હરિયાલી હેલ્ધી નુડલ્સ(hariyali healthy noodles recipe in Gujarati)

# સુપર સેફ પોસ્ટ- ૨
#માઇઇબુક
#પોસ્ટ-૪
મારા બાળકો અવનવા નાસ્તા ની ડિમાન્ડ કરે. એમાં પણ નુડલ્સ તો બાળકો ને ખુબજ ભાવે એટ્લે મૈ વિચાર્યું કે કેમ નહીં હું નુડલ્સ નું નવું અને હેલ્થી વર્જન બનાવી બાળકો ને આપું. તેથી બાળકો પણ ખુશ અને મોટા પણ ખાઈ સકે.
મિત્રો આશા રાખું છું તમે પણ તમારા બાળકોની નુડલ્સ ની ડિમાન્ડ આ રેસીપી થી પૂર્ણ કરશો.
હરિયાલી હેલ્ધી નુડલ્સ(hariyali healthy noodles recipe in Gujarati)
# સુપર સેફ પોસ્ટ- ૨
#માઇઇબુક
#પોસ્ટ-૪
મારા બાળકો અવનવા નાસ્તા ની ડિમાન્ડ કરે. એમાં પણ નુડલ્સ તો બાળકો ને ખુબજ ભાવે એટ્લે મૈ વિચાર્યું કે કેમ નહીં હું નુડલ્સ નું નવું અને હેલ્થી વર્જન બનાવી બાળકો ને આપું. તેથી બાળકો પણ ખુશ અને મોટા પણ ખાઈ સકે.
મિત્રો આશા રાખું છું તમે પણ તમારા બાળકોની નુડલ્સ ની ડિમાન્ડ આ રેસીપી થી પૂર્ણ કરશો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૉ પ્રથમ બને લોટ મિક્સ કરી તેમાં તેલનું મોણ ૧/૨ ચમચી તથા જીરું નાખી પાલકપ્યુરી થી લોટ બાંધવો
- 2
હવે લોટને સેવના સંચામાં ભરી સેવ પડી વરાળે બાફવા મૂકવી 5-7 મિનિટમાં બફાઈ જાય એટ્લે ઠંડી કરવી
- 3
હવે એક પેનમાં ડુંગળી સાંતળી તેમાં ગાજર, કેપ્સિકમ નાખી બે મિનિટ થવા દેવું પછી બાફેલા સીંગદાણા નાખી મિક્ષ કરી બાફેલા નુડલ્સ નાખવા. બરાબર મિક્સ કરી ઉપરથી થોડો ૧ ચમચી ટોમેટો સોસ નાખી સર્વ કરવું.
- 4
વધારે હેલ્થી બનાવા માટે બાફેલા કઠોળ તથા પનીર નો પણ ઉપયોગ કરી સકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પ્રાઉટી સ્માઇલી સેન્ડવિચ(sandwich recipe in Gujarati)
# લોટ# સુપરસેફ-2# માઇઇબુક પોસ્ટ-3મિત્રો યાદ છે ને આજે વર્લ્ડ ઇમોજી ડે છે. તો ચાલો બાળકો અને મોટા સૌ કોઈ ખાઈ સકે તેવી પચવામાં સરળ અને જ્ટ્પટ બને તેવી હેલ્ધી સ્માઇલ સેન્ડવિચ બનાવીએ Hemali Rindani -
ચીલી ગાર્લિક નુડલ્સ (Chili Garlic Noodles Recipe in Gujarati)
ચાઈનીઝ નુડલ્સ ખાઈને જો થોડો ચેન્જ લાવવો હોય તો આ નુડલ્સ ટ્રાય કરી શકાય છે અહીં મેં ચીલી ગાર્લિક નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ જ ડીલીસીયસ છે#GA4#week24#garlic Nidhi Jay Vinda -
હરિયાળી દાળ ચીલા (Hariyali Dal Chila Recipe in Gujarati)
#GA4#Week22#Chilaઅલગ અલગ પ્રકારની દાળ, મિક્સ વેજીટેબલસ અને પાલક વડે મલ્ટીગ્રેઈન ચીલા. આ વાનગી બનાવવામાં જેટલી સરળ છે એટલી જ સ્વાસ્થ્ય વર્ધક (healthy ) પણ છે.ઘણી વખત દરેકના ઘરમાં દરેકને બધા વેજીટેબલ, દાળ ન ભાવતા હોય તેમાં પણ પાલક તો અમુક લોકો જ ખાય છે. તો આ રીતે બનાવેલા ચીલા બાળકો સાથે દરેકને ભાવશે. Urmi Desai -
-
નુડલ્સ બાઉલ(noodles બાઉલ recipe inGujarati)
આજે આપણે નુડલ્સ બનાવીશું એ પણ homemade જવાર અને ઘઉંના લોટના છેને ફ્રેન્ડ હેલ્ધી વર્ઝન તમે એકવાર જરૂર ટ્રાય કરજો આ નુડલ્સ એકદમ ટેસ્ટી બને છે#સુપરશેફ૨#વિક૨#માઇઇબુક Nidhi Jay Vinda -
