કોન વડા(corn vada recipe in Gujarati)
#માઇઇબુક
પોસ્ટ 17
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 500 ગ્રામ મકાઈ બાફી લો. હવે મકાઈના દાણા પાડી લો. 500 ગ્રામ મકાઈ છીણી લો. કેપ્સીકમ ના ઝીણા ઝીણા ટુકડા કરી લો. ડુંગળી ના પણ ઝીણા ઝીણા ટુકડા કરી લો. બટાકા બાફી લો. હવે તેની છાલ ઉતારી લો. હવે બટાકાનો માવો બનાવો.
- 2
તેમાં બાફેલી મકાઈ, કાચી મકાઈ, કેપ્સિકમના ટુકડા, ડુંગળીના ટુકડા, બટાકાનો માવો,આદુ મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ, લીલી કોથમીર,રવો, ચણાનો લોટ, પ્રમાણસર મીઠું લો. આ બધી વસ્તુ ને થોડું થોડું બીજા બાઉલમાં લઈ સારી રીતે મિક્સ કરી લો. બધો માવો સાથે બનાવો નહીં નકર ઢીલો પડી જાય.
- 3
હવે એક કઢાઈમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં નાના નાના વડા પાડી લો. હવે બ્રાઉન કલરના થાય. એટલે કાઢી લો. હવે એક ડીશમાં વડા લઇ. તેને આમલીની ચટણી કે સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચણાના લોટમાં બટાકા વડા(bataka vada recipe in Gujarati (
#માઇઇબુક પોસ્ટ ૪૨#સુપરશેફ૨ પોસ્ટ ૬ Smita Barot -
-
-
-
બટેટા વડા(bataka vada recipe in Gujarati)
મુંબઈ ના પ્રખ્યાત બટેકા વડા#સનડે સ્પેશિયલ#માઈઈબુક#પોસ્ટ5 Rekha Vijay Butani -
-
-
મકાઈના વડા(Corn vada recipe in Gujarati)
શિયાળામાં ગરમાગરમ વાનગી ખાવાની મજા આવે છે. બટેટા વડા ,ભજીયા તો બધા ત્યાં બનતા હોય પણઆજે આપણે મકાઈના વડા બનાવશું.#GA4#week9 Pinky bhuptani -
-
-
-
-
-
ચીઝ કોર્ન કેપ્સીકમ પંજાબી સબ્જી (cheese corn capsicum Punjabi sabji recipe in Gujarati)
#માઇઇબુક-પોસ્ટ ૧૧#વિકમીલ૧ Nisha -
દાળ વડા(dal vada recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૫#સુપરસેફ-૩ચોમાસા મા ગરમ ગરમ દાળ વડા ખાવાની ખૂબ મજા આવે..😋😋 Bhakti Adhiya -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13213614
ટિપ્પણીઓ