રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા ડુંગળી કાકડી અને બાફેલા બટાટાની સ્લાઈસ કરી લો. ગ્રીન ચટણી બનાવવા માટે કોથમીર મરચા માંડવી દહીં મીઠું જરૂર મુજબ પાણી નાખી ક્રશ કરી લો.રોટલી પર ચટણી લગાવી સ્લાઈસ મુકો
- 2
ચીઝ ખમણી બીજી રોટલી ઉપર પણ ચટણી લગાવી ઉંધી રાખી બટર કે તેલ લગાવી પેન પર low flame પર બ્રાઉન શેકી લો.
- 3
તો તૈયાર છે રોટી સેન્ડવીચ બાળકોને લંચબોક્સમાં કે સવાર ને રોટલી વધી હોય તો સાંજે બ્રેકફાસ્ટ કે ડિનરમાં આપી શકો. ટોમેટો કેચપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાવભાજી ચીઝ સેન્ડવીચ(Pavbhaji cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week15#grillપાવભાજી અને સેન્ડવિચ આપને બધા બનાવતા જ હોય .આજે આપને પાવ ભાજી અને સેન્ડવીચ ને મિક્સ કરી પાવભાજી સેન્ડવીચ બનાવી છે.જે ખુબજ યમ્મી પણ લાગે છે અને લેફ્ટ ઓવર ભાજી નો ઉપયોગ પણ થઈ જાય. Namrata sumit -
-
-
-
-
-
-
બોમ્બે સ્ટાઈલ ચપાટી સેન્ડવીચ (Bombay Style Chapati Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwichસેન્ડવીચ મારા બાળકોને ખૂબ ભાવે છે.આજે સવારે રોટલી બચી હતી. તો વિચાર આવ્યો કે ચપાટી સેન્ડવીચ બનાવી જોઈએ. લીલી ચટણી અને બટર મારા ઘરમાં હોય છે જ. એટલે સાંજે બચ્ચા પાર્ટીને પૂછ્યું કે સેન્ડવીચ ખાશો પણ બ્રેડ વગરની. એટલે થોડી હાં-ના થઈ. પણ આપણે મમ્મીઓને બચ્ચા પાર્ટીને પટાવતા સરસ આવડે. અને મમ્મી પ્રેમ એટલે પૂછવું જ શું 🥰🥰🥰 .મેં પણ બનાવી દીધી ચપાટી સેન્ડવીચ અને મારા બાળકોએ ખૂબ પ્રેમથી આરોગી પણ લીધી.હેલ્ધી અને ટેસ્ટી વાનગી ચપાટી સેન્ડવીચ. Urmi Desai -
-
લેફ્ટ ઓવર બ્રેડ ઓપન સેન્ડવીચ
#leftoverrecipi#sandwich#streetfood#indianstreetfood#cookpadgujrati#cookpadindia sm.mitesh Vanaliya -
-
બોમ્બે સેન્ડવીચ (Bombay Sandwich Recipe In Gujarati)
#GA4#ga4#Week3#sandwich#સેન્ડવીચ Jagruti Chotalia -
-
ચીઝ ટોમેટો સેન્ડવીચ (Cheese Tomato Sandwich Recipe In Gujarati)
#GA4#ga4#Week3#sandwich#સેન્ડવીચ Jagruti Chotalia -
વેજિટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe In Gujarati)
ક્વિક ગ્રિલSandwich#GA4#Week3 Ruchika Parmar Chauhan -
રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe In Gujarati)
આ વાનગી મેં ભૂમિકા પરમાર જી પાસે થી પ્રેરણા લઇ ને બનાવી છે... અને મારાં ફેમિલી માં બઢસ્ય ને ખુબ જ પસંદ આવી... વડી એક ફાયદો એ છે કે અહીં આપણે મેંદા ની બ્રેડ નો ઉપયોગ ટાળ્યો અને છતાંય સ્વાદ એવો જ શરદ મળ્યો.. અને આપણી રોટલી નો પણ સારો ઉપયોગ થઇ ગયો!! 😊અહીં હું એક વ્યક્તિ મુજબ માપ લખી રહી છું.... 👍 Noopur Alok Vaishnav -
-
-
-
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SDસેન્ડવીચ એક લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે , ઍ પણ રવિવાર ની સાંજ માટે. આ સિમ્પલ સેન્ડવીચ મુંબઈ ની શાન છે અને ગલી-ગલી એ મળતી હોય છે. Bina Samir Telivala -
ગ્રીલ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grill#post3રેસીપી નંબર 151.સેન્ડવીચ એવી ફૂડ આઇટમ છે કે જે દરેકને ભાવતી હોય છે કારણકે તેમા નીતનવી વેરાઈટી બનાવી શકાય છે.મે હક્કા નુડલ્સ બનાવ્યા હતા. તેમાંથી થોડા નુડલ્સ વધેલા હતા અને વેજિટેબલ્સ પણ વધેલા તો તેમાંથી મેં આજે નૂડલ્સ મેયો ચીઝ સેન્ડવીચ બનાવી છે. અને તેમાં પણ ગ્રીલ કરી છે તો બધાને ભાવેજ. Jyoti Shah -
-
-
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #WEEK17 SUMAN KOTADIA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13374872
ટિપ્પણીઓ (2)