પેંડા (Penda Recipe in Gujarati)

Dhruti Kunkna
Dhruti Kunkna @Dhruti

પેંડા (Penda Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
13 નંગ બનશે
  1. દુધ - 1/2 લીટર
  2. 1 કપદુધ નો પાઉડર
  3. 3 ચમચીખાંડ
  4. ચપટીઇલાયચી પાઉડર
  5. કેસર - 5 તાંતણા
  6. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ જાડા તળીયા વાળા લોયા માં દુધ ઉમેરો. દુધને ગેસ પર ગરમ કરવા મુકો. દુધ ને સતત હલાવતા રહો.

  2. 2

    દુધ અડધુ થઈ જાય એટલે તેમાં દુધ નો પાઉડર ઉમેરવો. પછી તેને સતત હલાવતા રહો.

  3. 3

    દુધ જાડુ થવા લાગે એટલે તેમાં 3 ચમચી ખાંડ ઉમેરો. તેમાં કેસર અને ઇલાયચી પાઉડર ઉમેરવો.મિશ્રણ ને સતત હલાવતા રહો. મિશ્રણ પેન છોડવા લાગે તેમાં 1 ચમચી ઘી ઉમેરવું. ગેસ બંધ કરી દેવો. પછી મિશ્રણ ઠરે એટલે પેંડા વાળી લો. તો તૈયાર છે પેંડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhruti Kunkna
પર

Similar Recipes