શીંગ ભુજીયા (Shing Bhujiya Recipe In Gujarati)

#DIWALI2021
દિવાળી માં મિઠાઈ ખાઈને કંટાળી ગયા હોય તો કંઈક ચટપટું મળી જઈ તો મોઢું ચોખ્ખુ કરી દે તેવા સિંગભુજીયા તૈયાર છે.
શીંગ ભુજીયા (Shing Bhujiya Recipe In Gujarati)
#DIWALI2021
દિવાળી માં મિઠાઈ ખાઈને કંટાળી ગયા હોય તો કંઈક ચટપટું મળી જઈ તો મોઢું ચોખ્ખુ કરી દે તેવા સિંગભુજીયા તૈયાર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગફળી ના દાણા ને એક વાસણમાં લઈ તેમાં બધો સૂકો મસાલો કરી લઈ સારી રીતે મિક્સ કરી તેમાં તેલ અને પાણી નાખી ૧૦ મિનિટ ઢાંકીને રાખી મૂકો.
- 2
હવે તેમાં ત્રણેય લોટ નાખી દહીં સારી રીતે મિક્સ કરી ઢાંકીને 5-7 મિનિટ મુકી દો.
- 3
હવે તેલ ગરમ કરવા મુકી દો. શીંગ દાણા ને ફરી એકવાર મિક્સ કરી લો સરખા લોટ સાથે કોત ના થાય તો હાથ થી કોત કરી લેવા. જો જરૂર લાગે તો ચોખા ના લોટ થોડો નાખી શકાય. હવે શીંગ ને મીડિયમ ગરમ તેલ માં છૂટી છૂટી પાડી લો અને ગોલ્ડન રંગ ની તળી લો.
- 4
તૈયાર છે શીંગ ભુજીયા તેને ચા સાથે કે હાલતાં ચાલતાં ખાઈ શકો છો.
Similar Recipes
-
-
શીંગ ભુજીયા (Peanuts Bhujiya recipe in Gujarati)
#GA4#Week12#Peanuts#Besan શીંગ ભુજીયા,લગભગ દરેક ને ખૂબ જ પસંદ હોય છે. જે બહાર થી મંગાવતા હોય છે અને ખૂબ જ તીખાં આવતા હોય છે. બાળકો ખાઈ શકતાં નથી.ઘરમાં આસાનીથી બનાવી શકાય છે. Bina Mithani -
-
-
-
કોર્ન ભુજીયા 🌽(corn bhujiya recipe in Gujarati)
#સુપરશેફ 3#માઇઇબુક 8શીંગ ભુજીયા બધા ના ફેવરિટ હોય છે... અને મોનસુન સિઝન મકાઈ આપણને બધાને ખૂબ જ ભાવે છે તો બેઠા બેઠા એવો વિચાર આવ્યો કે શિંગ ભુજીયા ની જેમ કોર્ન ઉપયોગ કરી ભજીયા બનાવું તો ????? બસ તરત જ વિચાર અમલ માં મૂક્યો અને બનાવી નાખ્યા કોર્ન ભુજીયા ...,. ક્રિસ્પી ને ટેસ્ટી અને એ પણ માઇક્રોવેવ માં માત્ર ૧૦ મિનિટ માં. Hetal Chirag Buch -
શીંગ ભજીયા
#મનગમતીશીંગ બધા ને ભાવે છે એટલે શીંગ નો ઉપયોગ કરી ને મે શીંગ ભજીયા બનાવ્યા છે. જે નાના મોટા બધા ને ભાવે છે. નાસ્તામાં અને બહાર ફરવા જવાનું હોય તો શીંગ ભજીયા બેસ્ટ નાસ્તો છે.lina vasant
-
-
સીંગ ભજીયા
#માય ઈ બુક#૩ વરસતા વરસાદમાં જો કંઈક ચટપટુ મળી જાય તો મજા આવી જાય. તો આજે આપણે બનાવીશું જલ્દીથી બની જાય તેવા સીંગ ભજીયા Nipa Parin Mehta -
-
-
-
ક્રિસ્પી શીંગ ભુજીયા(Crispy Peanut fritters Recipe in gujarati)
#GA4#week12#peanut#besanપોસ્ટ - 19 આ વાનગી ખૂબ સ્પાઈસી....ચટપટી અને નાના મોટા સૌ ની અતિ પ્રિય છે...કોઈ પણ સમયે મન કરે તો માણી શકાય છે...શીંગ દાણા અને બેસન તેમજ સૂકા મસાલા ના સંયોજન થી ઝડપથી બની જતી અને ઝડપ થી ખવાઈ જતી આ વાનગી બનાવવામાં ખૂબ સરળ છે.... Sudha Banjara Vasani -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીમાં તીખું અને ગળ્યું એમ બે અલગ અલગ સ્વાદનું ખાવાનું મન થાય છે . મસાલા શીંગ નો સ્વાદ તીખો અને ચટપટો લાગે છે. તેથી ખાવાની ખૂબ જ મજા આવે છે . આ વાનગી ફરાળમાં પણ લઈ શકાય છે. Parul Patel -
-