હક્કા નુડલ્સ પોકેટ (Hakka Noodles Pocket Recipe In Gujarati)
#GA4#week2#noodles#post4નુડલ્સ કોને ન ભાવે એતો નાના મોટા બધાં ને ભાવે તો મેં નૂડલ્સ ના પોકેટ પરાઠા બનાવ્યા જે બનાવામાં સાવ સેલા છે જ્યારે બીજા પરોઠા માં સ્ટફીન્ગ ભરી બનાવા હાર્ડ પડે પણ આરીતે પોકેટ ની જેમ બનાવી એ તો સેલા પણ પડે અને ક્રિસ્પી પણ બને અને સ્ટફીન્ગ ભરી વણવાની ઝંઝટ પણ નયઅને પાછું નૂડલ્સ નું સ્ટફીન્ગ હોઈ તો પૂછવું જ શુ બધાનું ફેવરિટ અને બ્રેક ફાસ્ટ કે ડિનર મા બધામાં ચાલે Hetal Soni -
સ્પિનચ ગાર્લીક નુડલ્સ (Spinach Garlic Noodles Recipe In Gujarati)
#RC4નુડલ્સ નો સ્વાદ તો બધા ને ભાવે છે પણ આજે શેફ સ્મિત પાસે થી સ્પિનચ સાથે નુડલ્સ શીખ્યા જ ખરેખર સ્વાદ માં ખૂબ ટેસ્ટી બન્યા...જરૂર ટ્રાય કરજો ... KALPA -
મેથી-પાલક મુઠિયાં (Methi -Palak Muthiya Recipe in Gujarati)
મેથી અને પાલક બંને શરીર માટે ખૂબ ગુણકારી છે. અને અલગ- અલગ લોટ ઉમેરી વાનગીઓ બનાવી શકાય છે.આજે મેં મેથી અને પાલક વડે મલ્ટીગ્રેઈન મુઠિયાં બનાવ્યા છે. જે હેલ્ધી અને ટેસ્ટી છે. Urmi Desai -
*બીટ પાલક રાઈસ નુડલ્સ*
#india#હેલ્થીનુડલ્સ બાળકોને બહુ ભાવે પણ રાઈસનો ઉપયોગ કરી સાથે બીટ પાલકની પ્યુરી કરી હેલ્દી બનાવી આપીએતો હેલ્થમાટે સારું રહે. Rajni Sanghavi -
-
જૈન સુરતી હરિયાલી ઊંધિયું (Jain Surti Hariyali Undhiyu Recipe In Gujarati)
#cookpad Gujarati.#undhiyu.શિયાળાની શરૂઆત થાય છે. અને લીલા શાકભાજી પણ પુરજોશમાં આવવાના શરૂ થઈ જાય છે. અને આ લીલા શાકભાજી આવે એટલે ઊંધિયાની પણ શરૂઆત થઈ જાય છે. આજે મેં પણ જૈન લીલું હરિયાલી ઉંધિયું બનાવ્યું .જે સુરત ની સ્પેશ્યાલિટી છે. Jyoti Shah -
હેલ્ધી પાલક પરાઠા (Healthy Palak Paratha Recipe In Gujarati)
#GA4#Week2( પાલક પરાઠા નાન ની અવેજી માં કોઈપણ પંજાબી , દમ આલુ કે નાસ્તામાં ચા સાથે પણ લઈ શકાય એવી હેલ્દી વાનગી છે.) Vaishali Soni -
હેલ્ધી રોટી (Healthy Roti Recipe In Gujarati)
#MBR3બહુ ઓછી વસ્તુથી અને ઝડપથી બની જતી આ રોટી તમે ડાયટીંગ માં લઇ શકો છો.. Sonal Karia -
હરિયાલી પરાઠા (Hariyali paratha recipe in Gujarati)
પરાઠા એક હેલ્ધી અને ફીલિંગ બ્રેકફાસ્ટ છે. પરાઠા અલગ-અલગ ઘણી પ્રકારના બનાવવામાં આવે છે. પરાઠા પ્લેન અથવા તો મસાલા અને લીલા શાકભાજી ભેગા કરીને અથવા તો સ્ટફિંગ કરીને બનાવવામાં આવે છે. હરિયાલી પરાઠા શિયાળામાં મળતી ઘણી બઘી લીલી ભાજી ભેગી કરીને બનાવવામાં આવે છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં એકદમ સરળ. spicequeen -
વેજીટેબલ હક્કા નુડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
#WCR બાળકો ની સાથે સાથે મોટા નાં પણ પ્રિય વેજીટેબલ હક્કા નુડલ્સ માં ભરપૂર શાકભાજી નો ઉપયોગ કરી ને સિમ્પલ નુડલ્સ બનાવ્યાં છે. Bina Mithani -
વેજીટેબલ નુડલ્સ(Vegetable Noodles recipe in Gujarati)
