ક્લબ સેન્ડવીચ (Club Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સામગ્રી બધી તૈયાર કરી લ્યો.વેજ.ને બાઉલ મા લઇ લ્યો તેમાં મેયોનીઝ,ચીઝ સ્પ્રેડ, ઓરે ગનો,ચીલી ફ્લેક્સ,નાની 1/2 ચમચી ચાટ મસાલો નાખી હલાવી લ્યો.બ્રેડ ઉપર બટર લગાવી લ્યો.બે બટર વાળી બ્રેડ ઉપર લીલી ચટણી લગાવી લ્યો
- 2
- 3
- 4
.બટર વાળી બ્રેડ ઉપર વેજ.વાળું સ્ટફિંગ લગાવી ઉપર ચટણી વાળી બ્રેડ ઉપર ના ભાગ માં મૂકી ઉપર ટમેટાની રીંગ અને કાકડી ની રીંગ મૂકી ઉપર મરી પાઉડર અને ચાટ મસાલો નાખી ઉપર બટર વાળી બ્રેડ મૂકી ગ્રિલ કરવા મુકી દો
- 5
ચાર થી પાંચ મિનિટ પછી જોશું તો સેન્ડવીચ થઈ ગઈ છે કટ કરી સરવિગ પ્લેટ માં લઇ લીલી ચટણી,સોસ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ કોર્ન કેપ્સીકમ સેન્ડવીચ (Cheese Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#LB#cookpadindia Rekha Vora -
-
-
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe in Gujarati)
#GA4#week12Key word: Mayonnaise#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
વેજિટેબલ ક્લબ સેન્ડવિચ(Vegetable Club sandwich recipe in Gujarat
#GA4#Week3#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી હેલ્થી વેજિટેબઅલ્સ થી ભરપૂર છે! જે બાળકો માટે હેલથફૂલ તેમજ સ્વાદિષ્ટ છે. Payal Bhatt -
-
બોમ્બે ચીઝ સેન્ડવીચ (Bombay Cheese Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati SHah NIpa -
-
ચીઝ ચીલી ગ્રીલ સેન્ડવીચ (Cheese Chili Grill Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia Rekha Vora -
-
તવા મૂંગલેટ ક્લબ સેન્ડવીચ (Tawa Moonglet Club Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1#CWT#cookpadindia#cookpadgujarati#lunchboxઆજે નેશનલ સેન્ડવીચ ડે પર મેં ખાસ મૂંગલેટ સેન્ડવીચ બનાવી છે , જે સરળતા થી બની જાય છે અને નાના મોટા બધા ને ભાવે એવી ટેસ્ટી પણ બને છે . Keshma Raichura -
-
મેયો વેજ ગ્રીલ સેન્ડવીચ (Mayo Veg Grill Sandwich Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NFRTea time માટે બેસ્ટ..લંચ બોક્સ માં કે જોબ પર થી આવીને ફટાફટ ક્વિક બાઈટ કરવું હોય તો ઘરે વેજીટેબલ તો હોય જ એટલે જલ્દી થઈ જાય.બાળકો માટે પણ ઉત્તમ.. Sangita Vyas -
લહસુની વેજ. મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Lahsuni Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
-
3 લેયર ક્લબ સેન્ડવીચ (3 layer Club Sandwich Course Recipe In Gujarati)
બોમ્બે સ્ટ્રીટ ફૂડ પેજ માં બોમ્બે સેન્ડવીચ શોપ માં બનતી સેન્ડવીચ ના વિડિયો પરથી આ રેસિપી બનાવેલી છે. Mauli Mankad -
-
કલબ સેન્ડવીચ (Club Sandwich Recipe In Gujarati)
#GA4#Week26# બ્રેડ# cookpadgujarati#cookpadindia SHah NIpa -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16715560
ટિપ્પણીઓ