આલુ ભુજીયા સેવ (Aloo Bhujiya Sev Recipe In Gujarati)
#EB#Week8#RC1#cookpad_guj આ આલુ ભુજીયા સેવ લગભગ તમામ લોકોને પ્રિય હોઈ છે કારણકે આ સેવ સ્વાદમાં તમામ સેવ કરતા સ્વાદિષ્ટ લાગે છે. આ સેવ આપ ખુબજ આસાનીથી ઘર પર બનાવી શકો છો અને આપના તમામ પરિવારજનોને સર્વ કરી શકો છો. બાળકો હમેશા લંચબોક્ષમાં કઈક અલગ લઇ જવા માટેની માંગણી કરતા હોઈ છે, ત્યારે આપ આ સેવ ઝડપથી બનાવીને તેમને લંચબોક્ષમાં આપી શકો છો. આપ આ સેવને થોડા લાંબા સમય સુધી પણ સ્ટોર કરી શકો છો જેથી આપ અગાઉથી પણ આ સેવને બનાવીને સ્ટોર કરી શકો છો અને જરૂર પડ્યે સર્વ કરી શકો છો. આલુ ભુજીયા સેવ કોઈ પણ નાની પીકનીક કે અન્ય જગ્યા પર નાસ્તા તરીકે લઇ જઈ શકાય છે.આલુ ભુજીયા સેવ બનાવવાની ઘણી બધી અલગ અલગ રીતો છે, જેમાંથી આપ મારી રીતની મદદથી ખુબજ ઝડપથી અને સ્વાદિષ્ટ રીતે સેવ બનાવી સકો છો. આ સેવ બનાવવા માટેની બધીજ સામગ્રીઓ ઘરેલું અને આસાનીથી બજારમાંથી મળી જાય તેવી છે, જેથી આપ તુરંત જ તમામ સામગ્રીઓ એકઠી કરીને આલુ ભુજીયા સેવ બનાવી શકો છો. Daxa Parmar -
-
બટેટા પૌવાની કટલેસ(batata pauva cutlet recipe in gujarati)
#sbબટેકા પૌવા ખાઈને તમે બહુ જ કંટાળી ગયા હોય તો બટેકા પૌવા ની નવી રેસીપી Charulata Faldu -
-
-
-
પેરી પેરી શીંગ ભુજીયા (Peri peri shingbhujiya recipe in Gujarati)
#GA4#week12#Besan#peanutબેસન પેરી પેરી પિનટ - ગુજરતી માં આપડે તેને ભજીયા દાણા તરીકે ઓળખીએ છે. સામાન્ય રીતે બજાર માં મળતા આ દાણા પ્રમાણ માં બોવ તીખા હોઈ છે. તો મૈં આજે તેને પેરી પેરી મસાલા સાથે બનાવ્યા છે અને તે ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા છે. Nilam patel -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
દર વખતે ચા ટાઈમે કઈક munching કરવાનું મન થાય અને એકની એક વસ્તુ ખાઈને કંટાળી જઈએ તો આવી કડક મસાલા પૂરી બનાવી રાખી હોય તો સહેલાઈ થી એક અઠવાડિયા સુધી ખાઈ શકાય છે .બાળકોને પણ પસંદ હોય છે..આજે એક નવી રીત થી બનાવવા જઈ રહી છું..તમે પણ જોવો અને જરૂર ટ્રાય કરજો.. Sangita Vyas -
સ્વીટ કોર્ન પકોડા(sweet corn pakoda recipe in gujarati)
#સાઈડસાઈડ ડિશ માટે કંઈક ચટપટું અને તળેલું હોય તો તેમાં ભજીયા ,પકોડા એ સૌથી સારામાં સારો ઓપ્શન છે .મે મકાઇ ના ક્રિસ્પી પકોડા બનાવ્યા છે. Pinky Jain -
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#COOKPADGUJRATI#COOKPAINDIA#Diwali2021 Jayshree Doshi -
-
-
દુધી કોફ્તાનું શાક
મોટાભાગે છોકરાઓ દુધીનું નામ સાંભળતા જ મોઢું બગાડતા હોય છે પણ આપણે કંઈક નવું વેરીએશન કરીને બનાવીએ તો છોકરાઓ શોખથી ખાઈ લે છે#cookpadindia#cookpadgujrati#RB12 Amita Soni -
ખાખરા સ્ટીક્સ (Khakhra Sticks Recipe In Gujarati)
#KC#cookpadguj#cookpad#cookpadindiaખાખરા એ ડાયટિંગ નો હિસ્સો છે. પણ જ્યારે રૂટિન ખાખરા ખાઈને કંટાળી ગયા હોઈએ ત્યારે અલગ જ આકાર ,અલગ જ સ્વાદ અને અલગ idea સ્વાદ અને સોડમ નો સંગમ કરાવી દે છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (3)