રોઝ બન્સ વિથ કોર્ન પેપર ફિલીંગ(Rose buns with corn-pepper filling recipe in Gujarati)

#સુપરશેફ2 માટે મેં રોઝ એટલે કે ગુલાબ ના આકાર માં બન બનાવ્યા છે જે જોવામાં આકર્ષક લાગે છે. આ આકાર હાથેથી જ આપી શકો છો જે મે સ્ટેપ માં બતાવ્યા છે. તમે આ વાનગી ટિફિન માં ભરીને પણ લઇ જઇ શકો છો કે પછી બચ્ચાં પાર્ટી સાથે એન્જોય કરો, આ સરળતા થી બનાવી શકાય છે અને બધાને પસંદ આવશે. તેને મનપસંદ ફિલિંગ કરીને તેને બનાવી શકો છો.
રોઝ બન્સ વિથ કોર્ન પેપર ફિલીંગ(Rose buns with corn-pepper filling recipe in Gujarati)
#સુપરશેફ2 માટે મેં રોઝ એટલે કે ગુલાબ ના આકાર માં બન બનાવ્યા છે જે જોવામાં આકર્ષક લાગે છે. આ આકાર હાથેથી જ આપી શકો છો જે મે સ્ટેપ માં બતાવ્યા છે. તમે આ વાનગી ટિફિન માં ભરીને પણ લઇ જઇ શકો છો કે પછી બચ્ચાં પાર્ટી સાથે એન્જોય કરો, આ સરળતા થી બનાવી શકાય છે અને બધાને પસંદ આવશે. તેને મનપસંદ ફિલિંગ કરીને તેને બનાવી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ હૂંફાળા પાણીમાં ખાંડ ઓગળી તેમાં ઈસ્ટ ઉમેરી મિક્સ કરી દસ મિનિટ માટે ઢાંકીને મૂકી દો.
- 2
હવે લોટ માં મીઠું અને તેલ ઉમેરી ઈસ્ટ ના પાણી થી નરમ લોટ બાંધી લો. લોટ ને એક કલાક માટે ઢાંકી ને રાખી દો.
- 3
ત્યાં સુધી સ્ટફિંગ બનાવવા માટે તેલ મૂકી તેમાં બારીક સમારેલું લસણ અને બારીક સમારેલી ડુંગળી ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં બારીક સમારેલું ગ્રીન બેલ પેપર અને સ્વીટ કોર્ન ના દાણા, મીઠું, મરી પાઉડર ઉમેરી ચઢી જાય ત્યાં સુધી ગેસ પર રાખો. છેલ્લે ટોમેટો કેચઅપ ઉમેરી મિક્સ કરી લો.
- 4
તૈયાર કરેલ લોટ ના એકસરખા લુવા કરી તેને વણી લો. આટલી સામગ્રી માં થી ચાર બન બનશે.
- 5
હવે તેમાં પાંચ કાપા કરી વચ્ચે સ્ટફિંગ ભરી, ઉપર છીણેલું ચીઝ મૂકી બતાવ્યા પ્રમાણે સામ સામે ની બાજુ સીલ કરી લો. બાકીની બાજુ પણ તેની ઉપર લગાવી રોઝ નો આકાર આપી બન વાળી લો. આ રીતે બધા બન વાળી લો.
- 6
તેને 160 ડિગ્રી તાપમાન પર 20 મિનિટ માટે બેક કરી લો.
