને કેપ્સીકમ ની રીંગ કરવી.
- 3
ત્યારબાદ એક રોટલી લઈ તેના પર લીલી ચટણી લગાવી ઉપર બટાકા ની સ્લાઇસ અને કેપ્સીકમ ની રીંગ મુકી ઉપર સેન્ડવીચ મસાલો, મરી પાઉડર, ચાટ મસાલો અને મીઠું ભભરાવી ઉપર ચીઝ છીણી લેવું.ફરી બીજી રોટલી લઈ ઉપર લીલી ચટણી લગાવી ઉપર કાકડી ની સ્લાઇસ અને ટામેટા ની સ્લાઇસ મુકી ઉપર સેન્ડવીચ મસાલો, મરી પાઉડર, ચાટ મસાલો અને મીઠું ભભરાવી ઉપર ચીઝ છીણી લેવું.
- 4
ત્યારબાદ આ જ રીતે ત્રીજી રોટલી પર ફરી લીલી ચટણી લગાવી ઉપર કાંદા ની સ્લાઇસ મુકી ઉપર સેન્ડવીચ મસાલો, મરી પાઉડર, ચાટ મસાલો અને મીઠું ભભરાવીને ઉપર ચીઝ છીણી ચોથી રોટલી મુકી ગેસ પર પેન મુકી તેમાં બટર મુકી રોટી સેન્ડવીચ બંને બાજુ કિસ્પી થાય ત્યા સુધી શેકી લેવું.
- 5
ત્યારબાદ શેકાય જાય એટલે પેનમાં થી કાઢી ડીસમા લેવું. હવે તેના પીસ કરી ઉપર ચીઝ છીણી લીલી ચટણી અને સોસ સાથે સવ કરવા માટે ગરમાગરમ આ ટેસ્ટ ફુલ રોટી સેન્ડવીચ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
-
-
બોમ્બે સ્ટાઈલ ચપાટી સેન્ડવીચ (Bombay Style Chapati Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwichસેન્ડવીચ મારા બાળકોને ખૂબ ભાવે છે.આજે સવારે રોટલી બચી હતી. તો વિચાર આવ્યો કે ચપાટી સેન્ડવીચ બનાવી જોઈએ. લીલી ચટણી અને બટર મારા ઘરમાં હોય છે જ. એટલે સાંજે બચ્ચા પાર્ટીને પૂછ્યું કે સેન્ડવીચ ખાશો પણ બ્રેડ વગરની. એટલે થોડી હાં-ના થઈ. પણ આપણે મમ્મીઓને બચ્ચા પાર્ટીને પટાવતા સરસ આવડે. અને મમ્મી પ્રેમ એટલે પૂછવું જ શું 🥰🥰🥰 .મેં પણ બનાવી દીધી ચપાટી સેન્ડવીચ અને મારા બાળકોએ ખૂબ પ્રેમથી આરોગી પણ લીધી.હેલ્ધી અને ટેસ્ટી વાનગી ચપાટી સેન્ડવીચ. Urmi Desai -
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#NSDઅહીં મેં સવારના ગરમ નાસ્તામાં સેન્ડવીચ બનાવી છે. Bijal Parekh -
-
-
-
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NFRTea time માટે બેસ્ટ..લંચ બોક્સ માં કે જોબ પર થી આવીને ફટાફટ ક્વિક બાઈટ કરવું હોય તો ઘરે વેજીટેબલ તો હોય જ એટલે જલ્દી થઈ જાય.બાળકો માટે પણ ઉત્તમ.. Sangita Vyas -
વેજ ચીઝ સેન્ડવીચ
આ મુંબઇ સ્ટઇલ ચીઝ સેન્ડવીચનુ નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો બનાવીયે વેજ ચીઝ સેન્ડવીચ#SFC Tejal Vaidya -
-
-
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SDસેન્ડવીચ એક લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે , ઍ પણ રવિવાર ની સાંજ માટે. આ સિમ્પલ સેન્ડવીચ મુંબઈ ની શાન છે અને ગલી-ગલી એ મળતી હોય છે. Bina Samir Telivala -
-
-
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
-
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23 #ટોસ્ટ Madhavi Bhayani -
-
-
-
-
મેયો વેજીટેબલ સેન્ડવીચ. (Mayo Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Breadસેન્ડવીચ એવી વસ્તુ છે કે જે દરેકને ખાવામાં પસંદ છે અને બાળકોથી મોટા સુધી દરેક જણા અલગ અલગ જાતની સેન્ડવીચ બનાવીને ખાય છે મે આજે મેયો સેન્ડવીચ બનાવી છે. Jyoti Shah -
-
રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe In Gujarati)
આ વાનગી મેં ભૂમિકા પરમાર જી પાસે થી પ્રેરણા લઇ ને બનાવી છે... અને મારાં ફેમિલી માં બઢસ્ય ને ખુબ જ પસંદ આવી... વડી એક ફાયદો એ છે કે અહીં આપણે મેંદા ની બ્રેડ નો ઉપયોગ ટાળ્યો અને છતાંય સ્વાદ એવો જ શરદ મળ્યો.. અને આપણી રોટલી નો પણ સારો ઉપયોગ થઇ ગયો!! 😊અહીં હું એક વ્યક્તિ મુજબ માપ લખી રહી છું.... 👍 Noopur Alok Vaishnav
More Recipes
ટિપ્પણીઓ (11)