રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૫ મિનીટ
  1. ૧ કપરાગીનો લોટ
  2. ૧ ચમચીબેકિંગ પાઉડર
  3. ૩/૪ કપ ગોળનો પાઉડર
  4. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  5. કેળા
  6. ૧/૪ કપસનફ્લાવર તેલ (અથવા કોઈપણ તેલ)
  7. ૧ ચમચીવેનીલા એસેન્સ
  8. ૧/૨ કપદૂધ
  9. ૧/૪ કપબદામ
  10. ૨ ચમચીપિસ્તા
  11. ૨ ચમચીકાજુ
  12. ૨ ચમચીઅખરોટ
  13. ૧૦ ઠડીયા વગર ના ખજૂર

રાંધવાની સૂચનાઓ

૫૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બધા ડ્રાય ફ્રુટ ને અધકચરા વાટી લો.

  2. 2

    મિક્સિંગ બાઉલમાં બે કેળા લો અને તેને મેશ કરો. ગોળનો પાઉડર નાખો. તેને મિક્સ કરો.

  3. 3

    તેલ ઉમેરો અને તેમને ખૂબ જ સારી રીતે મિક્સ કરી દો. વેનીલા એસેન્સ ઉમેરો અને મિક્સ કરો.

  4. 4

    તેમાં વાટેલા સૂકા મેવા ઉમેરો (વાટેલા સૂકા મેવા માથી ૨ ચમચી એક બાજુ રાખો) તેને મિક્સ કરો.

  5. 5

    રાગીનો લોટ, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરો. સારી રીતે ભેળવી દો.

  6. 6

    દૂધ ઉમેરો અને તેને મિક્સ કરો.. ચોકલેટ બટનો ઉમેરો અને બધું સારી રીતે મિક્સ કરી લો. (ઓવર મિક્સ નહી કરવું)

  7. 7

    બેકિંગ પેપર ને બેકિંગ ટીન મા લગાવો.

  8. 8

    બનાવેલ કેક મિસ્રન બેકીંગ ટ્રે મા મુકો ને ૨-૪ વાર ટ્રે ને થપથપાવો. (તેના થી એર બબલ નીકળી જશે)

  9. 9

    બાકીના વાટેલા સુકા મેવા ને મિસ્રન પર પાથરી દો ને ફરી ૨-૩ વાર થપથપાવો.

  10. 10

    ૧૮૦ C પર પ્રીહિટ કરેલા ઓવન મા બેકિંગ ટીન મૂકો ને ૪૦ મિનિટ સુધી થવા દો અથવા ત્યાં સુધી કે જ્યાં સુધી ટૂથપીક દાખલ કરવામાં આવે ને તે સાફ આવે.

  11. 11

    સંપૂર્ણપણે ઠંડુ થયા પછી કેક કાપીને ચોકલેટ સોસ સાથે સર્વ કરો.

  12. 12

    ઇમ્યુનીટી વધારો / વજન ઓછું કરો / ફાઇબરથી ભરેલું / કેલ્શિયમ અને આયર્નનો સ્રોત અને ખૂબ જ સ્વાદિષ્ટ😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Shah
Rupal Shah @gurudevdutt1
પર

Top Search in

ટિપ્પણીઓ

Similar Recipes