#GA4 #Week3 બધાને ભાવે તેવા ટેસ્ટી અને બનાવવામાં ઇઝી છે. મને નુડલ્સ બહુ જ ભાવે છે. Madhuri Dhinoja -
ત્રિરંગા નુડલ્સ (Triranga Noodles Recipe In Gujarati)
હેપ્પી રિપબ્લિક ડે સ્પેશિયલ ત્રિરંગા નુડલ્સ🧡🤍💚🇮🇳 Falguni Shah -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
બાળકોની હંમેશા ચાઈનીઝની ડિમાન્ડને સંતોષવા કોઈ વાર બનતા હક્કા નુડલ્સ. Dr. Pushpa Dixit -
વેજ નુડલ્સ(veg noodles recipe in gujarati)
આ વરસાદ ની મોસમ માં ગરમાગરમ નુડલ્સ મળી જાય તો મંજા પડી જાય એમાંય ઘરે બનેલા તો તમે પણ એન્જોય કરશો#સુપરસેફ3#મોન્સૂનસ્પેશ્યલ Jayna Rajdev -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
આપડે અને બાળકો પણ ખુશી ખુશી હેલ્ધી સલાડ ખાઈ શકે એટલ નવીન રીતનું સલાડ ખુબ જ ટેસ્ટી છે. Sushma vyas -
હેલ્ધી યમ્મી સલાડ (Healthy Yummy Salad Recipe In Gujarati)
આ સલાડ જેટલું દેખાવમાં રંગબેરંગી લાગે છે.તેટલુ જ ખાવામાં ટેસ્ટી લાગે છે . નાનાં મોટાં બધાજ ને ભાવે છે કેમ કે તે ખાવામાં એકદમ ચટપટું લાગે છે #સાઇડ Anupama Mahesh -
-
વેજ નુડલ્સ ફ્રેન્કી (Veg Noodles Frankie Recipe In Gujarati)
#WDC દરેક સ્ત્રી ને સાંજ ના જમવા નું શું બનાવવું એ એ પ્રોબ્લેમ છે, તો ચલો આપણે આજે ટેસ્ટી " વેજ નુડલ્સ ફ્રેન્કી" બનાવી"વેજ નુડલ્સ ફ્રેન્કી" Mayuri Doshi -
વેજ નુડલ્સ (Veg Noodles Recipe In Gujarati)
#WCR #નુડલ્સ #ચાઈનીઝ #દેશીચાઈનીઝ #VegNoodles #Chinese #DesiChinese#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચાઉમીન અને હક્કા નુડલ્સ માં થોડો ફરક હોય છે. ચાઉમીન માં શાક નું પ્રમાણ નુડલ્સ થી ઓછું હોય છે. એમાં ફક્ત ગ્રીન બેલ પેપર (લીલું કેપ્સીકમ) હોય છે. હક્કા નુડલ્સ માં શાક નુડલ્સ ની જેમ સરખા પ્રમાણ માં હોય છે. એમાં ત્રણેય રંગ નાં બેલ પેપર (લાલ, પીળુ, લીલું કેપ્સીકમ ) હોય છે. પણ આપણે તેમાં ફેરફાર કરીને આપણી પસંદ ને સ્વાદ પ્રમાણે બનાવી શકીએ છીએ. Manisha Sampat -
હકકા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2આ રેસીપી મારી દીકરી માટે બનાવી છે. છોકરાવો ને શાકભાજી બવ ના ખાઈ એટલે જો નુડલ્સ જોડે આપવામાં આવે તો ખાઈ જાય. Trupti Patel -
-
પાલક કટોરી પનીર ચાટ
#Bhavnagarબાળકો પાલક કે પનીર નથી ખાતા પણ ચાટ સ્વરૂપે આપવામાં આવે તો તે ખાઈ લેતા હોય છે અને ખબર પણ નહીં પડે Varsha Sagar -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#CDYબાળકોના ફેવરેટ હક્કા નુડલ્સ હેલ્ધી અને ટેસ્ટીમેં આમાં ઘઉંના નૂડલ્સ નો યુઝ કર્યો છે. Falguni Shah -
ખીચુ સીઝવાન નુડલ્સ
#હેલ્થીફૂડ આજે હું હેલ્થ નુડલ્સ લઈને આવી છુ જે બનાવવામાં પણ મમ્મીને મજા આવે અને ખાવામાં પણ બાળકોને મજા આવે. Bansi Kotecha -
નુડલ્સ લઝાનીયા (noodles lasagne recipe in Gujarati)
#GA4#week2 આજે મે નુડલ્સ કી વર્ડનો ઉપયોગ કરી નુડલ્સ લઝાનીયા બનાવ્યા છે. લઝાનીયા શીટ્સ પણ ઘરે જ બનાવું છું. Sonal Suva
More Recipes
ટિપ્પણીઓ