- 7
તો તૈયાર છે રોઝ બન્સ વિથ કોર્ન પેપર ફિલીંગ. તેને કેચઅપ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ્ડ રેવિઓલી(Stuffed Ravioli in Gujarati))
#સુપરશેફ2સ્ટફ્ડ રેવિઓલી એ એક ઇટાલિયન વાનગી છે, જેમાં પાસ્તા ને હાથેથી અલગ અલગ આકાર આપી તૈયાર કરવા માં આવે છે. વળી મે તેમાં ચીઝ અને વેજિટેબલ નું પૂરણ એટલે કે સ્ટફિંગ ભરી ને તેને તૈયાર કર્યું છે. આમાં પાસ્તા મૂળભૂત રીતે એટલે કે from scratch તૈયાર કરવામાં આવે છે એટલે કે તૈયાર પાસ્તા નો ઉપયોગ થતો નથી. મેં તેમાં મેંદો અને ઘઉં નો લોટ 1:1 પ્રમાણ માં લીધો છે. તમે ઈચ્છો તો એકલા મેંદા નો ઉપયોગ પણ કરી શકો છો. અહી બહુ ઓછા પ્રમાણ માં તેલ નો ઉપયોગ થતો હોય છે. Bijal Thaker -
બીટ રોટી ટાકોસ(Beetroot Roti Tacos Recipe In Gujarati)
#GA4#Week25આપણો હંમેશા એવો પ્રયાસ હોય છે કે કંઈક એવું હેલ્થી બનાવીએ કે જે બાળકો પણ હોંશે હોંશે ખાય અને એમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પણ મળી રહે.. એટલે આજે મે અહીં બીટ માંથી રોટી બનાવી બેક કરી ટાકોસ બનાવ્યા જે સ્વાદ માં પણ સરસ લાગે છે. અને બીટ માંથી મળતું આયર્ન લોહી બનાવવા માટે ઉપયોગી હોવાથી હેલ્થી પણ એટલાજ.. Neeti Patel -
ક્રિસ્પી કોર્ન (Crispy corn recipe in gujarati)
#Famઆ એક ખૂબ જ સરસ નાસ્તો છે. જે સરળતા થી બની જાય છે અને ચટપટું હોવાથી નાના મોટા સૌ કોઈને ભાવશે. Shraddha Patel -
-
બૉમ્બ રોલ સેન્ડવિચ (Bombay Roll Sandwich Recipe in Gujarati)
આ સેન્ડવીચ ની વિશિષ્ટ તા એ છે કે આ સેન્ડવીચ હોટ ડોગ બન માંથી બનવા માં આવી છે#NSD Bhavini Kotak -
-
સ્વીટ કોર્ન પીઝા (Sweet Corn Pizza Recipe In Gujarati)
#CDY ચિલ્ડ્રન ડે પર તમારા બાળક ને ઘરે જ સ્વીટ કોર્ન પીઝા બનાવી ને ખવડાવો બાળકો ને પીઝા નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય છે પીઝા દરેક બાળક ને પસંદ હોય છે Harsha Solanki -
સ્વીટ કોર્ન ચીલી (Sweet corn chilly Recipe in Gujarati)
ચાઈનીઝ સ્ટાઇલ થી બનાવા માં આવતી રેસિપી છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી છે #GA4#week8 Bhavini Kotak -
ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati)
#GA4#Week17#cheese#Post1ચીઝી વેજ પાર્સલ એ ડોમીનોઝ ના મેનુ ની ફેમસ ડીશ છે. જે હવે ઘરે આસાની થી બનાવી શકાય છે.અને ખૂબ જ ટેસ્ટી બને છે. આને તમે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. payal Prajapati patel -
-
કોર્ન & સ્પીનેચ પાઇ (Corn Spinach Pie Recipe In Gujarati)
#CCC#ક્રિસ્ટ્મસરેસીપી નોર્મલી પાઇ એ એપલ ના ફિલિંગ માંથી બનાવવામાં આવે છે પરંતુ આ પાય ને મકાઈ અને પાલકના ફીલિંગથી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિશપ & ખૂબ જ ટેસ્ટી બને છે Arti Desai -
રોઝ મોમોસ (Rose Momos Recipe In Gujarati)
#Virajરોઝ મોમોસમે વિરાજ ભાઈ ના રેસિપી ને ફોલ્લો કરીને આ રોઝ મોમોસ્ બનાવ્યા. ટેસ્ટ મા ખૂબ સરસ થયા ચાલો બનાવીએ ઓઇલ ફ્રી મોમોસ.. આમા સ્ટફિંગ તમારું મનગમતું મૂકી શકો છો Deepa Patel -
