સીંગ ભજીયા

Nipa Parin Mehta
Nipa Parin Mehta @cook_25108481

#માય ઈ બુક#૩ વરસતા વરસાદમાં જો કંઈક ચટપટુ મળી જાય તો મજા આવી જાય. તો આજે આપણે બનાવીશું જલ્દીથી બની જાય તેવા સીંગ ભજીયા

સીંગ ભજીયા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માય ઈ બુક#૩ વરસતા વરસાદમાં જો કંઈક ચટપટુ મળી જાય તો મજા આવી જાય. તો આજે આપણે બનાવીશું જલ્દીથી બની જાય તેવા સીંગ ભજીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદરથી વીસ મિનિટ
  1. 200 ગ્રામકાચા સીંગદાણા,
  2. 200 ગ્રામચણાનો લોટ
  3. ૨ ચમચીચોખાનો લોટ
  4. 2 ચમચીઆરાનો લોટ અથવા corn flour
  5. 1 ચમચીલાલ મરચું
  6. ચમચીમરી પાઉડર અડધી
  7. ચમચીચાટ મસાલો અડધી
  8. ચમચીગરમ મસાલો અડધી
  9. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સીંગદાણાને સૂપ ના ગરણા માં બે થી ત્રણ વાર પાણીથી ધોઈ નાખવા અને નીતરવા રાખી દેવા

  2. 2

    એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેની અંદર 2 ચમચા ચોખાનો લોટ અને બે ચમચી corn flour અથવા તપકીર નો લોટ ઉમેરવું. ત્યારબાદ તેની અંદર સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાઉડર આમચૂર પાઉડર અને મરીનો ભૂકો ઉમેરો આ મિક્સરને બરાબર મિક્સ કરી લેવું

  3. 3

    આ મિક્સરમાં સીંગદાણા ઉમેરવા. ચમચીની મદદથી બરાબર મિક્ષ કરી લેવું. હવે આ મિક્સરમાં થોડું બે ચમચી જેટલું પાણી ઉમેરી. ફરીથી મિક્સ કરી લેવું. યાદ રાખજો વધુ પાણી મિક્સ નથી કરવાનું. જ્યાં સુધી સીંગદાણા પર ચણાના લોટનું કોટિંગ ના થાય ત્યાં સુધી હલાવતા રહેવું. થોડુંક તેલ ઉમેરો અને બરાબર મિક્સ કરવું

  4. 4

    દસ મિનિટ માટે રેસ્ટ આપો. ત્યારબાદ તેની અંદર 1/2ચમચી જેટલો ચોખાનો લોટ નાખી બધા સીંગદાણાને મીડીયમ તાપે તળી લેવા. ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળવા

  5. 5

    સર્વ કરવા time ઉપરથી ચાટ મસાલો ભભરાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nipa Parin Mehta
Nipa Parin Mehta @cook_25108481
પર

ટિપ્પણીઓ

Similar Recipes