કોર્ન ફ્રિટટર્સ(Corn Fritters Recipe In Gujarati)
આ રેસીપી મેં મારાં બાળકો માટે બનાવી છે જે વિટામીન્સ થી ભરપૂર, બાળકો માટે હેલ્થી છે Bindiya Nakhva -
ચીઝ કોર્ન લોલીપોપ (cheese corn lolipop recipe in gujarati)
#GA4 #Week8 #Sweet corn... મારી daughter ને starter, pakoda, એવી દરેક items બહુ જ ભાવે છે એટલે આજે કોર્ન થી બનતું one bite starter બનાવ્યું છે... hope u like it Vidhi Mehul Shah -
ગાર્ડન ફોકાચિયા વિથ ચીમીચુરી સોસ (Garden Focaccia Recipe in Gujarati)
#AsahiKaseiIndia#baking#focaccia#bread#cookpadindia#cookpadgujaratiફોકાચિયા એ એક ઇટાલિયન ફ્લેટ બ્રેડ નો પ્રકાર છે જે પીઝા સાથે ખૂબ મળતું આવે છે. તેને સાઈડ ડીશ, પીઝા બેઝ, સેન્ડવિચ વગેરે તરીકે વાપરવા માં આવે છે. આ બ્રેડ ની ખાસિયત એ છે કે તેને મનગમતો આકાર આપી તેની ઉપર અલગ અલગ શાકભાજીઓ થી ભિન્ન-ભિન્ન ડિઝાઇન બનાવી ને શણગારવા માં આવે છે જે કરવાની ખૂબ જ મજા પડે છે. તો એક વાર આ બ્રેડ જરૂર થી બનાવજો. Vaibhavi Boghawala -
ડોમીનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ (Dominose Style Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week26Keyword ::: bread ગાર્લિક અને બ્રેડ નું કૉમ્બિનેશન હંમેશા જ સુપર્બ લાગે છે.અને એમાંય વડી ચીઝ ભળે...એટલે તો સોને પે સુહાગા.ગાર્લિક બ્રેડ બ્રેકફાસ્ટ કે સ્ટાર્ટર માટે બેસ્ટ ઑપ્શન છે. Payal Prit Naik -
ચીઝી કોર્ન પાલક સેન્ડવીચ (Cheesy Corn Palak Sandwich Recipe In Gujarati)
મિતિક્ષા મોદીજીની રેસીપી થી પ્રેરાઇને આ ચીઝી અને યમ્મી રેસીપી બનાવી છે. ખૂબ જ ટેસ્ટી બની છે. મિત્રો જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
બેકડ મેક્સિકો ટાકોસ (Baked Maxico Tacos Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#bakingrecipes#cookpadgujarati Sheetal Chovatiya -
ક્રીમ વેજીટેબલ સૂપ (Cream vegetable soup Recipe in Gujarati)
#GA4#week20શિયાળા માં કડકડતી ઠંડી માં મસ્ત મજા નો ગરમ હેલ્થી અને ટેસ્ટી સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે.. એમાંય બધા વેજીટેબલ મળતા હોય ત્યારે આ વિટામિન્સ થી ભરપૂર અને બાળકો ને પણ ભાવે એવો ક્રીમી સૂપ બનાવી આનંદ માણી લેવો. Neeti Patel -
કોર્ન ચીઝ કેપ્સીકમ નુગ્ગેટ્સ (corn cheese capsicum nuggets recipe in Gujarati)
#સુપરશેફ2ચીઝ બોલ્સ તો બધા a ખાધા જ હસે પણ આજે હું અહી નુગ્ગેટ્સ બનાવી રેસિપી બતાવું છું જેને તમે ફ્રોઝન પણ કરી શકો છો ૧ મહિના જેવું અને ખાઈ શકો છો જ્યારે ખાવું હોય ત્યારે Aneri H.Desai -
બાઓ બન (Bao Bun Recipe In Gujarati)
બાવો બન એક સ્ટીમ કરેલા બન નો પ્રકાર છે જે અલગ અલગ આકારના બનાવી શકાય છે. આ બનમાં અલગ અલગ પ્રકારનું સ્વીટ કે સેવરી ફીલિંગ ભરી શકાય છે. અલગ અલગ પ્રકારના શાકભાજીનું ફીલિંગ ભરીને બાવો બનાવી શકાય અથવા તો બાવો બન ને ખાલી બટર સાથે પ્લેન પણ પીરસી શકાય.#FDS#cookpadindia#cookpad_gu spicequeen -
ચીઝ ચીલી ઓપન ટોસ્ટ ( Cheese Chilly Open Toast Recipe In Gujarati
#AsahiKaseiIndia#Bakingચીઝનો ઉપયોગ કરીને ઘણી બધી વાનગી બનાવી શકાય છે.અહીં મે નાના બાળકોને ભાવે તેવી વાનગી બનાવી છે. ચીઝ બટર નો ઉપયોગ કરીને ચીઝ ચીલી ઓપન ટોસ્ટ બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ યમ્મી લાગે છે. આ ટોસ્ટ બટર અને ચીઝ પ્રોપર મિક્સ થાય તો જ સારા બને છે. Parul Patel -
વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
#AA2#cookpadgujrati#cookpadindia હવે પીઝા બનાવવા રોટલી જેટલું સરળ છે અને આ પીઝા તમે કોઈ પણ તવા પર અને યિસ્ટ વગર બનાવી શકો છો અને મેં આ પીઝા ઘઉં ના લોટ થી બનાવ્યા છે એટલે તે હેલ્થી પણ છે અને સ્વાદિષ્ટ પણ છે Harsha Solanki -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#સાઇડચીઝફોડયુ અને બ્રુસેટા બ્રેડ જોડે સાઈડમાં સર્વ કરી શકાય એવી રેસીપી jagruti chotalia -
વેજ.નુડલ્સ મગ (Veg.Noodles Mug recipe in Gujarati)
#GA4#Week2#નુડલ્સનુડલ્સ એ બાળકોના ખૂબ જ પ્રિય હોય છે પણ સાથે મોટા લોકો ને પણ ભાવતા હોય છે. અહીં આપણે નૂડલ્સને વ્હાઈટ સોસ સાથે બનાવીશું સાથે વેજિટેબલ્સ પણ ઉમેરીશું અને મગમાં સર્વ કરીશું. Asmita Rupani -
-
મેક્સીકન કેસેડિયા (Mexican Quesadilla recipe in Gujarati)
#JSR#MFF#cookpadgujarati#cookpadindia#cookpad કેસેડિયા એક મેક્સીકન વાનગી છે આ વાનગી બનાવવા માટે ટોર્ટીલા એટલે કે એક પ્રકારની રોટી બનાવવી જરૂરી છે. આ ટોર્ટીલા બજારમાં તૈયાર પણ મળે છે અને આપણે તેને ઘરે પણ ઈઝીલી બનાવી શકીએ છીએ. ટોર્ટીલાને અગાઉથી રેડી કરીને પણ રાખી શકાય છે. કેસેડિયાનું ફિલિંગ અલગ અલગ ઘણી વેરાયટીમાં બનાવી શકાય છે. મેં આજે મેક્સિકન ટેસ્ટ પર કેસેડિયા બનાવ્યા છે જેનું ફિલિંગ બેલપેપર, અમેરિકન કોર્ન અને સ્પાઈસીસ થી ખુબ જ સ્વાદિષ્ટ બનાવ્યું છે. કેસેડિયાનું એક મેઈન ઇન્ગ્રેડિયન્ટ ચીઝ છે. કેસેડિયા બનાવવા માટે ચીઝનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે જેથી આ વાનગી બાળકોની પણ હોટ ફેવરિટ હોય છે. ચોમાસામાં ગરમા ગરમ ચીઝી કેસેડિયા ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
રોસ્ટેડ બેલ પેપર કોર્ન ટોમેટો સૂપ (Roasted Bell Pepper Corn Tomato Soup Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ ચીઝ બટર કોર્ન આ સૂપ માં લાલ કેપ્સિકમ અને ટામેટા ને શેકી ને છાલ કાઢીને સૂપ બનાવ્યો છે. શેકવા નાં લીધે એક અલગ ફ્લેવર નો ખુબ જ ટેસ્ટી સૂપ બને છે. એક વાર જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
નાચોઝ વીથ ચીઝ સોસ( Nachos with Cheeze Sauce Recipe in Gujarati
#goldenapron_3 #week_2 #Cheese#વિકમીલ3#માઇઇબુક #પોસ્ટ૨૦નાચોઝ સ્નેકસ માટે એકદમ પરફેક્ટ વાનગી છે. નાચોઝ તમે આગળથી બનાવી રાખો તો આ વાનગી માટે ચીઝ સોસ બનાવી સાથે સમારેલા શાકભાજી ઉમેરીને ગરમાગરમ સર્વ કરી શકો છો. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